અતૃપ્ત ઈચ્છાઓ

(128)
  • 5.7k
  • 9
  • 1.7k

વધારે કંઈ વિચારું એ પહેલાં રસ્તામાં પડેલા ભૂવા ને કારણે જબરજસ્ત બ્રેક લાગી. ને અમારા રોમાન્સની બ્રેક ફેઇલ થઇ ગઈ!! એનું માથું મારા ખભા પર હતું. મારો હાથ તેની કમર ફરતે સહજતાથી વીંટળાઇ ગયો. મારી આંગળીઓ તેની કમર પર ધ્રુજતી હતી. એ કંપને તેને પણ એક ઊંડો શ્વાસ લેવા મજબૂર કરી દીધી. હું ઈચ્છતો હતો કે સમય અહીં જ રોકાઈ જાય. જો એમ શક્ય ના હોય તો મને અહીં આમ જ છોડીને આગળ ચાલ્યો જાય. કોઈપણ કિંમતે હું આ થોડી પળોને ગુમાવવા નહોતો માંગતો. પહેલીવાર મને આનંદ કે ખુશી નો સાચો અર્થ સમજાયો હતો. આનાથી વધારે મારે કશું નહ