ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-12)

(215.3k)
  • 9.3k
  • 11
  • 3.9k

થોડા જ દિવસો પછીં મેં કોલેજમાં એડમીશન લીધું, મને મોહિત મળ્યો, તે મને ખુશ રાખતો હતો. હું તેનો સાથ છોડવા માંગતી નહોતી, હું મોહિતને લીધે જ ખુશ હતી. તેને લીધે જ મારા જીવનમાં અંજવાળુ થયું હતુ. નહી તો હું મરતા-મરતા જીવતી હતી.