મારી થોડા દિવસ પહેલા જ રાજ પટેલ સાથે મુલાકાત થાય છે. તે પોતાની ભૂતકાળ ની વાત વાગોળતા મને પોતાના જન્મ થી લઇ અત્યાર સુધી ની સફર જણાવે છે. હું તમને 10 માં ધોરણ પછી ની વાત અહીંયા રજૂ કરું છું....અહીંયા રાજ પોતે જ પોતાની સ્ટોરી કહી રહ્યો છે અને હું તેની સ્ટોરી કાગળ પર લખી રહ્યો છું.....!!!જિંદગી નો પાયો (ધોરણ ૧૦)હું 10 ધોરણ માં આવ્યો ત્યાં સુધી ની મારી છાપ એકદમ ભોળા છોકરા જેવી હતી..અમારી સ્કૂલ અમારા ગામ થી 1km જેટલી દૂર હતી . 1 થી 8 ધોરણ સુધી જ ખાલી બસ ની સુવિધા ઉપલબ્ધ હતી પછી ના ધોરણ ના
નવા એપિસોડ્સ : : Every Sunday
અસમર્થ
મારી થોડા દિવસ પહેલા જ રાજ પટેલ સાથે મુલાકાત થાય છે. તે પોતાની ભૂતકાળ ની વાત વાગોળતા મને પોતાના થી લઇ અત્યાર સુધી ની સફર જણાવે છે. હું તમને 10 માં ધોરણ પછી ની વાત અહીંયા રજૂ કરું છું....અહીંયા રાજ પોતે જ પોતાની સ્ટોરી કહી રહ્યો છે અને હું તેની સ્ટોરી કાગળ પર લખી રહ્યો છું.....!!!જિંદગી નો પાયો (ધોરણ ૧૦)હું 10 ધોરણ માં આવ્યો ત્યાં સુધી ની મારી છાપ એકદમ ભોળા છોકરા જેવી હતી..અમારી સ્કૂલ અમારા ગામ થી 1km જેટલી દૂર હતી . 1 થી 8 ધોરણ સુધી જ ખાલી બસ ની સુવિધા ઉપલબ્ધ હતી પછી ના ધોરણ ના ...વધુ વાંચો
અસમર્થ - 2
મારો બેડ ડાબી બાજુ બારી ની નજીક હતો દરવાજો ખોલતા જ સામે એક જબરદસ્ત બોડી વાળો છોકરો બેડ પર હતો , હું હળવા સ્મિત સાથે તેના પછી ના મારા બેડ પર જઈ ને હું પણ થોડી વાર માટે લાંબો થયો..ત્યાં સામે ની બાજુ એ સૂતેલો એક મિત્ર બોલ્યો કે ભાઈ તારું નામ શુ હતું ભુલાઈ ગયું ..!!હું હળવા સ્મિત સાથે બોલ્યો.." રાજ પટેલ..!!" તમારું ?" ભાર્ગવ"પછી અમારી બન્ને વચ્ચે થોડીક ઔપચારિક વાતો થઈ પણ પેલા બંને બહુ ઓછું બોલતા હતા પણ હું ત્રણેય ના નામ જાણી ચુક્યો હતો ...ભાર્ગવ ની બાજુ માં સોનુ હતો જે ખૂબ ઓછું બોલતો હતો ...વધુ વાંચો