વીશ્વા...હસતી કુદતી પરી....અચાનક બીમારી...શું થાશે વીશ્વાનુ????...એક સપનુ...જાણવા માટે વાંચો..સ્વપ્નભંગ....ભાગ 1 .

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

સ્વપ્ન ભંગ ભાગ-૧

વીશ્વા...હસતી કુદતી પરી....અચાનક બીમારી...શું થાશે વીશ્વાનુ????...એક સપનુ...જાણવા માટે વાંચો..સ્વપ્નભંગ....ભાગ 1 . ...વધુ વાંચો

2

સ્વપ્ન ભંગ ભાગ-૨

(વિશ્વા સ્કુલે જાય મીતુ તેની બહેનપણી સાથે રમવાનુ મઝા કરવાની અને અચાનક અભીષેક આચાર્ય આવે ત્યાંજ વિશ્વા ઢળી પડે જાણો આગળ.... ) સાહેબ વીશ્વાના ઘરે ફોન કરે છે અને તાત્કાલીક ડોક્ટર સાહેબ નીરંજનભાઈને પણ જાણ કરે છે. જે અનાયાસે મીતલના પપ્પા છે તેજ, ”હલ્લો..કોણ?!” ”હું જીતુ.., તમે કોણ?” ”જીતુભાઈ, વીશ્વાની સ્કુલમાંથી અભીષેક આચાર્ય બોલુ છું, તમે જલ્દી સ્કુલે આવી જાવ...” ”કેમ?, શું થયું!?” ”તમે જલ્દી આવી જાવ...બસ!” ”હા, આવું છું!” આ વાત સરીતાબહેને સાંભળતાજ તેના મનમાં ધ્રાસ્કો પડ્યો. “કેનો ફોન હતો...!?” ”શું, થયું..?!” “એ બધી વાત કરીશ ! તું ચાલ મારી સાથે!” બેબાકડા બનેલા જીતુભાઈ બોલી ઉઠયા અને તરતજ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો