"યોર ઓડર્ર, કઠગારામાં ઉભેલી આં સ્ત્રી, આમ તો પોતાના યૌવન ની સુંદરતા થી કેટલાય નવાયુવાનો ના હૃદય ઘાયલ કર્યા હશે, પણ યોર ઓર્ડર અત્યારે એક ગુનેગાર ના રૂપ માં આપણી વચ્ચે ઉભી છે " "આઈ ઓબ્જેક્ટ યોર ઓર્ડર, હું મિસ્ટર શાસ્ત્રી ને એટલું કહીશ કે તે મારી મુઅક્કિલ ના રૂપ ના વખાણ બંધ કરી, આં કેસ ને મૂળ રીતે પ્રસ્તુત કરે " "સોરી માય લોટ, એના રૂપ થી અંજાય ના જવાય અને અને અત્યારે એ ગુનેગાર ના રૂપ માં હાજર છે એટલે એની આં ચહેરા પર ની ભોળપણ તા પર નજર ના રાખવામાં આવે...."
સરિતા પારેખ - ભાગ 1
ભાગ 1"યોર ઓડર્ર, કઠગારામાં ઉભેલી આં સ્ત્રી, આમ તો પોતાના યૌવન ની સુંદરતા થી કેટલાય નવાયુવાનો ના હૃદય ઘાયલ હશે, પણ યોર ઓર્ડર અત્યારે એક ગુનેગાર ના રૂપ માં આપણી વચ્ચે ઉભી છે ""આઈ ઓબ્જેક્ટ યોર ઓર્ડર, હું મિસ્ટર શાસ્ત્રી ને એટલું કહીશ કે તે મારી મુઅક્કિલ ના રૂપ ના વખાણ બંધ કરી, આં કેસ ને મૂળ રીતે પ્રસ્તુત કરે ""સોરી માય લોટ, એના રૂપ થી અંજાય ના જવાય અને અને અત્યારે એ ગુનેગાર ના રૂપ માં હાજર છે એટલે એની આં ચહેરા પર ની ભોળપણ તા પર નજર ના રાખવામાં આવે....""મિસ્ટર શાસ્ત્રી, તમે કેસ ને ચાલુ કરો, અને ...વધુ વાંચો