આંધળો પ્રેમ

(193)
  • 9.1k
  • 4
  • 4.1k

નિલાંગ દોડતો પોતાની કાર પાસે ગયો. અને પાર્કિંગમાંથી ઝડપથી કાર કાઢી દરવાજા બહાર આવી ગયો. માયાએ બાજુની સીટ પર સ્થાન લીધું એટલે નિલાંગે જવાનું સ્થળ પૂછી એ તરફ કાર હંકારી. ઘણી વાર સુધી બંને અલગ ટાપુ પર બેઠા હોય એમ કંઇ બોલ્યા વગર બેસી રહ્યા. નિલાંગનું દિલ થોડું ધડકતું હતું. તેને હતું કે માયા ચંદા વિશે કંઇક પૂછશે. પણ ....