એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો તો પણ રડી પડશો એવી પ્રણયકથા કે જે ને કોઈ આદી કે અંત નથી. એક આદર્શ લવસ્ટોરી. કે જેનાં અંત સુધીમાં પ્રેમ સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. એક એવી લવસ્ટોરી જેમાં પાત્રો માનવીય લક્ષણોને જ અનુસરે છે. આથી જ તેમાં લવ, લાગણી ને લાલિત્ય ની સાથોસાથ શામ, શરાબ ને શબનમનો સુલભ સમન્વય જોવા મળશે. ગુજરાતથી વેસ્ટ બંગાળના જંગલો સુધીની સફર, જે અનેક રહસ્યોથી ભરપૂર છે. બંગાળનાં કાંઠે આવેલો કાલ

Full Novel

1

રીસન જેક આઈલેન્ડ - ૦૧

એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો પણ રડી પડશો એવી પ્રણયકથા કે જે ને કોઈ આદી કે અંત નથી. એક આદર્શ લવસ્ટોરી. કે જેનાં અંત સુધીમાં પ્રેમ સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. એક એવી લવસ્ટોરી જેમાં પાત્રો માનવીય લક્ષણોને જ અનુસરે છે. આથી જ તેમાં લવ, લાગણી ને લાલિત્ય ની સાથોસાથ શામ, શરાબ ને સેક્સ નો સુલભ સમન્વય જોવા મળશે. ગુજરાતથી વેસ્ટ બંગાળના જંગલો સુધીની સફર, જે અનેક રહસ્યોથી ભરપૂર છે. બંગાળનાં કાંઠે આવેલો કાલ ...વધુ વાંચો

2

રીસન જેક આઈલેન્ડ - ૦૨

હવે ત્રણેય ભાર્ગવનાં ઘરની એકદમ સામે ઉભા હતાં. યુનિવર્સિટી વિસ્તારથી બેત્રણ કીલોમીટર દુર એક નિર્જન કહી શકાય એવી જગ્યાએ ઘર હતું. એકદમ પરફેક્ટ લોકેશન. માનવ વસવાટથી દુર પણ પ્રકૃતિના ખોળામાં ઉછરેલું સાક્ષાત સ્વર્ગ! ઘરનાં પાછળના ભાગમાં થોડે દુર રહેલા લીમડાનાં ઘેઘુર વૃક્ષો બપોર પછી પડતાં સૂર્યનાં આકરા તાપ સામે રક્ષણ આપે એવી રીતે હતા. સામેના ભાગમાં ગુલમહોરની એક આખી હરોળ હતી. લાલચોળ કેસરીયા ફૂલોથી મધમધતા ગુલમહોર વાતાવરણને વધારે મોહક, વધારે રમણીય બનાવતા હતાં. ...વધુ વાંચો

3

રીસન જેક આઈલેન્ડ - ૦૩

એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો પણ રડી પડશો એવી પ્રણયકથા કે જે ને કોઈ આદી કે અંત નથી. એક આદર્શ લવસ્ટોરી. કે જેનાં અંત સુધીમાં પ્રેમ સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. એક એવી લવસ્ટોરી જેમાં પાત્રો માનવીય લક્ષણોને જ અનુસરે છે. આથી જ તેમાં લવ, લાગણી ને લાલિત્ય ની સાથોસાથ શામ, શરાબ ને સેક્સ નો સુલભ સમન્વય જોવા મળશે. ગુજરાતથી વેસ્ટ બંગાળના જંગલો સુધીની સફર, જે અનેક રહસ્યોથી ભરપૂર છે. બંગાળનાં કાંઠે આવેલો કાલ ...વધુ વાંચો

4

રીસન જેક આઈલેન્ડ - ૦૪

5

રીસન જેક આઈલેન્ડ - ૦૫

“એટલે એમ જ કે ભવ્યાની પહેલા પણ તારે એક ગર્લફ્રેન્ડ હતી. નીલિમા મર્ચન્ટ...” આયુષે વિગતવાર માહિતી આપી. “કૉલેજના પહેલા જ તમે બંને સાથે હતાં. નીલિમાને કૉલેજના મોટાભાગના બધા છોકરાઓ પસંદ કરતા હતાં એટલે એ બધાની આંખોમાં તું કાંટાની જેમ ખૂંચતો. પણ ત્રીજા વર્ષમાં નીલિમાએ આત્મહત્યા કરી લીધી! કારણ કે એ પ્રેગ્નેન્ટ હતી... નીલિમા બોલ્ડ સ્વભાવની છોકરી હતી, એ ક્યારેય આવા કારણથી આત્મહત્યા કરે જ નહિ. એટલે તેની હત્યાનો આરોપ તારા પર આવ્યો હતો. પણ તે...” ...વધુ વાંચો

6

રીસન જેક આઈલેન્ડ - ૦૬

એક એવી નવલકથા જેનું દરેક નવું પ્રકરણ લાવશે નવો રોમાન્સ, રોમાંચ અને રહસ્ય. હચમચાવી નાખતી સાહસકથા. તમે ન ઇચ્છો પણ રડી પડશો એવી પ્રણયકથા કે જે ને કોઈ આદી કે અંત નથી. એક આદર્શ લવસ્ટોરી. કે જેનાં અંત સુધીમાં પ્રેમ સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. એક એવી લવસ્ટોરી જેમાં પાત્રો માનવીય લક્ષણોને જ અનુસરે છે. આથી જ તેમાં લવ, લાગણી ને લાલિત્ય ની સાથોસાથ શામ, શરાબ ને શરારત નો સુલભ સમન્વય જોવા મળશે. ગુજરાતથી વેસ્ટ બંગાળના જંગલો સુધીની સફર, જે અનેક રહસ્યોથી ભરપૂર છે. બંગાળનાં કાંઠે આવેલો કાલ ...વધુ વાંચો

7

રીસન જેક આઈલેન્ડ - ૦૭

ભાર્ગવે એક નજર ગુલમહોરની આવી અદભુત ગરિમા પર નાંખી ન નાંખી ને’ કઈક શોધવા આગળ વધી ગયો. ઘરની બંને રહેલી જગ્યાએથી એ ઘરની પાછળની તરફ ગયો, પરંતુ તેને જોઈતું હતું એ ના મળ્યું. એ ઘરની આગળની તરફ આવ્યો અને મહિન્દ્રા ક્લાસિક પડી હતી ત્યાં, પાર્કિંગ ઝોનમાં આવ્યો. મહિન્દ્રાનું સ્પેર વ્હીલ હજી ખુલ્લું જ પડ્યું હતું. તેને ઉઠાવ્યું અને ઘરના દરવાજાના આગળના ભાગમાં મૂકી દીધું. ફરીથી એ આંગણામાં આવ્યો અને રેલીંગ વાળો દરવાજો ખોલીને બહાર નિકળ્યો. આજે પહેલીવાર એ બહાર નીકળીને ઘરની પાછળની તરફ ગયો. ઘરની પાછળની તરફ અ ...વધુ વાંચો

8

રીસન જેક આઈલેન્ડ - ૦૮

“તારી વાત સાચી છે ભાર્ગવ. પણ એવું જ છે. બ્લેક ઓપલ મેળવવાનું સપનું તો કોઈ ના જોવે તો જ અને આ પહેલા પણ પીટરે ઘણાં લોકોને ફોડવાની ટ્રાય કરી જ હતી. પણ એ ફાવ્યો નહિ. અમુક લોકો પાસે માહિતી અને આવડતનો અભાવ હતો અને અમુક લોકો એ કાર્યને લાયક જ નહોતા. એટલે પછી તેનું ધ્યાન તારી અને ભવ્યા તરફ ફેલાયું. તમારા પ્રોજેક્ટનું હેન્ડલિંગ પણ એ જ કરતો હતો. ઘણાં પ્રયાસો પછી અનાયાસે જ તમને આઈલેન્ડનો સુરક્ષિત રસ્તો મળી ગયો. આઈલેન્ડના વિવિધ રીપોર્ટ ભેગા કરીને તેનો આબોહવાકીય અને ભૌગોલિક ચાર્ટ તૈયાર થયો અને તેના આધારે ...વધુ વાંચો

9

રીસન જેક આઈલેન્ડ - 9

ભાર્ગવ ચોંક્યો! એ વાઈબ્રેશન કાંડા ઘડિયાળમાં થતું હતુ. ઘડિયાળની અંદર નીચેનાં ભાગમાં કંઇક ટપકાં જેવું ડિસ્પ્લે થતું હતુ. કમ્પ્યુટર બીપ સાઉન્ડ આવતાં તેનું ધ્યાન કમ્પ્યુટરની સ્ક્રીન પર ગયું. કમ્પ્યુટરમાં રહેલા નકશામાં લોકેશન ડિસ્પ્લે થતુ હતું. તેમાં બે લાલ ટપકાં અને એક લીલું એકબીજા ઉપર ઓવરલેપ થયેલાં હતાં. ભાર્ગવે નકશાએ વધારે ઝૂમ કર્યો. હવે એક લાલ ટપકું અલગ થઈ ગયું, પણ હજુ એક લાલ ટપકું મોટા લીલા ટપકાં પર ઓવરલેપ થયેલું હતું. લીલા ટપકાંની ઉપર HOME ( 0, 0 ) એવું લખેલું હતું. જ્યારે બે લાલ ટપકાં મા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો