દોસ્તી જ્યારે દગો આપે ત્યારે દોસ્તી ઉપરથી વિશ્વાસ ઉડી જાય છે
નવા એપિસોડ્સ : : Every Friday
દોસ્તી એટલે દગો - ભાગ - ૧
નામ જોઈ ને જ તમને અજુગતું લાગ્યું હશે. પરંતુ મારી કહાની મા આવુજ કઈક બન્યું અને મારી લાઈફ મા આવું જ બને છે જેના કારણે મને હવે દોસ્તી ઉપર વિશ્વાસજ નથી રહ્યો. ખરેખર કહેવા જઈએ દોસ્તી આ શબ્દ ની ઉપર તો કેટલાય ઉદ્દહરણ છે, કેટલાય પુસ્તકો લખાય છે, અને લખાયા હશે. અને મારો વિશ્વાસ દોસ્તી મા પૂરેપૂરો. દોસ્તી એ વિશ્વાસ નું બીજું નામ છે એવુ કહી શકાય. તો સાંભળો...... એક સીધી અને સાદી સરળ છોકરી. જેને પોતાના જીવન પાસે થી વધુ કઈ જોતું પણ નથી. બસ એનો પરિવાર, પરિવાર નો પ્રેમ, અને દોસ્તી ની હૂંફ. આટલું એના માટે આમ ...વધુ વાંચો
દોસ્તી એટલે દગો - ભાગ - 2
ધોરણ 12 મા પહેલો દિવસ.... હું અને સોનુ સાથે જ સ્કૂલ ગયા અને એક જ બેન્ચ પર બેઠા. પીડિયર ગયા એક પછી એક શિક્ષક આવતા ગયા અને વિષયો પણ એવા કે સર અને ટીચર એ પહેલેથીજ મન માં નાખી દીધું કે આ વિષય અઘરો છે અને આ વિષય સહેલો. આ વાત મને સહુથી વાહિયાત અને તદ્દન ખોટ્ટી લાગે.. કે શિક્ષકો પેલેથી જ બાળક ના મનમા વાતો નાખી દે કે આ વિષય અઘરો કે સહેલો.. આવા શિક્ષકો નું લાઇસન્સ જ રદ કરી દેવાય.. કારણકે એમાં થાય એવું કે વિષય અઘરો એવી છાપ બાળક ના મન મા પડી જાય તો એ ...વધુ વાંચો