મૃગજળ ની મમત - 21

(62)
  • 5.3k
  • 3
  • 1.7k

અંતરા ને નિસર્ગ નો વચ્ચે હવે દોસ્તી નો સબંધ છે. નિસર્ગ અંતરા ને પોતાના સપનાં પુરાં કરવા ની ને આગળ વધવા ની હિંમત આપે છે જેમાં નિરાલી આશીષ બધા એની સાથે છે અને અંતરા પણ હવે કામ કરવાનું નક્કી કરેછે.