શું આ છે પ્રેમ ?

(18)
  • 26.6k
  • 4
  • 9.7k

શું આ છે પ્રેમ? - ભાગ ૧ આ એક નાટક છે જે ભવિષ્યમાં રંગમંચ પર પ્રકાશિત થવાનું છે ...પણ આ નાટક એક સત્ય જીવન પર આધારિત છે પણ કોઈ એક ના જીવન પર આધારિત નથી.. આ નાટક જીવનમાં બની રહેલા પ્રેમ પ્રકરણો વિષે છે...પ્રેમ કેવો હોય ને કેવો હોવો જોઈએ તેની વાતો છે .... અત્યારે શરૂઆતમાં ૪ પાત્રો પોતે ભાગ ભજવવાના છે .... તો ચાલો પેલા પગથિયે બેસી જઈએ .... (નાટકની શરૂઆત થાય છે...:- ટીનુ જે સ્કૂલમાંથી સારા માર્ક્સ મેળવીને કોલેજમાં આવી ગયો છે અને આજે તેને 2 વર્ષ complete થઈ ગયા છે...આમ તો ટીનુ એક સુખી પરિવારમાંથી આવતો છોકરો

Full Novel

1

શું આ છે પ્રેમ? - ભાગ ૧

શું આ છે પ્રેમ? - ભાગ ૧ આ એક નાટક છે જે ભવિષ્યમાં રંગમંચ પર પ્રકાશિત થવાનું છે ...પણ નાટક એક સત્ય જીવન પર આધારિત છે પણ કોઈ એક ના જીવન પર આધારિત નથી.. આ નાટક જીવનમાં બની રહેલા પ્રેમ પ્રકરણો વિષે છે...પ્રેમ કેવો હોય ને કેવો હોવો જોઈએ તેની વાતો છે .... અત્યારે શરૂઆતમાં ૪ પાત્રો પોતે ભાગ ભજવવાના છે .... તો ચાલો પેલા પગથિયે બેસી જઈએ .... (નાટકની શરૂઆત થાય છે...:- ટીનુ જે સ્કૂલમાંથી સારા માર્ક્સ મેળવીને કોલેજમાં આવી ગયો છે અને આજે તેને 2 વર્ષ complete થઈ ગયા છે...આમ તો ટીનુ એક સુખી પરિવારમાંથી આવતો છોકરો ...વધુ વાંચો

2

શું આ છે પ્રેમ? - ભાગ ૨

શું આ છે પ્રેમ? - ભાગ ૨ અને બસ હવે રાહ હતી રિંકીના જવાબની હા કેસે તો શું થશે ક્યાંથી ખબર પડી તે પુછશે તો હું શું કહીશ ને ના કહીશ તો શું થશે અને શું જવાબ આપીશ એનું મનમાં સતત ગડમથલ ચાલી રહ્યું હતું .... રિંકી : હા કહે છે ટીનુ : મૂંઝાય જાય છે કે આ હજુ પ્રેમ કરે છે મમને એવું મનમાં ચિંતવન ચાલુ હતું ...હા પણ એને મનમાં હતું કે રિંકી ના પાડે કારણકે એને રિંકી પ્રત્યે કોઈ લાગણી n હતી એટલે .... કઈ બોલવા જાય તે પહેલા ... રિંકી : હા મને તારી પ્રત્યે ...વધુ વાંચો

3

શું આ છે પ્રેમ? - ભાગ ૩

શું આ છે પ્રેમ? - ભાગ ૩ આ પ્રેમ પણ એવી વસ્તુ છે ને ન કરવાનું કરાવી દે. પ્રેમ હોય છે હું નથી કહેતો આ તો તમે બધા j કહો છો ને અને પ્રેમ કરવો નથી પડતો થઈ જાય છે આ પણ હું ક્યાં કહું છું તમે જ કહો છો .... પ્રેમ,વ્વહેમ અને ડેમ આમ આ ત્રણ માંથી એકેય ની કિનારે પણ ન જવાય, ખબર નહીં ક્યારે ડુબાડી દે જિંદગી ની નાવ .... પણ આજે ટીનુ અને ટીની મળવાના છે પહેલી વાર ...હ્હ્હ તમને લાગશે મળ્યા તો હતા ...પણ પ્રેમ થયા પછીંની મુલાકાત તો પહેલી છે ને .... (તો ...વધુ વાંચો

4

શું આ છે પ્રેમ? - ભાગ ૪

શું આ છે પ્રેમ? - ભાગ ૪ (બે -ત્રણ મહીના વીતી ગયા છે ટીનુને ટીનીનો પ્રેમ અત્યંત ગાઢ બની હતો, અને જ્યાં જુઓ ત્યાં સાથે જ અને એકબીજાને હંમેશા સાથે રહેવાના વચન પણ આપી દીધા હતા . હા પણ આ બધી વસ્તુ તેના ભણવામાં કોઈ અસર કરી રહી ન હતી ..બન્ને વ્યવસ્થિત....પણ આ મહિનાઓ માં શું અજુગતું બની ગયું હતું ....) (અજૂગતું બનવામાં એવું હતું કે પપ્પા બંનેને એકસાથે ટીનુ અને ટીનીને બાઇકમાં જોઈ ગયેલા....એટલામાં પૂરતું ક્યાં હતું ..આ વેલેન્ટાઇન ડે પર ટીનીને ગિફ્ટ આપવા ટીનુએ ચોરી પણ કરી હતી ...જોકે હજુ ઘરમાં પપ્પાએ આ વાત કરેલી ન હતી ...વધુ વાંચો

5

શું આ છે પ્રેમ? - ભાગ ૫

શું આ છે પ્રેમ? - ભાગ ૫ (આ પ્રેમની વાત ટીનુ અને ટિનીની છે ..તો એમાં જઈએ ) (ટીનુ ટીનીને કોલ જોડ્યો અને અહીંથી બીજે ક્યાંક જવાની વાત કરે છે) ટીનુ : (કોલ લગતા )ટીની હું ટીનુ બોલું છું ટીની : બોલ .. ટીનુ : ચાલ આપડે ભાગી જઈએ ટીની : કેમ ? ટીનુ : જો તારો બાપ કે મારો બાપ આપડા આ પ્રેમને નહિ સમજે ..હું રેલવે સ્ટેશને રાહ જોવું છું ..તારો સમાન પેક કરીને આવી જા ..આપડે અહીંથી ક્યાંક દૂર જઈને આપડે આપડો પ્રેમ રૂપી અને સુખી સંસાર રૂપી માળો ગુંથસુ ... ટીની : ઓકે ..હું આવું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો