પરિણામ-પરીક્ષાનું કે જીંદગીનું

(66)
  • 12.3k
  • 47
  • 6.1k

નમસ્કાર વાંચકમિત્રો!! હું છું જય ધારૈયા!! મારી આ સ્ટોરીનો પહેલો ભાગ તમને પસંદ આવશે તેવી આશા રાખું છું..આ ભાગ વાંચ્યા પછી કોઈ પણ ભૂલ જણાય કે પછી વાંચવાની મજા આવે તો મને જરૂર થી અભિપ્રાય આપજો.. તમારો અભિપ્રાય મારી માટે અમૂલ્ય રહેશે....રાજેશ ધ્રૂજતો ધ્રૂજતો

Full Novel

1

પરિણામ-પરીક્ષાનું કે જીંદગીનું - ભાગ 1

નમસ્કાર વાંચકમિત્રો!! હું છું જય ધારૈયા!! મારી આ સ્ટોરીનો પહેલો ભાગ તમને પસંદ આવશે તેવી આશા રાખું છું..આ ભાગ પછી કોઈ પણ ભૂલ જણાય કે પછી વાંચવાની મજા આવે તો મને જરૂર થી અભિપ્રાય આપજો.. તમારો અભિપ્રાય મારી માટે અમૂલ્ય રહેશે....રાજેશ ધ્રૂજતો ધ્રૂજતો ...વધુ વાંચો

2

પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું-ભાગ 2

વાંચકમિત્રો ! આપણે પહેલા ભાગમાં જોયું કે રાજેશની પરીક્ષા પૂરી થઈ જાય છે અને રાહ હોય છે ખાલી પરીક્ષાના !!હવે 1 મહિના પછી પરિણામ જાહેર કરવામાં આવે છે...ત્યાં સુધી આપણે જોયું હવે શું આવ્યું પરિણામ,શુું થયું રાજેશનું એ જોવા આ બીજો ભાગ વાંચોતમને પસંદ આવશે એવી આશા રાખું છું...રાજેશને ગુજરાતી વિષયમાં 80 માર્કમાંથી 76 માર્ક આવે છે જે પૂરા કલાસમાં હાઈએસ્ટ હોય છે.પણ રાજેશ બીજા બધા વિષયોમાં ખરાબ રીતે ફેઈલ થાય છે."હવે હું મારા મમ્મી-પપ્પા ને શું કહીશ?એ બિચારા ઘરે મારા પરિણામની રાહ જોઈ રહ્યા છે,મારા મમ્મીએ મારા સારા પરિણામ માટે ઘણી બધી માનતાઓ માની છે,આવુ ખરાબ ...વધુ વાંચો

3

પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું-ભાગ 3

વાંચકમિત્રો !! આપણે બીજા ભાગમાં જોયું કે રાજેશ ઉદાસ થઈને ચિંતામાં ઘર તરફ જતો હોય છે ત્યારે રસ્તામાં તેનું ગાડી સાથે જોરદાર એક્સીડેન્ટ થાય છે અને રાજેશ લોહી લુહાણ થઈને રસ્તા ઉપર પડી જાય છે...ત્યાં સુધી આપણે આપણે બીજા ભાગમાં જોયું હતુ ...વધુ વાંચો

4

પરિણામ-પરીક્ષાનું કે જિંદગીનું-ભાગ 4

વાંચકમિત્રો!! આપણે ત્રીજા ભાગમાં જોયેલું રાજેશની માતૃભારતીમાં લખેલી લઘુકથા રાતોરાત વાઇરલ થઈ જાય છે અને રાજેશ ની જીંદગી સાવ જાય છે.રાજકુમાર રાવ રાજેશને કરીને અભિનંદન આપે છે હવે આગળ શું થાય છે રાજસશ સાથે એ જોવા આ ભાગ વાંચો..આશા રાખું છું એ વાર્તાનો અંતિમ ભાગ તમને પસંદ આવશે... હવે રાજેશને એક ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે છે અને ત્યાં તેને એમ પૂછવામાં આવે છે કે, સાહેબ તમને તો રાતોરાત સફળતા મળી ગઈ હો! ત્યારે આ રાજેશ જવાબ આપે છે કે, હા વાત તમારી સાચી મને તો રાતોરાત સફળતા મળી ગઈ,પણ આ રાત ખૂબ લાંબી હતી હો! આવા જોરદાર શબ્દો સાથે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો