મૃગજળ ની મમત - 15

(61)
  • 5.1k
  • 1
  • 1.9k

અચાનક અડધી રાત્રે બેલ વાગતા અંતરા વિચાર મા પડી જાય છે..પણ સ્નેહ આવ્યો હોય છે..સ્નેહ એની આદત મુજબ થોડો સમય પછી ફરી ટુર પરથી નીકળી જાયછે. એકવાર ફરી અચાનક સવરે કોઈ ધડધડાટ ડોરબેલ વગાડે છે. અંતરા મન હશે એવું વિચારી ને ગુસ્સા મા દરવાજો ખોલે છે.અને સામે ઉભેલા માણસ ને જોઈ ને ચોંકી જાયછે.