મૃગજળ ની મમત - 20

(64)
  • 5.7k
  • 6
  • 1.9k

અંતરા અને નિસર્ગ બંને પોતાની લાઇફ માં જે કાંઇ પણ બન્યુ એ વાત કરે છે. અંતે બંને વચ્ચે બધું ઠીક થઇ જાય છે. ઘરે જતાં પહેલાં નિસર્ગ અંતરા ને ડિનર ડેટ નું ઇન્વીટેશન આપે છે અને અંતરા સ્વીકાર પણ કરે છે.