વાત કોની માનવી

(22)
  • 4.3k
  • 4
  • 1.2k

અત્યારે ઘણા માણસોને વણમાંગી સલાહો આપવાની આદત હોય છે. પણ એમની વાત કે સલાહ સાંભળી આપણે ઘણી વખત દ્વિધામાં મુકાઈ જઇએ કે હવે કરવું શું બસ આવીજ એક વાત મારા મન માં રમતી હતી જે મારી મતી પ્રમાણે રજુ કરી છે.