મૂરઝાયેલી મહેક

(18)
  • 3.6k
  • 3
  • 1k

એણે ઝાકળભીનું લાલ ગુલાબ મહેકની સામે લંબાવ્યું. પણ, આ શું.. મહેક તો રિસામણાં ધારણ કરીને બેઠી છે! મહેક ક્યાં હવે એને સાંભળી શકવાની હતી.. નાછૂટકે મંથને નમતું જોખવું પડ્યું. પ્રેમની જીદ આગળ જિંદગી જીવવાની ચાહતે દમ તોડી દીધો...