જીવન પાક

(53)
  • 4.3k
  • 2
  • 1.1k

ધીમે ધીમે એ બાળક સૈનિકોને ગામની સીમા પર આવેલા ખેતરો પાસે લઇ ગયો. ત્યાં એક ખેતર બતાવીને બાળકે સૈનિકોને તેમાંથી ચારો લઇ લેવા કહ્યું. સૈનિકોએ ખેતરમાંથી પાક કાપીને ગાંસડી બાંધી ઘોડાઓ પર મૂકી દીધી. પરંતુ જતાં પહેલાં સેનાના અધિકારીએ બાળકને નારાજગીથી કહ્યું: અરે છોકરા, તું અમને ખોટો જ આટલે દૂર સુધી લઇ આવ્યો. આપણે નીકળ્યા ત્યાં નજીકમાં જ આવો સારો પાક હતો. અમને એમ હતું કે તું હજુ વધુ સારો પાક બતાવીશ. બાળક કહે: સાહેબ, તેનું કારણ એ છે કે..............