હેલુ નુ રોમાંચક સપનું

(28)
  • 30.8k
  • 1
  • 12.6k

હેલુ ને વાર્તાઓ સાંભળવી બહુ ગમે. એક વખત તેની મમ્મી તેને જાદુઇ જંગલ ની વાર્તા કરી રહી હતી, હેલુ તે વાર્તા સંભાડતા સંભાડતા જ સૂઈ ગઈ. અચાનક વીજડી ના કડાકા ભડાકા નો અવાજ સાંભડાંયો ને હેલુ ડરી ને ગોદલા મા છુપાઈ ગઈ. થોડીક વાર એક્દમ શાંતિ થઈ ગઈ એટલે હેલુ એ આંખો ઉઘાડી અને ગોદલા ની બહાર જોયું અને તે જોઈ ને હેલુ એક્દમ ચોકી ગઈ. તેની આજુ બાજુ અને ચારે બાજુ ખુબજ લાંબા લાંબા વૃક્ષો, રંગબે રંગી ફુલો અને લીલાછમ ઘાસ વાળી ધરા હતી. હેલુ ની નજર એક ખૂબજ સુંદર પતંગિયા પર પડી ને

નવા એપિસોડ્સ : : Every Friday

1

હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૧

હેલુ ને વાર્તાઓ સાંભળવી બહુ ગમે. એક વખત તેની મમ્મી તેને જાદુઇ જંગલ ની વાર્તા કરી રહી હતી, હેલુ વાર્તા સંભાડતા સંભાડતા જ સૂઈ ગઈ. અચાનક વીજડી ના કડાકા ભડાકા નો અવાજ સાંભડાંયો ને હેલુ ડરી ને ગોદલા મા છુપાઈ ગઈ. થોડીક વાર એક્દમ શાંતિ થઈ ગઈ એટલે હેલુ એ આંખો ઉઘાડી અને ગોદલા ની બહાર જોયું અને તે જોઈ ને હેલુ એક્દમ ચોકી ગઈ. તેની આજુ બાજુ અને ચારે બાજુ ખુબજ લાંબા લાંબા વૃક્ષો, રંગબે રંગી ફુલો અને લીલાછમ ઘાસ વાળી ધરા હતી. હેલુ ની નજર એક ખૂબજ સુંદર પતંગિયા પર પડી ને ...વધુ વાંચો

2

હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૨

ભાગ ૧ માં - હેલુ એક નવી અને અલગ જ જગ્યા પર હતી, પણ તેને માયા જેવી મળી ગઈ હતી અને હવે હેલુ ને ડર નહતો લાગતો અને તેને માયા પર વિશ્વાસ પણ હતોહવે આગળ બીજે દિવસે સવાર પડી અને માયા એ મીઠી, વાયુ અને હેલુ ને ઉઠાડયા ને નાસ્તો કરવા કહ્યું. નાસ્તા મા મીઠા લાલ ચટક સફરજન, રસ ભરેલી સ્ટ્રોબેરી અને મલાઇ વાડું મીઠું દૂધ. આ બધું ખાઈ ને હેલુ નુ પેટ ખુબજ ભરાઈ ગયું. માયા એ કીધું કે હેલુ માટે નવા કપડા લેવા જોશે અને સાથે સાથે તેને આપડા અશ્વિની નગર મા ફરવા ...વધુ વાંચો

3

હેલુ નુ રોમાંચક સપનું - ભાગ-૩

હેલુ એ અશ્વિની નગર ને જોયું અને નવા કપડા પણ લીધા. અમુક ખુશી મળી પણ પોતાની મા થી દૂર દુખી પણ હતી.હવે આગડ મીઠી પોતાને મન ગમતો ડ્રેસ પેહરી ને આખા ઘર મા ફરી રહી હતી, હેલુ તેને જોઈ ને ખુશ હતી. ત્યાં વાયુ આવ્યો અને બોલ્યો કે હવે બસ કરી મીઠી શું ક્યારની આમ તેમ ફરે છે "માં" આવતી જ હસે. પછી મીઠી એ કપડા બદલી ને હેલુ ને પુછયુ કે તને કેવા લાગ્યા તારા અને મારા નવા કપડા, કેવી લાગી રિમી ને પિંકી માસી? મને બન્ને માસી ગમ્યા , ને તેનાથી પણ વધુ અશ્વિની નગર ગમ્યું. અહીં બીજું ...વધુ વાંચો

4

હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૪

ખૂબજ રાત થઈ ગઈ હતી પણ રાજકુમારી રત્ના ને ઊંઘ નથી આવતી તેની આંખો સામે હેલુ નો જ ચેહરો કરતો હતો. તે પોતાના મગજ ને શાંત કરવા બાલ્કની મા જઈ અને તારાઓ ને જોતી હતી અને ત્યાં જ અચાનક એક તારો તૂટયો ને જાણે કોઈ એ આભ મા સફેદ લીટી દોરી તેવો આભાષ થયો, ને અચાનક જ રાજકુમારી ના મગજ મા પણ એક વિચાર આવ્યો અને એક્દમ દોડી ને પોતાના મહેલ ના પુસત્કાલય મા ગઈ. ત્યાં જઈને તે કોઈ એક ચોક્કસ પુસ્તક શોધવા લાગી, ઘડીક થાઇ ત્યાં આ બાજુ ના કબાટ મા જોવે ને ઘડીક થાઇ તો બીજા કબાટ ...વધુ વાંચો

5

હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૫

દેવ ની વાત માની ને માયા એ કીધું કે આપડી મદદ એક જ કરી શકે છે અને તે છે બધા હર્ષ ને મળવા તેના ઘરે પોહચી ગયા ને હર્ષ ને બધી વાત કહી. હર્ષ એક્દમ શાંત દેખાતો હતો અને તેના મગજ મા કોઈ વિચાર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. દેવ એ પૂછયું હર્ષ તું શું વિચારે છે? થોડીકવાર મૌન રહ્યા પછી હર્ષ બોલ્યો મને ખબર છે કે આ મણિ ક્યાં છે અને કેવી રીતે મળી શક્શે, પણ.... પણ શું? રત્ના બોલી. તેમને મેળવા સેહલા નથી તેના રક્ષક ખુબજ તાકાતવર, ચાલાક અને બળવાન છે. તો શું થયું આપડે ...વધુ વાંચો

6

હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૬

મણિ ને સૂરક્ષિત રાખવા માટે તેને કોઈ એવી જગ્યાએ રાખવો કે જ્યાં તેની સુરક્ષા થઈ શકે અને તેના માટે રત્ના ના મહેલ વધારે થી સારી જગ્યા બીજી કોઈ હોઈ જ ના શકે એટલે બધા ત્યાં મણિ લઈ ગયા. રત્ના એ તેના ખજાના ની મોટી સૂરક્ષિત તિજોરી મા મણિ ને મૂક્યો અને ત્યાં સિપાઈ નો પેહરો પણ વધારી દીધો. આ બધું ચાલતું હતું ત્યારે દેવ પેલા વાનર રાજ ના મજાક ઉડાડી રહ્યો હતો ને બોલી રહ્યો હતો કે તેનું મોઢું જોવા જેવું હતું, તેના બધા વાનરો કેવા તેની સામે જોઈ રહ્યા હતા, વાહ હર્ષ વાહ તે તો વાનર રાજ ને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો