સવાર ના સાત વાગેયા અને અન્નુ દરરોજ ની જેમ બસ ની રાહ જોતી હતી.. અને પવન સાથે સવાર ની વાતો કરતી હતી .. ત્યાં અચાનક બાઈક નો અવાજ આયો અને અન્નુ ધ્યાન ગયું. કલર શ્યામ હાઈટ ૫.૭ બાઈક બ્લેક એમાં સ્લીવ્ઝ ફોલ્ડ કરેલા અન્નુ… આ કોણ છે નવો?? આવું મન માં વિચાર્યું પછી થયું આપડે શું… એમઆ પાછો પવન નો મેસેજ આયો એટલે અન્નુ નું ધ્યાન પાછું પવન ને વાતો માં ગયું બસ નો ટાઈમ થયો બધા બસ માં બેઠા અને અન્નુ પણ બેઠી અને બસ ઉપડે એ પેલા ડ્રાઇવ એ બસ રોકી અને અનુરાગ ની એન્ટ્રી થઈ …
Full Novel
અનુભવ - પાર્ટ 1
સવાર ના સાત વાગેયા અને અન્નુ દરરોજ ની જેમ બસ ની રાહ જોતી હતી.. અને પવન સાથે સવાર ની કરતી હતી .. ત્યાંઅચાનક બાઈક નો અવાજ આયો અને અન્નુ ધ્યાનગયું. કલર શ્યામ હાઈટ ૫.૭ બાઈક બ્લેક એમાં સ્લીવ્ઝ ફોલ્ડ કરેલા અન્નુ… આ કોણ છે નવો?? આવું મન માં વિચાર્યુંપછી થયું આપડે શું… એમઆ પાછો પવન નો મેસેજ આયો એટલે અન્નુ નું ધ્યાન પાછું પવન ને વાતો માં ગયું બસ નો ટાઈમ થયો બધા બસ માં બેઠા અને અન્નુ પણ બેઠી અને બસ ઉપડે એ પેલા ડ્રાઇવ એ બસ રોકી અને અનુરાગ ની એન્ટ્રી થઈ … અન્નુ એ એને જોયો ...વધુ વાંચો
અનુભવ - પાર્ટ 2
જીવન માં આવ નારા બદલાવ થી એક દમ દૂર અન્નુ દરરોજ પ્રમાણે સવારે મમ્મી જોડે વાતો કરી ને જોબ નીકળી….આટલા જલ્દી માં કેમ છે… પાછળ થી અન્નુ ની ફ્રેન્ડ બોલી… અરે બેલા મારે આજે બહુજકામ છે સમય જ નથી… હસતા હસતા રૂમ માં પોચી જ્યાં અન્નુ ને સિગ્નેચર કરવાની હતી… અરે યાર મારી પેન કઈ ગઈ… અન્નુ બેગ માં જોવા બેઠી. આજુ બાજુ જોયું તો એક સાઇડ પર એક ટેબલ પર અનુરાગ બેઠો હતોઅરે યાર આ ખડૂસ કયા સવાર માં આનું મો જોયું… પછી તોય મન મનાવતા એની પાસે પેન માગી..અનુરાગ પેન છે સેજ આપજેને… ના નથી મારી પાસે ...વધુ વાંચો
અનુભવ - પાર્ટ 3
સવાર નો સમય હતો… અન્નુ જોબે જવા નીકળી સમય બાઉજ જલદી જાય છે એનો અનુભવ teyare થયો જ્યારે પવન ગયે ૪ મહિના થઈ ગયા… અન્નુ ને યાદ આવ્યુ કે પવન હંમેશા કેતો કે મારે બઉ મોટો માણસ થઉં છે તું સાથ આપે તો મેળ પડે… પણ હવે એ સમય નથી ના એ માણસ…આજે સાંજે વહેલી આવી જજે એમ મમ્મી નો ફોન આવિયો…. અન્નુ કેમ શું કામ છે અન્નુ એ ગુસ્સા માં પૂછિયું… પણ કઈ જવાબ ના મલયો…સર આજે વેલુ જાઉ છે… કેમ છોકરો જોવા આવે છે આમ બોલતા સર હસી પડિયા… અનનું એકદમ વિચાર માં પડી.. અરે હા એટલે ...વધુ વાંચો