દોસ્તો હું છું જય ધારૈયા.આ સ્ટોરી થ્રિલર,સસ્પેન્સ અને હોરર સીન થી ભરપૂર છે.મેં પહેલી વાર કોઈ હોરર સ્ટોરી લખી છે એટલે જો સારી લાગે તો જરૂરથી મને પ્રતિભાવ આપજો...ભાગ-1 શરૂ સુરજ ઢળી રહ્યો હતો.આકાશ પણ એક અનેરા કેસરી રંગ થી ભરપૂર દેખાઈ રહ્યું હતું.ઠંડી હવાઓ ચાલી રહી હતી.અને પક્ષીના કલરવ સાથે વરસાદની ધીમી ઝરમર ચાલુ હતી અને તેમાં જયેશના ફાર્મ હાઉસ પર જયેશ અને તેના મિત્રો વાતો કરી રહ્યા હતા.."યાર આપણી કોલેજના શું દિવસો હતા!" આરતીએ રાજેશને કહ્યું.."એ સવારના બેન્ચ ઉપર બેસીને ટિકટોકના વિડિઓ બનાવવા,નાની નાની વાતો ઉપર કોમેન્ટ કરવી યાર એ દિવસો
Full Novel
બદલો - ભાગ 1
દોસ્તો હું છું જય ધારૈયા.આ સ્ટોરી થ્રિલર,સસ્પેન્સ અને હોરર સીન થી ભરપૂર છે.મેં પહેલી વાર કોઈ હોરર સ્ટોરી લખી એટલે જો સારી લાગે તો જરૂરથી મને પ્રતિભાવ આપજો...ભાગ-1 શરૂ સુરજ ઢળી રહ્યો હતો.આકાશ પણ એક અનેરા કેસરી રંગ થી ભરપૂર દેખાઈ રહ્યું હતું.ઠંડી હવાઓ ચાલી રહી હતી.અને પક્ષીના કલરવ સાથે વરસાદની ધીમી ઝરમર ચાલુ હતી અને તેમાં જયેશના ફાર્મ હાઉસ પર જયેશ અને તેના મિત્રો વાતો કરી રહ્યા હતા.."યાર આપણી કોલેજના શું દિવસો હતા!" આરતીએ રાજેશને કહ્યું.."એ સવારના બેન્ચ ઉપર બેસીને ટિકટોકના વિડિઓ બનાવવા,નાની નાની વાતો ઉપર કોમેન્ટ કરવી યાર એ દિવસો ...વધુ વાંચો
બદલો - ભાગ 2
દોસ્તો આપણે પહેલા ભાગમાં જોયેલું કે વિહાન અને તેના મીરરો જેમ તેમ કરતા જોવા પહોંચે છે અને ભૂખ લાગતા રેસ્ટોરન્ટ માં ખાવા જાય છે હવે આગળ શું થાય છે તે જાણો.ભાગ - 2 શરૂ "અરે ત્યાં રહી જોને ગાર્ડન માં બેઠી" રાજેશ બોલ્યો.."ઓ! ગાંડી તું સાંજ ની ગાર્ડન માં જ છો?" વિહાને આરતીને પૂછ્યું.."હા વિહાન!! તું જોને અહીંયા શહેર કરતા કેટલું અલગ વાતાવરણ છે.. સાવ શાંતી,મીઠો પક્ષીઓનો અવાજ અને હવા નો આહલાદક સ્પર્શ અને શુદ્ધ વાતાવરણ જોઈને તો મને અહીંથી ઉઠવાનું જ મન નથી થતું" આરતીએ વિહાન ને કહ્યું.."હા આરતી ચાલને હવે જમી લઈએ મને ...વધુ વાંચો
બદલો - ભાગ 3
દોસ્તો આગળના ભાગમાં આપણે જોયેલું કે માનસી નું રહસ્યમય રીતે મોત થઈ જાય છે અને વધારે તપાસ કરતા મેનેજર જણાય છે મેનેજર સબૂત આપીને નિર્દોષ સાબિત થઈ જાય છે..હવે આગળ શું થાય છે તે જાણવા વાંચો આ ભાગ...ભાગ - 3 શરૂઇન્સ્પેક્ટર સલમાન આ કેસ સોલ્વ કરવામાં લાગી જાય છે..માનસીના મોતનો સૌથી વધારે આઘાત વિહાનને લાગ્યો હોય છે.વિહાન હવે એકદમ દુઃખી રહેવા લાગે છે.એક રાત્રે વિહાન તેના રૂમમાં સાવ એકલો બેઠો હોય છે અને રાત ના અંધકારમાં તેના રૂમની બારીઓ જોર જોરથી અવાજ કરવા લાગે છે."સાલું આ બારીઓને શું થયું! લાવ ને બંધ કરી લવ" આવું કહીને વિહાન ...વધુ વાંચો
બદલો - ભાગ 4
દોસ્તો આગળના ભાગમાં આપણે જોયું કે અક્ષય ની ગાડી સામે એક લોહી લુહાણ છોકરી આવતા તેનું જોરદાર એક્સીડેન્ટ થાય પણ આ છોકરી કોણ માનસી હતી અને હતી તો એ તો મરી ચુકી છે તો શું આ તેની રૂહ હશે તે જાણવા આ ભાગ વાંચો..ભાગ - 4 શરૂ આ બધી ઘટનાઓ કંઈક ઈશારો કરી રહી હોય છે.હવે વિહાન ખુદ માનસીના મર્ડર ની સચ્ચાઈ જાણવા માટે જ્યાં માનસીનું મોત થયેલું તે રિઝોર્ટમાં જાય છે પણ હવે આ રિઝોર્ટ નું વાતાવરણ સાવ બદલાયેલું હોય છે.જે રિઝોર્ટ લાઈટોથી ચમકતો એ રિઝોર્ટ આજે સાવ ખંડેર જેવો થઈ ગયેલ હતો.પહેલા જ્યાં ...વધુ વાંચો
બદલો - ભાગ 5
દોસ્તો આપણે આગળના ભાગમાં જોયેલું કે માનસીએ આત્મહત્યા કરેલ છે તેવું તેની રૂહ કહે છે પણ તે અક્ષયને પણ ગુનેગાર માને છે તો એ જાણવા વાંચો ભાગ-5..ભાગ - 5 શરૂ આ સાંભળીને વિહાન ના પગ નીચેથી જમીન ખસકી જાય છે કારણ કે અક્ષય તો માનસીનો ફ્રેન્ડ હોય છે.હવે વિહાન પૂછે છે કે"પણ અક્ષયે શું કર્યું?" ત્યારે માનસીની આત્મા માનસી સાથે થયેલી પુરી ઘટના જણાવે છે.હવે વિહાન ને આ પુરી ઘટના સમજાઈ જાય છે અને વિહાન પોતે માનસીની આત્માને શાંતિ અપાવશે તેવું પ્રોમિસ કરે છે અને નીકળી જાય છે બધા ...વધુ વાંચો
બદલો - ભાગ 6
દોસ્તો આપણે પાંચમા ભાગમાં જોયેલા કે અક્ષય વિહાન ને તેની પુરી સ્ટોરી કહે છે પણ આ વાતો પરથી વિહાન કરશે શું અક્ષય ખરેખર માનસીની મોત નો ગુનેગાર છે આ જાણવા વાંચો આ ભાગ..ભાગ - 6 શરૂ "હા તો મને એક વાત કહે કે તો પછી પોસ્ટમાર્ટમ ના રિપોર્ટ માં માનસીને કોઈએ હવસ ની શિકાર બનાવેલ છે એમ બતાવેલ છે તો એની પાછળ તો તું નથી ને?" વિહાને ગુસ્સામાં અક્ષયને પૂછ્યું."જો વિહાન તારાથી મારે કઈ છુપાવવા જેવું નથી તે રાત્રે હું તેની રૂમ માં ગયેલો તો પછી નીકળ્યો ક્યારે તેનો ફૂટેજ મને આપ અમે જો એમાં હું માનસીના ...વધુ વાંચો
બદલો - ભાગ 7
દોસ્તો આગળના ભાગમાં આપણે જોયેલું કે અક્ષય તંત્ર મંત્ર કરાવવા મથે છે પણ હવે આગળ શું થાય છે તે આ ભાગ વાંચતા રહો.ભાગ - 7 શરૂ હવે અંદાજે 4 દિવસ પછી જ અમાસની રાત હોય છે.અંધારું જ અંધારું હોય છે ઠંડી હવા સુસવાટા સાતેહ ફૂંકાઈ રહી હોય છે.બધા લોકો મધરાતે ઘસઘસાટ ઊંઘી રહ્યા હોય છે ત્યારે આ અક્ષય તે હવેલી માં હવન માટે આવે છે અને હવન શરૂ કરવામાં આવે છે.જેવો હવન શરૂ થાય છે થોડીકવાર માં જ માનસીની રોળહ ત્યાં આવી જાય છે અને આ હવન ને ભંગ ...વધુ વાંચો
બદલો - અંતિમ ભાગ
દોસ્તો આગળના ભાગમાં આપણે.જોયેલું કે માનસીની રૂહ ખુદ બધાની વરચે આવે છે અને પછી અક્ષય રડતો રડતો કઈક બોલે શું બોલે છે જાણવા વાંચો આ ભાગ...ભાગ - 8 અક્ષય રડતા રડતા કહે છે કે"કોલેજના પહેલા વર્ષમાં મેં જ્યારે માનસીને પ્રપોઝ કરેલુ ત્યારે તેને મને આખી કોલેજની સામે બેઇજ્જત કરેલો હતો અને પછી ત્યારથી જ મારા ઉપર તેનો.બદલો.લેવાનું ભૂત સવાર હતું.હું ચાહત તો તેને સાદી રીતે મારી નાંખત પણ ના તેને પોતાના શરીર નું ખુબ જ અભિમાન હતું એ અભિમાન મારે પતાવવું હતું એટલે મને જેવો મોકો મળ્યો મેં મારું કામ પતાવ્યું.આપણે લોકો ગાર્ડન ...વધુ વાંચો