રાત ના ત્રણ વાગ્યાં હશે.શહેર ના છેવાડે કહી શકાય એવા એરિયા માં એક બેઠા ઘાટ નો બંગલો જે અત્યારે રાત્રિ ના અંધકાર માં કોઈ હોરર ફિલ્મ ના સીન જેવો લાગી રહ્યો હતો.ચારે તરફ અંધકાર ની ચાદર લપેટાયેલી હતી. એમાંય વળી કુતરાઓ ના ભસવાનો અવાજ અને તમરાઓ નો અવાજ રાત ને વધારે બિહામણી બનાવતો હતો. આ બંગલામાં ફક્ત બે જણ રેહતા હતા.સૌમ્ય અને રિયા.ગયા અઠવાડિયે જ રિયા ની આ શહેર માં ટ્રાન્સફર થઈ હતી.એના પિતા નો જ આ બંગલો હતો જે આજ સુધી બંધ જ રહેતો હતો.પિતા નું મકાન આ શહેર માં હોવાથી સૌમ્ય અને રિયા ને નવા શહેર માં મકાન
Full Novel
આભાસ-૧
રાત ના ત્રણ વાગ્યાં હશે.શહેર ના છેવાડે કહી શકાય એવા એરિયા માં એક બેઠા ઘાટ નો બંગલો જે અત્યારે ના અંધકાર માં કોઈ હોરર ફિલ્મ ના સીન જેવો લાગી રહ્યો હતો.ચારે તરફ અંધકાર ની ચાદર લપેટાયેલી હતી. એમાંય વળી કુતરાઓ ના ભસવાનો અવાજ અને તમરાઓ નો અવાજ રાત ને વધારે બિહામણી બનાવતો હતો. આ બંગલામાં ફક્ત બે જણ રેહતા હતા.સૌમ્ય અને રિયા.ગયા અઠવાડિયે જ રિયા ની આ શહેર માં ટ્રાન્સફર થઈ હતી.એના પિતા નો જ આ બંગલો હતો જે આજ સુધી બંધ જ રહેતો હતો.પિતા નું મકાન આ શહેર માં હોવાથી સૌમ્ય અને રિયા ને નવા શહેર માં મકાન ...વધુ વાંચો
આભાસ-૨
એ ચેહરો જોઈ સૌમ્ય બોલી ઊઠ્યો, ત..ત...ત..તું? આટલું બોલ્યો કે અચાનક પાવર ચાલુ થયો.અજવારુ થતા જ જોયું તો કઈ જ નહીં.પરંતુ સૌમ્ય ને એ ચેહરો યાદ રહી ગયો હતો.એ ફટાફટ ઘરે જવા નીકર્યો. રસ્તા માં પણ એજ વિચારો એનો જ વિચાર આવી રહ્યો હતો.એનું શરીર કાર ના ફૂલ એસી માં પણ પરસેવે રેબઝેબ થઈ રહ્યું હતું. હા,એજ હતી..એ દિશા જ હતી..,એ મનોમન બોલ્યો.પણ આવુ કેવી રીતે શક્ય બની શકે.એને પોતાની કૉલેજ સમય ની છેલ્લી બર્થડે પાર્ટી યાદ આવી.રાત્રિ ના સમયે ઘરે જતા નશામાં ચકચૂર બનેલા મિત્રો અને પોતે.સુમસામ રસ્તા પર એકલી ઉભેલી દિશા ,અને પોતે આપેલી લિફ્ટ,નશામાં ભાન ભૂલી ગાડી માં બેઠેલી ...વધુ વાંચો
આભાસ-૩
રિયા ને ગયા ને કલાક ઉપર થઈ ગયો હતો..સૌમ્ય એ રિયા ને ફોન કર્યો તો એનો ફોન પણ ન સૌમ્ય ને ચિંતા થવા લાગી હતી.એણે પોલીસ સ્ટેશન માં ફોન કર્યો તો રિયા ત્યાં પણ પહોંચી ન હતી.સૌમ્ય ને હવે ડર લાગવા લાગ્યો હતો.ક્યાંક રિયા કોઈ મુસીબત માં તો નહીં હોય?સૌમ્ય આમતેમ આંટાફેરા મારતો હતો.હજુ રિયા દેખાયી નહિ.હવે સૌમ્ય એ નક્કી કર્યું કે તે રિયા ની ખબર કાઢવા જશે.આમ વિચારી એને ફટાફટ કાર ની ચાવી લીધી હજુ કાર સુધી પહોંચ્યો જ હતો કે રિયા ની ગાડી ગેટ માં આવતા દેખાયી.તેને હાશ થઈ.તે ઝડપ થી રિયા પાસે પહોંચ્યો પરંતુ રિયા નું ...વધુ વાંચો
આભાસ-૪
દિશા ને જોઈ સૌમ્ય ના ચેહરા નો રંગ ઉડી ગયો.દિશા હજુ જીવે છે?તો પછી એને અનુભવ થયો તે શું વહેમ હતો?આવા અનેક સવાલ એની આંખો માં હતા.દિશા ની સાથે અન્ય કોઈ વ્યક્તિ ને જોઈ એને આશ્ચર્ય થયું.કોણ હશે આ વ્યક્તિ?દેખાવ પરથી તો એની જેટલી જ ઉંમર નો યુવાન લાગતો હતો.હજુ સૌમ્ય આગળ કઈ વિચારે એ પેહલા જ રિયા બોલી,:સૌમ્ય,દિશા ને તો તું ઓળખતો જ હોઈશ નહિ?સૌમ્ય ને રિયા ને શુ જવાબ આપવો એ સમજ ન પડતા એ નીચી નજરે ઉભો હતો.એની આંખો સમક્ષ જેલ ના સળિયા દેખાતા હતા.એને લાગ્યું કે હવે એને કોઈ બચાવી શકે એમ નથી.અત્યારે અહિયાં થી ...વધુ વાંચો