યુવાપેઢી ની અર્થવ્યવસ્થા

(35)
  • 40.2k
  • 8
  • 15.1k

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા આજે એક તરફ દેશ નો વિકાસ કરી રહે છે ત્યારે બીજી બાજુ આજ ના યુવાનો વિકાસ જેવો થવો જોઈએ તેવો થતો નથી લોકો એમ સમજે છે કે આપણે વિકાસ કરી રહ્યા છે પણ આજ નો વિકાસ એ શારીરક રીતે થાય છે પણ માનશીક રીતે જે વિકાસ થવો જોઈએ તે થતો નથી. પરિવાર અને શિક્ષણ યુવા પેઢીના વિકાસ માટે મહત્વના પાસા છે જો આ પાસા ઉલટા પડે તો યુવાપેઢી નો વિકાસ રુધાય છે. મિત્ર અને ઇન્ટરનેટ એ એવું પાસું છે જે તમે જેવું શોધો તેવું મળે છે આ

Full Novel

1

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 1

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા આજે એક તરફ દેશ નો વિકાસ કરી રહે છે ત્યારે બીજી બાજુ આજ ના યુવાનો વિકાસ જેવો થવો જોઈએ તેવો થતો નથી લોકો એમ સમજે છે કે આપણે વિકાસ કરી રહ્યા છે પણ આજ નો વિકાસ એ શારીરક રીતે થાય છે પણ માનશીક રીતે જે વિકાસ થવો જોઈએ તે થતો નથી. પરિવાર અને શિક્ષણ યુવા પેઢીના વિકાસ માટે મહત્વના પાસા છે જો આ પાસા ઉલટા પડે તો યુવાપેઢી નો વિકાસ રુધાય છે. મિત્ર અને ઇન્ટરનેટ એ એવું પાસું છે જે તમે જેવું શોધો તેવું મળે છે આ ...વધુ વાંચો

2

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 2

સંસ્કાર નો અભાવ અને વડીલો બેસતા નથી :- યુવા પેઢી વડીલોની મજાક ઉડાવે છે તે ન થવું જોઈએ. આજના આ આધુનિક યુગમાં પોતાના બાળકો વડીલો માટે કોઈ માન રાખતા જ નથી. વડીલોએ બાળકોમાં સંસ્કાર સિંચન કર્યું હોય અને તેઓ તેના માતાપિતાને સાચવતા નથી અને મજાક ઉડાવે છે, ત્યારે તેની પાસે શી અપેક્ષા રાખવી? શું માતા-પિતાને સાચવવા માટે ભાઈઓએ વારા બાંધવા? માતાપિતાનું પણ માન સન્માન હો છે, શું એ ભૂલી જવું? તેનાં બાળકો તેને અપશબ્દ બોલતાં ...વધુ વાંચો

3

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 3

શીખવા માં મુશ્કેલી :- આજે અમુક યુવા પેઢીને કંઈક શીખવું હોય તો તેનો પરિવાર તેને નડતરરૂપ બને છે. કારણ કે, એમાં તો યુવા પેઢી અને વડીલો બંનેની ભૂલ છે તેમાંથી મોટું નુકસાન એ છે કે જેને શીખવું છે તે યુવાનો શીખી નથી શકતાં. એમાંથી આજની યુવા પેઢીને શીખવાની જે ધગશ હોય છે એ ઊડી જાય છે. જ્યારે અમુક વખત કોઈ છોકરો કે છોકરી બંનેમાંથી કોઈકને જ્યારે કાઈ આવડતું ન હોય ત્યારે અમુક સમયે તે છોકરાને છોકરી પાસેથી કે તે છોકરીને છોકરા પાસેથી શીખવાનું ...વધુ વાંચો

4

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 4

વસ્તુ કે રૂપિયા ની મુલ્ય :- યુવા પેઢીને વધુ ને વધુ રૂપિયા વાપરે છે અને અમુક જગ્યાએ રૂપિયા ન વાપરવાના હોય તો ત્યાં પણ રૂપિયા વાપરે છે આનું કારણ પણ પરિવાર છે. તેના બાળકોને તે જોઈએ તેટલા રૂપિયા આપી દે છે પણ તે કોઈ દિવસ તેનાં બાળકોની પાસે હિસાબ માંગતા નથી. આના કારણે આજની અમુક યુવા પેઢી તે જ રૂપિયાનો ઉપયોગ ગેરમાર્ગે કરે છે પણ જ્યા જરૂર હોય ત્યાં તો તે રૂપિયા વાપરતો નથી અને બીજી ...વધુ વાંચો

5

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 5

2.to શિક્ષણ પરિવારમાં સુધારા પછી જો સોથી વધારે કોઈ જરૂર હોય તો તે શિક્ષણમાં અને આજના યુગ શિક્ષણમાં સુધારો કરવાની વધારે જરૂર છે અને તેમાં પરિવર્તન કરવાની જરૂર છે. શિક્ષણ શું છે? અને શું બનાવી દીધું:- આજે જોઈએ તો શિક્ષણ એ ધંધો છે. અહીં પર જ્ઞાન મળતું નથી પણ વેચાય છે અને આવું જ્ઞાન એ આજના યુવા પેઢી કે બાળકોને અપાય છે આ લોકો એ શિક્ષણનો આખો અર્થ બદલી નાંખ્યો છે અને જ્યાં સુધી આવું શિક્ષણ કે જ્ઞાન આપતું રહે છે ત્યાં સુધી આજની યુવા પેઢી કે બાળકો પણ આવી જ રહેશે. આજે ...વધુ વાંચો

6

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 6

વિદ્યાર્થી ને કારણ વગર ની સજા :-શાળા કે કોલેજમાં જોવી તો જ્યારે વિદ્યાર્થી વધારે પડતી મસ્તી કરતા હોય છે શિક્ષકો તેને સજા આપતા હોય છે તેમાં કોઈ પ્રશ્નનો પણ ઘણી વખત એવું પણ બને છે કે ક્લાસમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોય છે ત્યારે શિક્ષકો આખા ક્લાસને સજા આપતા હોય છે પણ તેમાં જે વિદ્યાર્થી મસ્તી કરી છે તેને સજા આપવામાં કંઈ જ પ્રશ્નનો નથી પણ જે વિદ્યાર્થી કંઈ જ નથી કર્યું તેને સજા આપવમાં આવે છે ત્યારે તે એ વિચારે છે કે જો મેં કંઈ જ નથી કર્યું તો મને ...વધુ વાંચો

7

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 7

શિક્ષકો ને સાચી માહિતી આપવી:-આજે વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં જાય છે ત્યારે તે શું કરે છે તે આવે છે નથી આવતા અને તે આવે છે તો શું કરે છે તે જોવાની શિક્ષકની જવાબદારી છે પણ તેની સાથે માતાપિતાની પણ જવાબદારી છે અહીં માતા–પિતાએ જોવું જોઈએ કે બાળકો શાળા કે કોલેજ જઈને શું કરે છે તે જોવું જોઈએ અને શિક્ષકો પાસે જઈને તેની બધી જ માહિતી મેળવાની છે અને તે શું કરે છે અને તે ક્લાસમાં આવે છે કે નથી આવતા. કલાસમાં આવીને ભણવામાં ધ્યાન આપે છે કે નથી આપતાં એટલે કે તેની સંપૂર્ણ ...વધુ વાંચો

8

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 9

3.મિત્રમિત્ર એટલે દોસ્તાર, ભાઈબંધ, સખા, ભેરુ વગેરે જેવા અનેક નામથી ઓળખાતા શબ્દો છે જેનાથી આપણે બધા અનેક નામથી વાફેક અને આપણે આપણા મિત્ર વિષય ઘણું બધું જણાતા અથવા તો આપણે જેના વિષય વધુ જાણતા હોઈએ ત્યારે તેના વિશે લખવું થોડુંક વધુ મુશ્કેલ બને છે અને આપણે પરિવાર કરતા આપણે વધારે મિત્ર સાથે હોઈએ. અમુક વાત જ્યારે પરિવારને ન કહી શકતા હોવી ત્યારે એ આપણે મિત્રને કહીએ છીએ . મિત્ર એટલે એક એવો વ્યક્તિ કે જેની સામે આપણે અચાનક કોઈ સંજોગના કારણે મળ્યા હોય અને ક્યારેક એક બીજાની મદદ કરી હોય અને આ બંને અજાણી વ્યક્તિ ક્યારે મિત્ર બની જાય એ ...વધુ વાંચો

9

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 8

શિક્ષણ સારું તેટલો દેશ મજબૂત:-કોઈ પણ દેશનો વિકાસ તેના નાગરિક પર હોય છે અને તેમાં પણ ખાસ કરીને દેશનો યુવા પેઢી પર હોય છે અને યુવા પેઢીનો વિકાસ એ શિક્ષણ પર છે અને દેશમાં જેટલું શિક્ષણ નબળું તેટલો જ દેશ નબળો કહેવાય છે અને દેશમાં જેટલું શિક્ષણ મજબૂત તેટલો વિકસિત દેશ અને જ્યાં સુધી દેશના યુવા પેઢી કે બાળકોનો વિકાસનો થાય ત્યાં સુધી દેશ પણ વિકાસ કરતો નથી જો દેશનો વિકાસ કરવો હોય તો દેશના યુવા પેઢીનો વિકાસ કરો દેશ આપોઆપ વિકસીત થઈ જાય છે અને યુવા પેઢી વિકાસ કરવા માટે શિક્ષણ મજબુત ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો