સવારે સાડા સાત નું અલાર્મ વાગ્યુ. સંજના એ અલાર્મ બંધ કર્યું . હજુ ઊંઘવા ની તો ઘણી ઈચ્છા હતી, પરંતુ લેક્ચર ચૂકાય એવું નહોતું અને તેથી ઊઠી ને ફટાફટ તૈયાર થઈ કોલેજ જવા માટે નીકળતી જ હતી કે એની મમ્મી એ કહ્યું , " નાસ્તો કરી ને જા ! તૈયાર જ છે. " " ના !! મમ્મી !! સાડા નવ ની બસ પકડવાની છે. મોડું થઈ જાશે !!! " કહી બસ પકડવા ભાગી ને સ્ટોપ પર પહોંચી. સ્ટોપ પર પ્રિયા એની રાહ જ જોતી હતી. એટલા માં સંજના ને યાદ આવ્યું કે એનું રિચાર્જ ખતમ થઈ ગયું છે.

નવા એપિસોડ્સ : : Every Saturday

1

ફરેબી - ૧ - અજનબી

સવારે સાડા સાત નું અલાર્મ વાગ્યુ. સંજના એ અલાર્મ બંધ કર્યું . હજુ ઊંઘવા ની તો ઘણી ઈચ્છા હતી, પરંતુ લેક્ચર ચૂકાય એવું નહોતું અને તેથી ઊઠી ને ફટાફટ તૈયાર થઈ કોલેજ જવા માટે નીકળતી જ હતી કે એની મમ્મી એ કહ્યું , " નાસ્તો કરી ને જા ! તૈયાર જ છે. " " ના !! મમ્મી !! સાડા નવ ની બસ પકડવાની છે. મોડું થઈ જાશે !!! " કહી બસ પકડવા ભાગી ને સ્ટોપ પર પહોંચી. સ્ટોપ પર પ્રિયા એની રાહ જ જોતી હતી. એટલા માં સંજના ને યાદ આવ્યું કે એનું રિચાર્જ ખતમ થઈ ગયું છે. ...વધુ વાંચો

2

ફરેબી - દર્દ-એ-દિલ

નિશા એ ઘડિયાળ માં જોયું , બે વાગી ચૂક્યા હતાં. લગભગ બધાં જ લન્ચ પાછા આવી ચૂક્યા હતાં. નિશા જેવા એક - બે લોકો જ બાકી હતા, લન્ચ કરવા માટે . નિશા એની ઑફીસ માં ખંતપૂર્વક કામ કરનારા લોકો માં ની એક હતી. મોબાઈલ લૉક માં મૂકી ને લન્ચ કરવા ગઈ . આવી ને મોબાઇલ હાથ માં લીધો અને જોયું તો રિતેશ ના મેસેજ હતા. રિતેશ નાં મેસેજ જોતા જ નિશા ના મુખ પર રોનક આવી ગઈ . રિતેશ અને નિશા વર્ષો પછી એમના કોલેજ ગેટ ટુ ગેધર માં મળ્યા હતા , ...વધુ વાંચો

3

ફરેબી - સંગ-ઍ-દિલ - 3

' looking beautiful !'' nice acting ' 'Khub saras acting karo cho' ' wah! Mast ' " ! તું તો બહુ ફેમસ થઈ ગઈ ને ? શું વાત છે ? આટલા બધાં ફેન ફોલોઅસૅ!!!!! રોજ આવી કેટલી કોમેન્ટો આવે છે ? " નીના ની ફ્રેન્ડ સીમી એ ટીકટો‌‌ક વિડિયો નું કોમેન્ટ બોક્સ જોતા પૂછ્યું . " અરે ! પૂછીશ જ નહીં ? આ તો બધી સારી કોમેન્ટ છે. અમુક લોકો તો એવી કોમેન્ટ આપે છે કે શું કહુ તને ! સાચુ કહું ને તો!!! ઘણીવાર તો એવી કોમેનટ આવે કે મારો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. " નીના એ થોડી નારાજગી વ્યક્ત કરતાં કહ્યું. " ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો