ભીંજાયેલો પ્રેમ ભાગ - 6

(247)
  • 8.4k
  • 11
  • 3.2k

ભીંજાયેલો પ્રેમ સંપૂર્ણ સત્ય ઘટના પરથી મેહુલ દ્વારા બનાવવામાં આવેલ કાલ્પનિક સ્ટોરી છે જેમાં રાહી અને મેહુલ વચ્ચે કેવી નોક જોક થાય છે અને સમજણ ગેરસમજણથી કેવી મુશ્કેલી થાય છે તે આલેખવામાં આવેલું છે...આ ભાગ -6 છે જેમાં મેહુલ અને રાહીએ સાથે પ્રવાસ કરેલો અને પછી કેવી ઘટના બને છે તે બતાવવામાં આવ્યું છે.