સમર્પણ પ્રેમનું

(80)
  • 5.2k
  • 6
  • 1.4k

જીગર અને મયંક બન્ને ભાઇઓ કે જે પોતાની સાથે કોલેજમાં અભ્યાસ કરતી સુહાનાને પ્રેમ કરી બેસે છે. પરંતુ સંજોગાવશાત બન્નેમાંથી કોઇ સુહાના સામે પ્રેમનો ઇઝહાર કરી શકતુ નથી. આવુ શા માટે થયુ જાણવા માટે ચાલો વાંચીએ સમર્પણ પ્રેમનું..