નિરાલી પાર્ટી માં અંતરા ને સરપ્રાઇઝ આપે છે નિરવ અને અંતરા ખુબ રાજી થઇ જાય છે એકબીજા ને મળી ને બે દિવસ ખુબ જલદી પસાર થઇ જાય છે હવે બધાં કાયમ મળતા રહેવું અને ફોન થી કોન્ટેક્ટ મા રહે શું નક્કી થાય છે . મોડી રાત્રે અંતરા ના ઘરની ડોરબેલ વાગે છે હવે આગળ.