બ્યુટીફૂલ હાર્ટ

(75)
  • 4.4k
  • 5
  • 1.5k

ચોમાસા ના દિવસો હતા.સાંજ ના છ વાગ્યા નો સમય હતો.મેઘરાજા ત્રણ દિવસ થી વધારે જ મહેરબાન થયા હતા.ત્રણ દિવસ થી વરસાદ અટકવાનું નામ લેતો ના હતો.ચારે તરફ શહેર માં પાણી ફરી વર્યા હતા.રસ્તા ઓ જામ થઈ ગયા હતા.ધરતી સાથે જાણે વરસો જૂનું વેર લેતા હોય એમ મેઘરાજા તો જાણે રણમેદાન માં એકલે હાથે જજુમતા સૈનિક ની માફક ગુસ્સા માં વરસતા જતા હતા.ધરતી તો જાણે મેઘ નો ગુસ્સો ઝીલવાની આવડત પેહલા થી જ હોય એમ બસ પલર્યે જ જતી હતી.ઉપર થી પાછા વીજળી ના ચમકારા,અને વાદળો ના કડાકા.આ બધા વચ્ચે મિતાલી ના મન માં પણ તુફાન ઉઠ્યું હતું.એને આજે કેમેય કદી

Full Novel

1

બ્યુટીફૂલ હાર્ટ

ચોમાસા ના દિવસો હતા.સાંજ ના છ વાગ્યા નો સમય હતો.મેઘરાજા ત્રણ દિવસ થી વધારે જ મહેરબાન થયા હતા.ત્રણ દિવસ વરસાદ અટકવાનું નામ લેતો ના હતો.ચારે તરફ શહેર માં પાણી ફરી વર્યા હતા.રસ્તા ઓ જામ થઈ ગયા હતા.ધરતી સાથે જાણે વરસો જૂનું વેર લેતા હોય એમ મેઘરાજા તો જાણે રણમેદાન માં એકલે હાથે જજુમતા સૈનિક ની માફક ગુસ્સા માં વરસતા જતા હતા.ધરતી તો જાણે મેઘ નો ગુસ્સો ઝીલવાની આવડત પેહલા થી જ હોય એમ બસ પલર્યે જ જતી હતી.ઉપર થી પાછા વીજળી ના ચમકારા,અને વાદળો ના કડાકા.આ બધા વચ્ચે મિતાલી ના મન માં પણ તુફાન ઉઠ્યું હતું.એને આજે કેમેય કદી ...વધુ વાંચો

2

બ્યુટીફૂલ હાર્ટ-૨

રોહિત અને મિતાલી હવે એટલા નજદીક આવી ગયા હતા કે બન્ને ને હવે એકબીજા વિના એક પળ પણ ચાલતું હતું.પરંતુ મિતાલી ને હવે એ વાત નો ડર લાગી રહ્યો હતો કે જ્યારે રોહિત ને આ વાત ની જાણ થશે કે પોતે એને સચ્ચાઈ થી અજાણ રાખ્યો તો શું પોતે રોહિત ની દોસ્તી પણ ગુમાવશે?હવે મિતાલી માટે રોહિત ઘણું બધું હતો,એક બેસ્ટ ફ્રેંન્ડ,અને કદાચ એના થી પણ વધારે.જો રોહિત એની સાથે વાત કરવાનું બંધ કરી દે તો પોતાનું શુ થશે?રોહિત ના જોડે વાત કર્યા પછી તો પોતે પોતાની જાત ને ઓળખી છે,એનો આત્મવિશ્વાસ પાછો આવ્યો હતો,જે લઘુતાગ્રંથિ એને પેહલા થી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો