ન્યુયોર્ક સિટી માં એક ખૂબ જ અગત્યની અને મોટી મિટિંગ ચાલી રહી હતી , એક ગુજરાત નો માણસ એની કંપની માં મિટિંગ બોલાવીને અમેરિકા ના મોટા મોટા ઉદ્યોગપતિઓ સાથે એક દીલ માટે બેઠો હતો. થોડી ક્ષણો પછી ત્યાં તેનો આસિસ્ટન્ટ મિટિંગ આવ્યો અને બોલ્યો - " sorry sir for disturbing you, sir ! It's an emergency call, please take it " શરૂઆત માં તો પેલા માણસે ફોન ઉપાડવાની ના પાડી , પરંતુ આસિસ્ટન્ટ જવા માટે તૈયાર નહોતો.

Full Novel

1

એક અદ્વિતીય સોપાન - ભાગ 1

"માણસ, માન્યતા અને રહસ્ય" વાર્તા ના મુખ્ય પાત્ર એવા SK ને એક અદ્વિતીય સોપાન તરીકે આ નોવેલ માં છે , આ નોવેલ માં પણ છે ઘણું રહસ્ય , સાથે સાથે આવશે ભગવાન સાથેનો મનુષ્ય નો અનેરો ભાવ , આ નોવેલ પહેલા તમે માણસ , માન્યતા અને રહસ્ય જો ન વાંચી હોય તો પેહલા એ જરૂરથી વાંચજો , કેમ કે એના વગર તો બધું સમજણ ની બહાર જ જશે. તો પ્રસ્તુત છે SK ની એક મહાન જીવનગાથા....... ...વધુ વાંચો

2

એક અદ્વિતીય સોપાન - ભાગ 2

ભાગ 2" The Queen Of the Empire "......આ શબ્દો સાંભળતા જ પેલા માણસ નો મિત્ર બોલ્યો - " Queen ? કોણ છે વળી તે ? "" હું નથી જાણતો, બસ એટલી મને ખબર છે કે સંપૂર્ણ જગત માં જો કોઈ એવું હોય જે SK ને માત આપી શકે તો એ છે તેણી , The Great Lady , The Queen , The Powerhouse for SK , હવે તું જ વિચાર કર કે જો SK ની વિરુદ્ધ ઊભા રહેવામાં આપણી હાલત પાતળી થઈ ગઈ તો હવે Queen સામે શું થશે ? "ન્યુયોર્ક માં વિશ્વ ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ચિંતિત ...વધુ વાંચો

3

એક અદ્વિતીય સોપાન - ભાગ 3

ભાગ ૩ :ધનશ ની વાત સાંભળીને RK એ સામો પ્રશ્ન કર્યો કે આ છોકરી અત્યાર સુધી હતી ક્યાં ?ત્યારે એ જવાબ આપ્યો કે - " મને તો એમ જ હતું કે તેણી હિમાલય માં પ્રવાસ માં થયેલા એક્સિડન્ટ માં જીવિત નહિ રહી હોય , વળી SK એ પણ મને એમના વિશે કંઈ જણાવ્યું નહોતું , એ છોકરી તો મારા દીદી સમાન છે , તને તો ખબર જ હશે કે હું જ્યારે નાનો હતો ત્યારે અનાથ જ હતો અને કંઈ સહારો નહોતો , ત્યારે મને દીદી એ સહારો આપ્યો હતો અને હિમાલય માં જ્યારે મળ્યા ત્યારે મને ભાઈ બનાવ્યો હતો ...વધુ વાંચો

4

એક અદ્વિતીય સોપાન - ભાગ 4

ભાગ 4 :" SK એ પોતાના ક્રોધ ની આગ માં એક સામ્રાજ્ય ઉભુ કર્યું હતું , જે સામ્રાજ્ય બન્યું લોકો ની સેવા માટે , આજના દિવસે પણ આપણી કંપની માંથી 27% હિસ્સો જરૂરિયાત વાળા લોકોને તેમજ પશુઓ તથા પક્ષીઓ ના સંરક્ષણ માટે , વૃક્ષોના વાવેતર માટે દાન કરવામાં આવે છે , ભારત ની જે સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થવા પર છે , તેને બચાવવા માટે SK એ શાળાઓ ને ફંડ આપ્યા છે અને બધી શાળા માં આપણા દેશ ની અનન્ય સંસ્કૃતિ વિશે જાણકારી અપાવનું સૂચન દેવાયું છે , બસ આ કારણોસર જ આ સામ્રાજ્ય એક અદ્વિતીય સોપાન છે "RK ...વધુ વાંચો

5

એક અદ્વિતીય સોપાન - ભાગ 5

ભાગ 5 :અચાનક ડોકટર ની વાત સાંભળીને એકદમ માહોલ શાંત થઈ ગયો ત્યારે જ Queen ત્યાં આવી પહોંચે છે તે ડોકટર ની વાત સાંભળીને કહે છે કે - " શું તમે ખરેખર કહી રહ્યા છો કે તેનું બચવું અશક્ય છે ? કંઈ રીતે અશક્ય હોય ? વિશ્વ ના સર્વ શ્રેષ્ઠ ચિકિત્સક છો આપ , અમે કોઈ વિદેશ ના સર્જન પર ભરોસો નથી કર્યો , અમે ભરોસો કર્યો છે અમારા દેશ ના જ શ્રેષ્ઠ આયુર્વેદના ચિકિત્સક પર ; આમ છતાં તમે કહો છો કે SK નહિ બચી શકે ? આવું શા માટે ? "" તમારી વાત સાચી છે ; પરંતુ ...વધુ વાંચો

6

એક અદ્વિતીય સોપાન - ભાગ 6

ભાગ 6 :બધા લોકો એ વાત થી આશ્ચર્ય માં ગરકાવ હતા કે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે બલવંત સાથે વાત બોલવા વાળો આ માણસ છે કોણ ??બસ દૂર થી હાથ માં તલવાર લઈને કોઈ ઉભુ છે એટલું જ દેખાઇ રહ્યું હતું , આ માણસ ના અનન્ય આત્મવિશ્વાસ ને જોવા માટે બધા તેની નજીક ગયા , થોડા આગળ વધતા જ રિદ્ધવ ને જાણે મન માં એક ઝબકારો થયો !!!તે બોલ્યો - " અરે હા ! આ તો A। રોબોટ છે , હેપીન નો એ રોબોટ "મિત્રાને પ્રશ્ન ઉદભવ્યો અને તેણી એ પૂછ્યું - " હેપીન નો AI રોબોટ બનાવીને શું ફાયદો ...વધુ વાંચો

7

એક અદ્વિતીય સોપાન - ભાગ 7

ભાગ 7 :સૃષ્ટિના સર્જનહાર સાથે અકલ્પનીય વાર્તા કરીને જે SK ને મન માં જે શાંતિ મળતી તે વિશ્વ ના ઉપચારો કરતા શ્રેષ્ઠ હતી.કહેવાય છે કે ખળખળ વહેતી નદી પણ જ્યારે સમંદર ને મળે તો શાંત બની જાય છે , એમ જ આ માણસ જ્યારે માણસ ને બનાવનારા એવા સૃષ્ટિ ના ઘડવૈયા સમક્ષ જાય ત્યારે તેના મન ની અનુભૂતિ માત્ર તેને એક દિવ્ય શાંતિ પ્રદાન કરે છે.દુનિયા ની સામે કઠોર રહેતો બધા સામે પથ્થર જેવો દેખાતો માણસ પણ જ્યારે પોતાના મન ની વાત રજૂ કરવા ગયો ત્યારે તેની આખોમાંથી જાણે ઝીણી ઝરમર ધાર નો વરસાદ આવતો હોય એમ જ થોડાક ...વધુ વાંચો

8

એક અદ્વિતીય સોપાન - ભાગ 8

ભાગ 8 :અણમોલ તલવાર મેળવીને SK પણ અચંબિત હતો કે એક નકશો તેને આ રસ્તે લઈ આવ્યો અને ત્યાં તલવાર છુપાયેલ હતી અને વળી જે ચીઠ્ઠી તેને મળી એમાં લખ્યું હતું ઉદ્ધવિન ની સજા !! આખરે આ બધું હતું શું ? શું સાચે તેણે ભગવાન ને જોયા હતા કે તે માત્ર એક સ્વપ્ન જ હતું ?? કહેવાય છે ને કે ઈશ્વર હંમેશા કંઇક ને કઈક રીતે માણસને સંકેતો પૂરા પાડતા જ હોય છે , બસ આપણે તે સંકેતો ઓળખવાની જરૂર છે.તે આ વાત બીજાને જણાવવા માગતો હતો , પણ માનશે કોણ ?? તેને મન માં એક વિશ્વાસ હતો કે ...વધુ વાંચો

9

એક અદ્વિતીય સોપાન - ભાગ 9

ભાગ 9 :અસંખ્ય હવાઈ જહાજો હિમાલય ની પર્વતમાળાઓ પરથી પસાર થવા લાગ્યા તે જોઈને Queen ચોંકી ઉઠી કે આ ??તેના ચેહરા ના હાવ - ભાવ જોઈને તરત SK બોલ્યો - " વિશ્વ ની સૌથી મોટી કંપની ને તું ટેક ઓવર કરી શકે તો વિચાર હું શું કરી શકવા માટે સક્ષમ હોઈ શકું ? "" મે કદી તારી સક્ષમતા ઉપર વાંધો નથી ઉઠાવ્યો , હવે આગળ શું કરવાનું છે ? એ જણાવ મને " Queen એ કહ્યું." હવે બસ મારા ઈશારા પર આ તમામ લોકો ઉદ્ધવિન ને પકડી લાવશે અને બલવંત સાથે તો હું સ્વયં નાનકડી મીટીંગ કરવા માંગુ છું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો