એક હળવી વરસાદી સાંજનો મદ મદ લહેરાતો પવન અને તેનાથી પસારિત થયેલી માટીની આહલાદક સુંગધયુક્ત લહેરાતો પવન વાતાવરણને માદક બનાવી રહ્યો તૌ.સમી સાંજ નો ઢળતો સુરજ અને હળવા વરસાદની ભીની માટીની ફોરમ વાતાવરણને વધું સુંદર બનાવતી તી. ક્યાંક દૂરથી મંદીરનો ઘટારવ અને આરતી સભળાતીહતી.શામોલીબાલ્કનીમા હિચકા પર બેસી વરસાદી સાંજનું સૌંદર્ય મણી રહી હતી.આજુબાજુનાં ઘરોમાંથી રેડિયો કે ટીવીમાં ગીત સંભળાતું હતુ. ये मौसम की बारिश ये बारिश का पानी ये पानी की बुंदेतुजे ही तो ढूढे ये मिलने की ख्वाहिश ये ख्वाहिश पूरानी हो पूरी तुझी से मेरी ये कहानीભોળી અને અલ્લડ સ્વભાવની
નવા એપિસોડ્સ : : Every Monday
પ્યાર impossible (ભાગ.1)
એક હળવી વરસાદી સાંજનો મદ મદ લહેરાતો પવન અને તેનાથી પસારિત થયેલી માટીની આહલાદક સુંગધયુક્ત લહેરાતો પવન વાતાવરણને માદક રહ્યો તૌ.સમી સાંજ નો ઢળતો સુરજ અને હળવા વરસાદની ભીની માટીની ફોરમ વાતાવરણને વધું સુંદર બનાવતી તી. ક્યાંક દૂરથી મંદીરનો ઘટારવ અને આરતી સભળાતીહતી.શામોલીબાલ્કનીમા હિચકા પર બેસી વરસાદી સાંજનું સૌંદર્ય મણી રહી હતી.આજુબાજુનાં ઘરોમાંથી રેડિયો કે ટીવીમાં ગીત સંભળાતું હતુ. ये मौसम की बारिश ये बारिश का पानी ये पानी की बुंदेतुजे ही तो ढूढे ये मिलने की ख्वाहिश ये ख्वाहिश पूरानी हो पूरी तु ...વધુ વાંચો
પ્યાર impossible (ભાગ.2)
શામોલી અને સ્વરા સ્કૂલે પહોંચે છે. સ્કૂલમાં પહોંચતા જ વિધાર્થીઓની ભીડ જમા થઈ હોય છે.સ્વરા:- અરે નિશા શું થયુ આ ભીડ કેમ છે ?નિશા:- મોહિત વૈશાલીને પ્રપોઝ કરવાનો છે."શું વાત કરે છે ? રિયલી ? તો તો આ દશ્ય જોવું જ પડશે." આટલું બોલી ખુશ થતા થતા શામોલી સ્વરાનો હાથ પકડી ભીડમાં ઘુસી જાય છે.મોહિત ફિલ્મી અંદાજમાં ગુલાબના ફૂલોનો ગુલદસ્તો લઈ વૈશાલીને પ્રપોઝ કરે છે. ત્યાં જ મોહિતના ગાલ પર થપ્પડ પડે છે."વોટ નોનસેન્સ" એમ કહી વૈશાલી ત્યાંથી જતી રહે છે. બધા વિધાર્થીઓ મોહિતનો જે તમાશો થયો તેની મજાક ઉડાવવા લાગ્યા. વિધાર્થીઓના ટોળામાંથી જાતજાતના અવાજો સંભળાવવા લાગ્યા. કોઈક કહી ...વધુ વાંચો