આમ તો હું એક સામાન્ય યુવતી છું પણ આજે પ્રથમ વાર કંઈક લખવાનો પ્રયત્ન કરી રહી છું. આશા છે કે આપ સૌને તે ગમશે. ગાંધીનગરની સરકારી વસાહતમાં રહેતો ભટ્ટ પરિવાર તેમાં પતિ - પત્ની ને તેમનાં બે સંતાનો એક દીકરો ને એક દીકરી , દીકરી મોટી ને નામ ધારાવી , આમ તો સરળ,સમજુ અને મહત્વાકાંક્ષી , ઘરમાં સૌથી મોટી દીકરી , પાપાની લાડકી ને મમ્મીની વહાલી. હંમેશા જીવનમાં કંઈક કરી બતાવાની ખેવના તેને બીજા લોકોથી અલગ કરતી. જ્યારે દીકરો સમય તે હંમેશાં સમયથી પાછળ જ ચાલતો. ધોરણ - ૧૨ ની પરીક્ષા નજીક આવી રહી હતી એટલે

1

નિયતિના લેખ

આમ તો હું એક સામાન્ય યુવતી છું પણ આજે પ્રથમ વાર કંઈક લખવાનો પ્રયત્ન કરી રહી છું. આશા છે આપ સૌને તે ગમશે. ગાંધીનગરની સરકારી વસાહતમાં રહેતો ભટ્ટ પરિવાર તેમાં પતિ - પત્ની ને તેમનાં બે સંતાનો એક દીકરો ને એક દીકરી , દીકરી મોટી ને નામ ધારાવી , આમ તો સરળ,સમજુ અને મહત્વાકાંક્ષી , ઘરમાં સૌથી મોટી દીકરી , પાપાની લાડકી ને મમ્મીની વહાલી. હંમેશા જીવનમાં કંઈક કરી બતાવાની ખેવના તેને બીજા લોકોથી અલગ કરતી. જ્યારે દીકરો સમય તે હંમેશાં સમયથી પાછળ જ ચાલતો. ધોરણ - ૧૨ ની પરીક્ષા નજીક આવી રહી હતી એટલે ...વધુ વાંચો

2

નિયતિના લેખ ભાગ-૨

(પાછલા પ્રકરણમાં ધારાવી ધોરણ-૧૨ માં સારા માર્ક્સએ પાસ થઇ જાય છે ને કૉલેજમાં પ્રવેશ લે છે તેના પછી આગળ થાય છે તે હવે જોઈએ) ધારાવી એ પાછળ ફરીને જોયું તો એક સ્માર્ટ યુવક હતો જે તેનું નામ લઇ રહ્યો હતો. ધારાવીએ તેને પોતાનો પરિચય આપવા કહ્યું, તેણે જણાવ્યું કે તે સૌરાષ્ટ્રના એક નાના ગામમાંથી ભણવા આવેલો છે તેણે અહીં કૉલેજની હોસ્ટેલમાં રહેવા માટે એડમિશન લીધું છે, તેણે પોતાનું નામ રૃચિત કહ્યું. ધારાવીને કોઈ ખાસ છોકરાઓ જોડે મિત્રતા હતી નહિ પણ કેમ રૃચિત પ્રત્યે એક અલગ જ ખેંચાણનો અનુભવ થયો. થોડા સમયમાં ધારાવી અને રૃચિત ખાસ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો