(આ મારી કલ્પના કથા છે. માત્ર કલ્પના જ. કોઈ પણ બાબત, ઘટના કે વ્યક્તિ સાથે રચનાનો કોઈ ભાગ કે આખી રચના મળતી આવે તો એ માત્ર એક સંયોગ હશે. આ રચનાના બધાજ પ્રકારના હક માત્ર લેખકના રહેશે. એટલે નાનો સરખો અંશ પણ લેખકની રજા મંજૂરી વગર ઉપયોગમાં લઈ શકાશે નહી.)રચના કૉપિરાઇટ કરાવેલી છે. એટલે પ્લીઝ કોપી કરશો નહિ. *****રાતનો સમય અને ચંદ્રનો થોડો થોડો પ્રકાશ. હાઇવે પર જતી કારો ટ્રકોનો જમેલો ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો. આવતા જતા વાહનો રાતના દસ વાગ્યા પછી આ રસ્તેથી ખૂબ ઓછા નીકળતા.

1

ચેતના - 1

(આ મારી કલ્પના કથા છે. માત્ર કલ્પના જ. કોઈ પણ બાબત, ઘટના કે વ્યક્તિ સાથે રચનાનો કોઈ ભાગ કે રચના મળતી આવે તો એ માત્ર એક સંયોગ હશે. આ રચનાના બધાજ પ્રકારના હક માત્ર લેખકના રહેશે. એટલે નાનો સરખો અંશ પણ લેખકની રજા મંજૂરી વગર ઉપયોગમાં લઈ શકાશે નહી.)રચના કૉપિરાઇટ કરાવેલી છે. એટલે પ્લીઝ કોપી કરશો નહિ. રાતનો સમય અને ચંદ્રનો થોડો થોડો પ્રકાશ. હાઇવે પર જતી કારો ટ્રકોનો જમેલો ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો. આવતા જતા વાહનો રાતના દસ વાગ્યા પછી આ રસ્તેથી ખૂબ ઓછા નીકળતા. આમ તો શહેરના બાજુમાંથી જ પસાર થતો રસ્તો હતો અને પાછો હાઇવે ...વધુ વાંચો

2

ચેતના - 2

"તમે અહીં શું કરો છો?"કાલી ઘેલી બોલીમાં એક મીઠો રણકતો અવાજ ચેતનાને કાને પડ્યો. તે ચમકી પાછળ ફરી તો એક પાંચ છ વર્ષની બાળકી. બ્લ્યુ કલરના ફ્રોકમાં ઘણી બધી સુંદર લાગતી હતી. ફ્રોકમાં ડાબા કોર્નર પર ખભાથી લઈને નીચે ગુડા પાસેની ઝાલર સુધી મરૂન કલર ના ફૂલો બનેલાં હતા... ગોરી લંબગોળ ચહેરો ધરાવતી આ છોકરી ખુબ સરસ લાગતી હતી. આંખો એકદમ સુંદર હતી પાણીદાર. તેના હાથમાં કાપડની એક સુંદર ઢીંગલી હતી. એને પણ છોકરી જેવો જ ફ્રોક પહેરાવ્યો હતો.છોકરીએ આ ઢીંગલી પોતાના ડાબા હાથમાં પકડી રાખી હતી. બીજો જમણો હાથ કમર પર રાખ્યો હતો. પગમાં પિંક કલરના વાઇટ ફૂલો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો