છેલ્લી બેન્ચ ની મિત્રતા

(18)
  • 10.8k
  • 1
  • 3.7k

દરરોજ ની જેમ આજે પણ મીત અને અમીત પ્રિન્સિપાલ ની ઓફિસ ની બારે ઊભા હતા.આમ તો મીત અને અમીત માટે આ કઈ નવું નહતું , દિવસ માં એક વાર તો તેમની મુલાકાત પ્રિન્સિપાલ જોડે થઈ જ જતી.વી.ડી. હાઇ સ્કૂલ ની અંદર કાર્યરત એવા દરેક શિક્ષક મીત અને અમીત ના તોફાન અને મસ્તી થી કંટાળી ગયા હતા.હવે તો એવું થઈ ગયું હતું કે શિક્ષક ક્લાસરૂમ માં આવતાની સાથે જ છેલ્લી બેન્ચ પર બેઠેલા મીત અને અમીત ને ક્લાસરૂમ ની બારે કાઢી મુક્તા , પછી ભલે એમને કોઈ તોફાન કે મસ્તી કરી હોય કે ના કરી હોય.તેમનું માનવું એવું હતું કે મીત

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

છેલ્લી બેન્ચ ની મિત્રતા - 1

દરરોજ ની જેમ આજે પણ મીત અને અમીત પ્રિન્સિપાલ ની ઓફિસ ની બારે ઊભા હતા.આમ તો મીત અને અમીત આ કઈ નવું નહતું , દિવસ માં એક વાર તો તેમની મુલાકાત પ્રિન્સિપાલ જોડે થઈ જ જતી.વી.ડી. હાઇ સ્કૂલ ની અંદર કાર્યરત એવા દરેક શિક્ષક મીત અને અમીત ના તોફાન અને મસ્તી થી કંટાળી ગયા હતા.હવે તો એવું થઈ ગયું હતું કે શિક્ષક ક્લાસરૂમ માં આવતાની સાથે જ છેલ્લી બેન્ચ પર બેઠેલા મીત અને અમીત ને ક્લાસરૂમ ની બારે કાઢી મુક્તા , પછી ભલે એમને કોઈ તોફાન કે મસ્તી કરી હોય કે ના કરી હોય.તેમનું માનવું એવું હતું કે મીત ...વધુ વાંચો

2

છેલ્લી બેન્ચ ની મિત્રતા પાર્ટ – ૨ (Reunion)

“સ્કૂલ” નામ સાંભળતાની સાથે જ આપણે સ્કૂલની વાતો અને સ્કૂલની યાદો માં ખોવાય જઈએ છીએ.સ્કૂલમાં કરેલી મસ્તી લગભગ છેલ્લા સુધી યાદ રહે છે ,અને સ્કૂલમાં છેલ્લી બેન્ચ પર બનાવેલો મિત્ર.તે મિત્ર અને તેની મિત્રતાની વાત જ કઇંક અલગ હોય છે. શાળા પૂર્ણ થયા પછી લગભગ બધાને પોતાના શાળા જીવન ની યાદો વિશે કહેવામા આવે તો એમને યાદ આવતી વધુ પડતી વાતો છેલ્લી બેન્ચ પર બેસી ને કરેલી મસ્તી અને તોફાન હશે.ખરેખર આ પહેલી બેન્ચ પર બેસવા વાળા તો ખાલી વિષય ગણિત ને સમજે છે,જ્યારે છેલ્લી બેન્ચ પર બેસવા વાળા જીવન ના ગણિત ને સમજે છે. સફળ થવાવાળા વધુ પડતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો