અડધો પ્રેમ એવું નામ સાંભળીને તરત મનમાં એવો એહસાસ થશે કે આ તો દરેક પ્રેમીઓની વાતોની જેમ એકનું એક જ હશે પણ અહિયાં કઈક જુદું જ છે, તો વાત કરું આ અડધા પ્રેમની, વિવાનની કે જે મોટા મોટા સપ્નાઓમાં ખોવાયેલો રહેતો અને એ પણ ખૂલી આંખે જોયેલા સપ્નાઓ. કહેતો કે સપ્નાઓ

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

અડધો પ્રેમ

અડધો પ્રેમ એવું નામ સાંભળીને તરત મનમાં એવો એહસાસ થશે કે આ તો દરેક પ્રેમીઓની વાતોની જેમ એકનું એક હશે પણ અહિયાં કઈક જુદું જ છે, તો વાત કરું આ અડધા પ્રેમની, વિવાનની કે જે મોટા મોટા સપ્નાઓમાં ખોવાયેલો રહેતો અને એ પણ ખૂલી આંખે જોયેલા સપ્નાઓ. કહેતો કે સપ્નાઓ ...વધુ વાંચો

2

અડધો પ્રેમ ભાગ-૨

એ દિવસ પછી બંને પંદર દિવસ પછી ક્લાસ પર મળ્યા કારણ કે વરસાદને લીધે દરેક જગ્યા પર પાણી ભરાઈ હતા અને રસ્તા પણ ખરાબ થઈ ગયા હતા... જ્યારે પંદર દિવસ પછી ક્લાસ પર વિવાન અને જાન્વીની સામ સામે મુલાકાત થઈ ત્યારે બંનેને વરસદમાં સાથે ઘેર ગયા એ દ્રશ્ય યાદ આવ્યું કે મેઘરાજાની મહેર હતી, બાઇક પાછળ જાન્વી, ઠંડો પવન અને ઘોંઘાટ તો ઘણો હતો પણ બંને પોતાની દુનિયામાં શાંત મને ખોવાયેલા.... મેહુલિયાના રાજમાં પ્રેમની મુલાકાત મળાવા પ્રેમી પંખીને થઈ મેઘરાજાની મહેર, જાણે ઊછળી છે દિલમાં સતરંગી લહેર ભલેને વાય ઠંડો વાયરો ને છંટકાવ અહી, મન અંતરમાં કરી છે ...વધુ વાંચો

3

અડધો પ્રેમ ભાગ-3

જાન્વી અને વિવાન અઠવાડિયે ફક્ત ૫ થી ૧૦ મિનિટ મેસેજમાં એવા મશગુલ થઈ જતાં કે બંને મનોમન એકબીજાને વ્હાલ હોય અને લાગણીઓનો જાણે વરસાદ થઈ રહ્યો હોય. વાત મારા વ્હાલની કદીયે ના ભૂલું વ્હાલી તારી વાત ટમટમતા તારલા કેમ કરી ભૂલે એ રાત, ગુંજતો અવાજ તારો મદમસ્ત બનાવે મનને સ્વીકાર્યું મે આજ કે લખું તારા નામે આ તનને, દરિયો પણ ટૂંકો પડે જ્યારે આવે આવો પ્રેમ જીવનની મહેફિલમાં સૌને વ્હાલો છે જીવ જેમ, જિંદગી મારી તને સોપું જો તું લે મારી સંભાળ દિલમાં બનાવું બીજો માળ જ્યાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો