નવા ઘરનો એહસાસ જ અલગ હોય છે . આજ રોજ નવા ઘરમાં પહેલો દિવસ છે . બાળપણમાં જે ઘર જે જગ્યા એ વીત્યુ હોય ત્યાં થી દૂર થવાની ઘટના એક બાળક જાણે ઘર થી દૂર હોસ્ટેલમાં જાય એવુ લાગી રહ્યુ છે. ઘણી મહેનત બાદ બધો સામાન સેટ કર્યોને રાહતનો શ્વાસ લીધો નવી જગ્યા અજાણ વસ્તી માં પોતાની જોવાની રીત પણ બદલાય જાય છે . ટોપ ફ્લોર છે . એટલે બારીની બાર ડોક્યુ કરી ક્યારેક બેસવાની મજા પણ અલગ છે .
ફ્લેટ નંબર ૫૦૪ - 1
નવા ઘરનો એહસાસ જ અલગ હોય છે . આજ રોજ નવા ઘરમાં પહેલો દિવસ છે . બાળપણમાંજે ઘર જે એ વીત્યુ હોય ત્યાં થી દૂર થવાની ઘટના એક બાળક જાણે ઘર થી દૂર હોસ્ટેલમાં જાય એવુ લાગી રહ્યુ છે. ઘણી મહેનત બાદ બધો સામાન સેટ કર્યોને રાહતનો શ્વાસ લીધો નવી જગ્યા અજાણ વસ્તી માં પોતાની જોવાની રીત પણ બદલાય જાય છે . ટોપ ફ્લોર છે . એટલે બારીની બાર ડોક્યુ કરી ક્યારેક બેસવાની મજા પણ અલગ છે . અને બીજી બાજુ જૂનુ ઘર મન થી દૂર થતુ નથી .. એ પંખાનો અવાજ હજી કાને ભટકાઈ છે જોકે આ નવા ...વધુ વાંચો
ફ્લેટ નંબર ૫૦૪ - 2
અને કોલ કટ થઈ ગયો ઘરે જવાનુ મોડુ થવુ એ કઈ નવી વાત નહતી મારા માટે પણ ઘર માં વસ્તુ થોડા ઘણા પૈસા અને જૂના ઘર ની યાદો અને હા મારી એકલતા આના સિવાઈ કઈ લૂંટાય એમ નહતુ આજ વિચારો માં ફેલ્ટ ના પાર્કિંગ સુધી આવી ગયો એ ખ્યાલ ના રહ્યો. પણ કદાચ મારે આવવા માં વધુ મોડુ થઈ ગયુ મને એમ હતું કે બધા ઉભા હશે લોકો ચર્ચા કરતા હશે પોલિશની વાન ઊભી હશે આ ચિત્રો માંથી મને કઈ જ જોવા ના મળ્યુ .મારુ બાઈક મૂકી ફ્લેટની લિફ્ટ તરફ જવા નીકળ્યો એટલા માં ગાર્ડ અંકલ મળ્યા જેમનો કોલ ...વધુ વાંચો