ભીંજાયેલો પ્રેમ ભાગ - 13

(171)
  • 6.5k
  • 6
  • 2.6k

સીધી અને સિમ્પલ ચાલતી આ લવ સ્ટોરીમાં એક અદભૂત વળાંક આવે છે જેમ સમુન્દરની એક લહેર વિશાળકાય જહાજને પણ ડુબાવી શકે છે,જેમ નાની અમથી ચિનગારી વિશાળકાય આગનું સ્વરૂપ ધારણ કરી શકે છે તેવી જ રીતે નાનકડી એવી ભૂલ જ મોટી મુસીબતને આમંત્રણ આપે છે,હવે તે કઈ ભૂલ છે અને કઈ મુસીબત હશે અથવા ભ્રમ હશે તે જાણવા અંદરનું વાંચવું જરૂરી છે.-Mer Mehul