પરંપરા કે પ્રગતિ?

(57)
  • 74
  • 0
  • 48.3k

ચારકી ગામમાં રહેતા પાત્રો: * જાનકી: એક વિધવા સ્ત્રી, જે પોતાના ત્રણ બાળકો અને વૃદ્ધ સાસુ સાથે રહે છે અને ઘરનું ગુજરાન ચલાવવા માટે બીજાના ઘરે રસોઈનું કામ કરે છે. * યમુના: જાનકીની વૃદ્ધ અને સ્વાર્થી સાસુ. * જેન્સી: જાનકીની મોટી દીકરી, જે સુંદર અને ટેલેન્ટેડ છે અને નર્સિંગનો અભ્યાસ કરે છે. તેને સંગીતનો શોખ છે. * હિતેન: જાનકીનો તામસી સ્વભાવનો દીકરો, જે ભણતો નથી અને નાના-મોટા કામ કરે છે. * પ્રિયા: જાનકીની નાની દીકરી, જે કોલેજમાં ભણે છે અને પૈસા તથા મોજશોખ પાછળ દોડે છે. * નિમેષ: જેન્સીનો મંગેતર, જે ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. * રૂડીબેન: નિમેષની રૂઢિવાદી અને શંકાશીલ માતા. * વિવેક: જેન્સીનો કોલેજનો મિત્ર.

1

પરંપરા કે પ્રગતિ? - 1

ચારકી ગામમાં રહેતા પાત્રો: જાનકી: એક વિધવા સ્ત્રી, જે પોતાના ત્રણ બાળકો અને વૃદ્ધ સાસુ સાથે રહે છે ઘરનું ગુજરાન ચલાવવા માટે બીજાના ઘરે રસોઈનું કામ કરે છે. યમુના: જાનકીની વૃદ્ધ અને સ્વાર્થી સાસુ. જેન્સી: જાનકીની મોટી દીકરી, જે સુંદર અને ટેલેન્ટેડ છે અને નર્સિંગનો અભ્યાસ કરે છે. તેને સંગીતનો શોખ છે. હિતેન: જાનકીનો તામસી સ્વભાવનો દીકરો, જે ભણતો નથી અને નાના-મોટા કામ કરે છે. પ્રિયા: જાનકીની નાની દીકરી, જે કોલેજમાં ભણે છે અને પૈસા તથા મોજશોખ પાછળ દોડે છે. નિમેષ: જેન્સીનો મંગેતર, જે ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. રૂડીબેન: નિમેષની રૂઢિવાદી અને શંકાશીલ માતા. વિવેક: જેન્સીનો કોલેજનો મિત્ર.શહેર ...વધુ વાંચો

2

પરંપરા કે પ્રગતિ? - 2

આપણે વાર્તામાં આગળ જોયું કે જેન્સી કોલેજમાં સંગીતની પ્રેક્ટિસ કરતી હોય છે.પ્રિયા કોલેજ એ પહોંચે છે પણ તેને અંદર આપતા નથી,કારણકે પ્રિયા પાસે ફંક્શનનો એન્ટ્રી પાસ નથી.પ્રિયા થોડીક વાર વાટ જુએ છે કે કોઈ જેન્સીનું ફ્રેન્ડ કે ક્લાસમેટ મળી જાય તો તેને અંદર જવા મળશે.આ બાજુ જેન્સીના પ્રોફોર્મન્સનો વારો આવે છે. જેન્સી અને તેના મિત્રો ખૂબ જ સરસ પર્ફોર્મન્સ આપે છે. જેન્સી તેના સુંદર અને મીઠા મધુર સ્વરથી બધાને મોહિત કરી લે છે. બધા તેની પ્રશંસા કરે છે.ત્યાં ફંકશનમાં આવેલા એક ચીફ ગેસ્ટને જેન્સીનો અવાજ અને તેનું લુક અને એટીટ્યુડ અને પર્ફોર્મન્સ પસંદ આવી જાય છે,એટલે બધી જાણકારી કાઢવાનું ...વધુ વાંચો

3

પરંપરા કે પ્રગતિ? - 3

આપણે આગળ જોયું કે પ્રિયા અને તેની દાદી યમુના બંને ટ્રેન પકડીને મુંબઈ સ્ટેશન પર પહોંચે છે.યમુના અને પ્રિયા નીકળીને પન્નાને ફોન કરે છે.પન્નાબહેન કહે છે, "તમે સ્ટેશનની બહાર નીકળશો એટલે એક લાંબી કાળી વેન ઊભી હશે, તેમાં બેસી જાવ. ડ્રાઇવરનું નામ યાદવ છે, તે બ્લેક સૂટમાં ઊભો હશે. તેને મારું નામ કહેશો એટલે તમને અહીં ઘર સુધી લઈ આવશે."પ્રિયા બહાર નીકળતા એક તરફ જુએ છે તો એક કાળી વાન ઊભી હતી અને તેની બહાર બે બ્લેક સૂટવાળા માણસો હતા. પ્રિયા તે માણસ પાસે જાય છે અને પન્નાનું ...વધુ વાંચો

4

પરંપરા કે પ્રગતિ? - 4

યમુના ઓફિસની અંદર એન્ટર થાય છે તો જોતી જ રહે છે, કાંઈ ઘટે નહીં.લાંબો વિશાળ ટેબલ અને કેટલી બધી શેઠ યમુનાને કહે છે, "બેસો." ધનરાજ શેઠની બાજુમાં ઉભેલો એક બોડીગાર્ડ તેના હાથમાં એક ફોલ્ડર ધરાવે છે, જેમાં ઘણા બધા પૈસા હોય છે. તે ફોલ્ડરને તે યમુનાની બાજુમાં ટેબલ પર રાખી દે છે અને પછી બહાર જતો રહે છે.બોડીગાર્ડના બહાર જતા પછી ધનરાજ શેઠ કહે છે, "યમુના બેન, મને સીધી વાત કરવી પસંદ છે એટલે હું તમને સીધું સીધું કહીશ કે મને તમારી દીકરીનો ફોટો પસંદ છે, પણ હમણાં મારો દીકરો વિદેશ હોવાથી હમણાં કંઈ નહીં થાય. તમે ત્યાં સુધી ...વધુ વાંચો

5

પરંપરા કે પ્રગતિ? - 5

આગળ આપણે જોયું કે ધનરાજ ઑસ્ટ્રેલિયા પહોંચે છે.તેનો મેનેજર તેને લેવા સવાર સવારમાં એરપોર્ટઉપર જાય છે.પછી મેનેજર ધનરાજ ને અને જાનુ ના ઘરે પહોંચે છે.મેનેજર ધનરાજ ને કહે છે તમે ફ્રેશ થઈ જાવ પછીઆપણે હોસ્પિટલો માં જઈશું.ધનરાજ ડ્રોઈંગ રૂમમાં તેનો અને જાન નો ફોટો ફ્રેમ હાથમાં લઇ અને જુએ છે અને પ્રેમથી જાન ની તસ્વીર પર હાથ ફેરવતા ધનરાજ બોલે છે, "મારા દીકરા, હું તને કંઈ પણ નહીં થવા દઉં. તું મારી જાન છે, મારા ભાઈની એકની એક નિશાની છે.તે એક્સિડન્ટમાં મરતા સમયે ભાઈ અને ભાભી તને મારા હાથમાં સોંપી ને ગયા છે, તો મારી જવાબદારી છે, હું તને ...વધુ વાંચો

6

પરંપરા કે પ્રગતિ? - 6

પોલીસ મેડમ કહે છે: "તું જેના તરફથી માફી માંગી રહી છે શું તે ખરેખર ગિલ્ટી છે?"જેન્સી નીતાની સામે જોઈ ઈશારો કરે છે એટલે નીતા કહે છે, "સોરી મેડમ, હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય."જેન્સી કહે છે, "મેડમ મને ઉતાવળ છે, હું ચાલુ નોકરીએ આવી છું. મારે પાછું હોસ્પિટલમાં પહોંચવું પડશે."મેડમ કહે છે, "ઠીક છે જાઓ, પણ મારી નજર તમારા પર રહેશે જ. જો એક ભૂલ વધારે થઈ તો સીધા પ્લેનમાં મોકલી દઈશ તમારા દેશ."બંને જણીઓ માથું ધુણાવીને "હા મેડમ" કહીને ભાગે છે સીધી હોસ્પિટલમાં.જેન્સી કહે છે, "નીતા, હવે તું જા હોસ્ટેલ અને કંઈક ખાઈ પી લેજે. હું બે ...વધુ વાંચો

7

પરંપરા કે પ્રગતિ? - 7

આપણે આગળ જોઈ ગયા કે જેન્સી પાછી હોસ્ટેલ ફરે છે અને નીતા તેના માટે સારુ ડિનર મંગાવીને રાખે છે બંને સાથે જમવાના હોય છે ત્યારે..)જેન્સી બાથરૂમમાંથી બહાર નીકળે છે. તો નીતા તેના હાથને જોઈ અને બોલે છે ઓ ઓહો.. ઉફ યાર આ પેશન્ટ તો તારા હાથની પાછળ જ પડી ગયો છે નોર્મલ જ નથી થવા દેતો જોતો કેવો લાલ થઈ ગયો છે. જેન્સી કહે છે હું આ બાબતમાં કંઈ બોલવા નથી માંગતી ચાલ આપણે બે જમવા માંડીએ મને બહુ ભૂખ લાગી છે .નીતા કહે છે હા મેં તારી ફેવરેટ ડીશ ડ્રેગન પોટેટો પણ મંગાવી છે . અને એ ...વધુ વાંચો

8

પરંપરા કે પ્રગતિ? - 8

આ બાજુ જોયું તો, જેન્સી બીજા વિભાગમાં બીજા ડોક્ટરને મળવા જતી રહે છે.તે ત્યાં જય છે અને ડોક્ટર સાહેબ મળે છે.ડોક્ટર કહે છે તારી ઓ.ટી.ની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે.બીજા સર્જન ડોક્ટરે આ વખતે તારા વખાણ કર્યા હતા.નો ડાઉટ કે તું એક સારી નર્સ છે.મને લાગે છે 15 થી 20 દિવસમાં તને આ લોકો સર્ટિફિકેટ આપી દેશે, પછી તારે એઝ અ ટ્રેનર તરીકે અહીં જોબ નહીં કરવી પડે, પણ જો તારે અહીં નર્સ તરીકે જોબ ચાલુ રાખવી હોય તો તારો પગાર વધારી દેવામાં આવશે.અને તારી રહેવાની પણ સગવડતા હોસ્પિટલ ક્વાર્ટર્સમાં થઈ જશે. કઈ ઉતાવળ નથી, તો નિરાંતે મને વિચારી ...વધુ વાંચો

9

પરંપરા કે પ્રગતિ? - 9

આગળહોસ્પિટલના શાંત કોરિડોરમાં ડોક્ટર સાહેબ અને જેન્સી ઊભા હતા અને જાનના રિપોર્ટ પર ગહન ચર્ચા કરી રહ્યા હતા. ડોક્ટર ગંભીર સ્વરે કહ્યું, "મને લાગે છે કે આ પેશન્ટને ભૂતકાળમાં કોઈ તકલીફ થઈ હોય તેવું જણાય છે. તે અચાનક ગભરાઈ જાય છે અને પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. માત્ર એક અકસ્માતને કારણે આવું વર્તન કરે તેવું લાગતું નથી. આનું બીજું શું કારણ હોઈ શકે તે તપાસવું પડશે."જેન્સીના મનમાં એક વિચાર આવ્યો. તેને યાદ આવ્યું કે જ્યારે જાન અર્ધબેભાન અવસ્થામાં હતો ત્યારે તે કંઈક બબડી રહ્યો હતો, "આંટી મને છોડી દો... આંટી મને છોડી દો... મને અંધારાથી બીક લાગે છે..."તેણે ડોક્ટર ...વધુ વાંચો

10

પરંપરા કે પ્રગતિ? - 10

આ તરફ તમે જોયું કે મિન્સ તારા અને તેમનો મેનેજર ડોક્ટરની ઓફિસની બહાર ધનરાજ શેઠની રાહ જોઈ રહ્યા હતા.મિસ્ટર જેન્સી તેના રૂમમાં દવા આપી રહી હતી. મિસ્ટર જાન થોડાક ભાનમાં હોવાથી તે જેન્સીનો હાથ પકડીને પૂછે છે, "હું અહીં કેટલા દિવસથી છું? મને કહેશો પ્લીઝ."જેન્સી ધીમેથી જાનનો હાથ છોડાવતા કહે છે, "તમે અહીં ત્રણ-ચાર દિવસથી છો. તમારી સર્જરી કરી હોવાથી તમારે આરામની જરૂર છે. મેં તમને દવા આપી છે તેનાથી તમને નીંદર આવશે."જાન ફરીથી જેન્સીનો હાથ પકડ્યો અને કહે છે, "મારે નથી સૂવું. મારે મારા અંકલને મળવું છે. મારે તેમની સાથે વાત કરવી છે. મારે નથી સૂવું, તમે સમજતા ...વધુ વાંચો

11

પરંપરા કે પ્રગતિ? - 11

આગળ આપણે જોયું કે ધનરાજ શેઠનો સેક્રેટરી મેડમ તારાની બધી વાત સાંભળી જાય છે અને ડરી જાય છે...ગભરામણમાં ઝડપથી નીકળે છે. ત્યાં તેનો પગ લાગવાથી એક કુંડું પડી જાય છે અને અવાજ આવે છે. મેડમ તારા સમજી જાય છે કે પાછળ કોઈક છે. તે તરત જ બારી ખોલીને જુએ છે તો કોઈ દેખાતું નથી. તે તરત જ ફરીને જોવા જાય છે, એટલી વારમાં ધનરાજનો સેક્રેટરી ત્યાંથી ભાગી જાય છે. મેડમ તારા બહાર નીકળીને આજુબાજુ બધે તપાસ કરે છે, પણ કોઈ દેખાતું નથી. તેમને સિગારેટની વાસ આવે છે.તેને શંકા જાય છે કે નક્કી અહીં કોઈ હતું જેણે મારી બારી પાસે ...વધુ વાંચો

12

પરંપરા કે પ્રગતિ? - 12

આગળ આપણે જોયું, જેન્સી બેડ પર કાગળ રાખે છે.નીતા કહે છે, "આમાં શું લખ્યું છે તે જો."પણ જેન્સી વિશ્વાસ આપેલ કોઈનો કાગળ કેમ વાંચવો, તે દુવિધામાં હતી.નીતાથી રહેવાતું નથી એટલે તે કહે છે, "હું વાંચું?"જેન્સી કંઈપણ બોલતી નથી, પણ ના પણ નથી કહેતી.નીતા લેટર ખોલીને તેનો ફોટો પાડી લે છે અને વાંચવા લાગે છે."જાન સર,તમારું અકસ્માત નથી થયું, પણ તમને મારવાની કોશિશ કરવામાં આવી છે અને હોસ્પિટલમાં પણ તમારા પર હુમલો કરવાના હતા, પણ હું સમયસર પહોંચી જઈને તે રોકી લીધું. પણ હવે તે લોકો ને મારા પર શંકા ગઈ છે એટલે મારે જવું પડશે, પણ તમે સજાગ રહેજો. ...વધુ વાંચો

13

પરંપરા કે પ્રગતિ? - 13

પાછલા ભાગમાંઆપણે જોયું મેડમ તારા ડોક્ટરની ઓફિસમાં જતા રહે છે .ત્યાં ધનરાજ શેઠ પણ બેઠા હતા તે પણ એની ખુરશી પર બેસી જાય છે.ડોક્ટર સાહેબ કહે છે ધનરાજ શેઠ હવે પેશન્ટ ને થોડુંક ઠીક થઈ ગયું છે તમારે તેમને ઈન્ડિયાની હોસ્પિટલમાં શિફ્ટ કરવા હોય તો તમે કરી શકો છો .ધનરાજ સેઠ કહે છે હું મારા ઘરે જ મારા દીકરાને રાખી અને ત્યાં બધુ જરૂરી વસ્તુ ઉપલબ્ધ કરાવી આપીશ ડોક્ટર તથા નર્સ પણ હાજર રહેશે.જો તમારી દ્રષ્ટિમાં કોઈ એવો સારો ડોક્ટર નર્સ મારા દીકરાની સારવાર કરવા માટે આવી શકે એમ હોય તો હું મો માંગ્યા રૂપિયા આપીશ બસ મારો દીકરો ...વધુ વાંચો

14

પરંપરા કે પ્રગતિ? - 14

આગળ આપણે જોયુંકે પ્રિયા પોતાનું કામ ખૂબ જ રસ પૂર્વક કરતી હતી અને તેમાં તે આગળ પણ વધી હતી. નવું વિન્ટર કલેક્શન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા તેમાં પ્રિયાએ ઘણા બધા વિચારો કરી રાખ્યા હતા. ખૂબ નવીનતમ અને સરસ . પ્રિયા પોતાના બધા આઈડિયા મેનેજરને તે બતાવવાની હતી પણ તે બધી વસ્તુ પરફેક્ટ તૈયાર થાય પછી જ તેનુ પ્રેઝન્ટેશન આપવા માંગતી હતી.પ્રિયા પહેલા સ્ટાફના અમુક લોકોનું પ્રેઝન્ટેશન જોય અને પછી જ પોતાનું મુકવા માંગતી હતી કારણ કે આ તેનું પહેલું જ પ્રેઝન્ટેશન હતું એટલે થોડીક નર્વસ હતી.મિસ તારા ની ગેરહાજરીમાં સ્ટાર કંપની માં બધું હેન્ડલ તેમનો દીકરો પ્રેમ કરતો ...વધુ વાંચો

15

પરંપરા કે પ્રગતિ? - 15

મિસ તારા સમજી જાય છે અને કહે છે, "તું પૈસાની ચિંતા ન કર, ખાલી આ માણસને ઓળખ."ચોકીદાર ફોટો જોઈને છે, "હા, આ તે જ માણસ છે જે રાતના મિસ્ટર જાનને મળવા આવ્યો હતો, પણ હોસ્પિટલમાં રાતના કોઈને અંદર જવાની પરવાનગી નથી એટલે તે તેમને મળી ન શક્યા અને ત્યાંથી જતા રહ્યા."ધનરાજ શેઠનો ઘરની અંદરથી અવાજ આવે છે, "તારા ક્યાં છે તું? ચાલ આપણે ડિનર કરી લઈએ." મિસ તારા ગભરાઈ જાય છે અને કહે છે, "ભાઈ, અહીં જ છું, આવું છું..."મેડમ તારા તેમના પર્સમાંથી ઝડપથી થોડાક પૈસા ચોકીદારના હાથમાં આપે છે અને કહે છે, "ઠીક છે, મારે પાછું તારું કામ ...વધુ વાંચો

16

પરંપરા કે પ્રગતિ? - 16

આગળના ભાગમાં આપણે જોયું જેન્સી અને પ્રિયા રાતના ફોન ઉપર મેસેજ માં વાતો કરતા હતાત્યાર પછી જેન્સી નિંદર ન હોવાથી પોતાની ડાયરી ખોલી અને એમાં થોડુંક લખે છે અને પછી સુઈ જાય છે.બીજે દિવસે સવારે જેન્સી વહેલી ઉઠી જાય છે અને નીતા ને ઉઠાડે છે જેનસીની નીતા ને કહે છે ચાલતારો ચા અને નાસ્તો તૈયાર છે ઊભી થા બ્રશ કરપછી તને કોલેજમાં જવાનું મોડું થશે ઊભી થઈ જા.નીતા ની આંખો ખુલતી નથી તે બંધ આંખે જ કહે છેઅરે જેન્સી તું દરરોજ કેટલી વહેલી ઉઠી જાય છે .મને કોઈ ઉઠાડવા વાળુ ન હોય તો હું તો ઉઠું જ નહીંજેન્સી બ્લેન્કેટ ...વધુ વાંચો

17

પરંપરા કે પ્રગતિ? - 17

'જાન'ની સારવાર અને જેન્સીની મુંઝવણઆગળ આપણે જોયું કે ધનરાજ શેઠ હોસ્પિટલે જાય છે, જ્યાં તેમને ડોક્ટર સાહેબ સાથે મુલાકાત છે.ડોક્ટર સાહેબ કેબિનની બહાર ઊભેલા પ્યુનને કહે છે, "તું જા અને સિસ્ટર જેન્સીને બોલાવી લાવ. તેને કહે કે ડોક્ટર સાહેબ બોલાવે છે, કામ છે."ડોક્ટર સાહેબ ધનરાજ શેઠને કહે છે, "જેન્સી બહુ સારી નર્સ છે અને તે બહુ સરસ રીતે દેખભાળ કરશે. પણ તમે તેને માત્ર તમારી સાથે આવવા માટે વિનંતી (request) કરી શકો છો, પૈસાની વાત કરતા નહીં."ધનરાજ કહે છે, "તમે ફિકર ન કરો ડોક્ટર, હું તેની સાથે વ્યવસ્થિત વાત કરીશ."પ્યુન જેન્સી પાસે જઈને કહે છે, "સિસ્ટર, તમને ડોક્ટર સાહેબ ...વધુ વાંચો

18

પરંપરા કે પ્રગતિ? - 18

આગળ આપણે જોયું કે જેન્સી અને નીતા બંને પોતાના રૂમમાં જાય છે. પછી બંને ફ્રેશ થઈ અને ડિનર કરવા છે, ત્યારે નીતા કહે છે, "જેન્સી, આજે મને પેલી લેડી ઇન્સ્પેક્ટર હોસ્પિટલની બહાર મળી હતી."તો જેન્સી કહે છે, "નીતા, ડોન્ટ ટેલ મી... કે તે પાછું કંઈક કર્યું છે! તને મેં કેટલી વાર ના પાડી છે કે તું કોઈ પણ ઊંધા ધંધા ન કર. તારું ફોકસ ભણવા ઉપર હોવું જોઈએ."તો નીતા કહે છે, "અરે મારી મા, મારો ફોકસ તો ભણવા ઉપર જ છે. આ તો એ બીજા કંઈક કામ માટે મને મળવા આવી હતી. બસ, તને તો હું જ બધે દેખાવ ...વધુ વાંચો

19

પરંપરા કે પ્રગતિ? - 19

આગળ આપણે જોયું કે કોઈ નીતા અને જેન્સી પર નજર રાખી રહ્યું હતું.નીતા નીચે ઉતરે છે અને તે બદમાશની દોડે છે. જેન્સી પણ નીચે ઉતરીને હોસ્ટેલની કેરટેકરને કહે છે, "બહાર કોઈ ઊભા હતા."કેરટેકર કહે છે, "તું ચિંતા ના કર, જે કંઈ હશે તે આ સી.સી.ટી.વી. કેમેરામાં આવી જશે."એટલી વારમાં નીતા પાછી આવી જાય છે અને કહે છે, "તે તો ભાગી ગયો, હું એનો ચહેરો પણ ન જોઈ શકી. બદમાશ હાથમાં જ ના આવ્યો."કેરટેકર કહે છે, "તમે ચિંતા નહીં કરો, હું ગાર્ડને કહું છું, તે ધ્યાન રાખશે. તમે બંને તમારા રૂમમાં જાઓ અને રૂમ અંદરથી સરખી રીતે બંધ કરી દેજો. ...વધુ વાંચો

20

પરંપરા કે પ્રગતિ? - 20

આગળના ભાગમાં આપણે જોઈ ગયા કેઇન્સ્પેક્ટર સીસીટીવી ફૂટેજ કઢાવવાની વાત કરતા હતાડોક્ટર હોસ્પિટલ ના સિક્યુરિટી ગાર્ડને બોલાવી અને ઇન્સ્પેક્ટર વાત કરાવી દે છે લેડી ઇન્સ્પેક્ટર કહે છે મિસ્ટર જાન નો મેનેજર મિસિંગ થયા એ પેલા ના ફૂટેજ મારે જોવા છે.એટલે કે જ્યાંથી મિસ્ટર જાન હોસ્પિટલમાં દાખલ થયા છે તે દિવસથી ના બધા સીસીટીવી ફૂટેજ મને જોશે આમારી પેન ડ્રાઈવ છે તમે બધા ફૂટેજ આમાં નાખી અને મને જેટલું બને તેટલું જલ્દી આપી દેજો.મારે તમારા અહીંના સિક્યુરિટી ગાર્ડને મળવું છે થોડાક સવાલ કરવા છે.ડોક્ટર સાહેબ કહે છે જરૂર તમે વેઇટિંગ રૂમમાં વેટ કરો હું તમને તેની સાથે વાતચીત કરાવી દઉં ...વધુ વાંચો

21

પરંપરા કે પ્રગતિ? - 21

પાછળના ભાગમાં આપણે જોઈ ગયા કે સેક્રેટરીના લેટર પરથી એક ખબર પડે છે કે જાનને કોઈ મારવા માંગે છે તે વ્યક્તિ તેમના ઘરની અંદરથી જ કોઈક છે.ઇન્સ્પેક્ટર થોડીક વાર વિચારમાં પડી જાય છે. પછી તે બોલે છે, “મિસ જેન્સી, મને આ લોકો બહુ ખતરનાક લાગે છે. જો તું મારી મદદ કરે તો આપણે આ કાતિલને પકડી શકીએ જે મિસ્ટર જાનને મારવા માંગે છે.”જેન્સી કહે છે, “હું શું કરી શકું છું? તમે બોલો, તમારે જે મદદ જોઈતી હશે તે હું કરીશ.”તો લેડી ઇન્સ્પેક્ટર કહે છે, “તારે મિસ્ટર જાનની સાથે એક નર્સ તરીકે તેમની સાથે મુંબઈ જવું પડશે.”જેન્સી કહે છે, “હું ...વધુ વાંચો

22

પરંપરા કે પ્રગતિ? - 22

આગળ આપણે જોઈ ગયા કે જેન્સી ને મિસ તારા નોફોન આવે છે પણ તે ફોન ઉપાડતી નથી.જેન્સી જુએ છે ઘડિયાળમાં રાતના 01:00 વાગ્યા છેતે મનમાં ને મનમાં બોલે છે અત્યારે અડધી રાતે કોયફોન કરે મેનર્સજ નથી આ મેડમ ને.વાગવા દો રીંગુ ને હું ફોન જ નહીં ઉપાડુ.બીજી વાર પાછો ફોન આવે છે અને ફોન ની રીંગ પાછી પૂરી થઈ જાય છે પણ જેન્સી ફોન ઉપાડતી નથી.પછી તે ફોનને સાઇલેન્ટ પર મૂકી અને સૂઈ જાય છેતે દિવસે રાતના જેન્સી ને એક સપનું આવે છેસપના મા તે મિસ્ટર જાન સાથે એક મોટા સુંદર રૂમમાં બેઠી હતી તે એક લાઇબ્રેરી જેવો રૂમ ...વધુ વાંચો

23

પરંપરા કે પ્રગતિ? - 23

આપણે આગળ જોઈ ગયા કે જેન્સીને અચાનક પાછું ઇન્ડિયા જવું પડે છે. એટલે તે ડોક્ટર સાહેબને મળવા તેમની ઓફિસમાં છે. ત્યાં તે ડોક્ટર સાહેબ સાથે વિગતવાર વાત કરે છે અને કહે છે, "મારે ફરજિયાત જવું પડે એમ છે. જો તમે કંઈ કરી શકતા હો, તમારી કંઈ ઓળખાણ હોય, તો મારે તાત્કાલિક ટિકિટ મેળવવી છે."ડોક્ટર સાહેબ કહે છે, "જેન્સી, હું ફોન તો કરી દઈશ, પણ મારે તને એક સલાહ આપવી છે. માનવી ન માનવી તારા ઉપર છે. જો તું મિસ્ટર ધનરાજની ઓફર સ્વીકારી લે તો તારી ટિકિટનો પણ ખર્ચો નહીં થાય અને તારા ભાઈની સારવાર પણ સારી હોસ્પિટલમાં થઈ જશે. ...વધુ વાંચો

24

પરંપરા કે પ્રગતિ? - 24

આ તરફ આપણે જોયું કે મિસ્ટર ધનરાજ અને મિસ્ટર જાન તે બધા એરપોર્ટ તરફ મુંબઈ જવા માટે નીકળીગયા અને ઇન્સ્પેક્ટર પણ જેન્સી ને મળવા માંગતી હતી તેથી તે પણ પાછળ પાછળ એરપોર્ટ માટે નીકળી ગઈ .આ તરફ મિસ્ટર જાન ને એરોપ્લેનમાં મેડિકલ સુવિધાછે કે નહીં તેના માટે મિસ્ટર ધનરાજ ફોન કરે છેતો એરપોર્ટમાં એરપોર્ટ મેનેજર કહે છે ઓક્સિજન સિલિન્ડરથી માંડીને બધી જ વ્યવસ્થા અંદર છે તમારી એક નર્સ તો હશે જ ભેગી પણ એરોપ્લેનમાં એક બીજી પણ અમે નર્સ સાથે રાખી છે એ સિવાય ઇમરજન્સી માટે બીજી બધી જરૂરિયાતની વસ્તુઓ પણ મૂકેલી છે.મિસ્ટર ધનરાજ કહે છે થેન્ક્યુ અમે થોડીક ...વધુ વાંચો

25

પરંપરા કે પ્રગતિ? - 25

આપણે આગળ જોયું કે પ્રિયા અને તેની દાદી રહેવાની સારી વ્યવસ્થા જોઈને ખૂબ ખુશ થઈ જાય છે.પ્રિયા સોફા પર છે અને ફોન ચેક કરે છે તો કેટલાય મેસેજ હોય છે. પ્રિયા મેસેજ તપાસે છે તો તેમાં એક મેસેજ તેની ઓફિસના મેનેજરનો હોય છે. પ્રિયા કહે છે, "દાદી, મારે ઓફિસે જવું પડશે, મેનેજરનો મેસેજ છે, તરત બોલાવી છે. મારે પ્રેઝન્ટેશન આપવાનું છે, આજે છેલ્લો દિવસ છે, તો હું તમને સાંજે મળીશ. કંઈ પણ કામ હોય તો મેસેજ કરજો, ફોન ન કરતા, કદાચ પ્રેઝન્ટેશનમાં હોઈશ તો હું ફોન નહીં ઉપાડું. હું બપોરે ફ્રી થઈને તમને પાછો ફોન કરીશ. કંઈ પણ કામ ...વધુ વાંચો

26

પરંપરા કે પ્રગતિ? - 26

આગળ આપણે જોયું તેમ, જાનકી આરામ કરવા જાય છે અને પ્રિયા બીજાના પ્રેઝન્ટેશન જોઈ રહી છે.જેન્સી પ્લેનમાં મિસ્ટર ધનરાજ વાત કરી રહી હોય છે.મિસ્ટર ધનરાજ પૂછે છે, "બોલ, શું છે તારી શરતો?"જેન્સી કહે છે, "એવું કંઈ ખાસ નથી, માત્ર હું તે ઘરમાં તમારી સાથે નહીં રહી શકું. મારા મમ્મી જૂના વિચારોના છે એટલે બીજે ગમે ત્યાં ઘર કે ફ્લેટમાં હું અલગ રહીશ. ક્યાંક નજીકમાં મળી જાય તો વધારે સારું, જેથી હું મિસ્ટર જાનનું ધ્યાન રાખી શકું. બીજું, મારા મમ્મીને આ વાતની જાણ ન થવી જોઈએ. તેમને ખાલી એટલું જ કહેવામાં આવે કે હું એક હોસ્પિટલમાં ટેમ્પરરી જોબ કરી રહી ...વધુ વાંચો

27

પરંપરા કે પ્રગતિ? - 27

જેન્સીનું ધ્યાન ભંગ થતાં તે મનોમન વિચારી રહી હતી તેમાંથી બહાર આવી. તેણે એરહોસ્ટેસ સામે સ્મિત આપ્યું અને કહ્યું, પ્લીઝ.” કોફી પીતી વખતે તેના મનમાં ફરીથી વિચારોનું વંટોળ ઊભું થયું. મિસ્ટર ધનરાજની મદદથી તે ચોક્કસ જ તેના ભાઈને મળી શકશે, પણ ડોક્ટરે કરેલી વાતથી તેના મન પર ધનરાજ માટે માન અને આદર વધી ગયો હતો. ધનરાજે કરેલી મદદ સ્વાર્થ વગરની હતી, પણ હવે જેન્સીએ જે કરવું હતું તે સ્વાર્થથી ભરેલું હતું. એક અજાણ્યા યુવાન, જાન,ની સારવાર કરવી.થોડીવારમાં જ પ્લેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું. જેન્સી પોતાનો સામાન લઈને બહાર આવી. એરપોર્ટ પરથી બહાર નીકળતા જ તેણે ...વધુ વાંચો

28

પરંપરા કે પ્રગતિ? - 28

જેન્સીએ મિસ્ટર ધનરાજને ફોન જોડ્યો. ફોન ઉપાડતા જ ધનરાજે પૂછ્યું, "હા, જેન્સી! તારો ભાઈ કેમ છે? મને હોસ્પિટલમાંથી ખબર હતી."​જેન્સીના અવાજમાં આભાર હતો. "તે હવે ઠીક છે સર. બધી ચિંતા દૂર થઈ ગઈ છે. તમારા મદદ વગર આ શક્ય નહોતું. તમારો ખુબ ખુબ આભાર."​ધનરાજે કહ્યું, "એમાં આભાર શાનો? તું મારી મદદ કરી રહી છે અને હું તારા પરિવારની. આ તો એક ડીલ છે. હવે તું ક્યારે મારા ઘરે આવી રહી છે?"​"હું બસ નીકળી જ રહી છું, સર." જેન્સીએ કહ્યું. "તમે એડ્રેસ તો મોકલી દીધું છે, હું ટેક્સી કરીને આવી જઈશ."​ધનરાજે કહ્યું, "ના ના, ટેક્સીની જરૂર નથી. મારો ડ્રાઈવર દસ ...વધુ વાંચો

29

પરંપરા કે પ્રગતિ? - 29

કાર ધનરાજ વિલાના વિશાળ ગેટમાંથી અંદર પ્રવેશી. ગાર્ડને સલામ કરતા જોઈને જેન્સીને એક ક્ષણ માટે લાગ્યું કે જાણે તે ફિલ્મનો ભાગ હોય. મુખ્ય દરવાજા પાસે પહોંચતા જ મિસ્ટર ધનરાજ પોતે જેન્સીને આવકારવા ઊભા હતા. તેમની પાછળ મિસ તારા અને તેમનો દીકરો પ્રેમ પણ હતા.​"જેન્સી, તું આરામથી આવી ગઈ ને?" ધનરાજે પૂછ્યું.​"હા સર, બિલકુલ," જેન્સીએ જવાબ આપ્યો.​તારા મેડમ જેન્સીને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોવા લાગ્યા. તેમના ચહેરા પર એક અસ્પષ્ટ સ્મિત હતું. પ્રેમે પણ જેન્સી સાથે હસીને હાથ મિલાવ્યો. જેન્સીને એક ક્ષણ માટે અજુગતું લાગ્યું, કારણ કે તેને યાદ હતું કે આ એ જ લોકો છે જે જાનને નફરત કરે ...વધુ વાંચો

30

પરંપરા કે પ્રગતિ? - 30

જેન્સી ધનરાજ શેઠના કહેવાથી ટેબલ પર નાસ્તો કરવા બેઠી. મનમાં તો બસ ઇન્સ્પેક્ટરની વાતો જ ઘૂમરાતી હતી. તે વિચારી હતી કે આ આલીશાન ઘરમાંથી કોણ જાનને મારવાનો પ્રયાસ કરી શકે છે?​ધનરાજ શેઠે તેને પૂછ્યું, "શું થયું બેટા, ક્યાં ખોવાઈ ગઈ છે?"​"કંઈ નહીં અંકલ, બસ એમ જ," જેન્સીએ જવાબ આપ્યો.​તે નાસ્તો કરતી વખતે પણ મનમાં વિચારતી હતી, 'શું આટલા સારા લાગતા ધનરાજ શેઠ જ ગુનેગાર છે? કે પછી તેમના ઘરમાં રહેલું કોઈ બીજું વ્યક્તિ? મિસ તારા? કે પ્રેમ? પણ પ્રેમને તો જાન પ્રત્યે ભાઈ જેવો પ્રેમ છે.'​બીજી તરફ, મિસ તારા પોતાના રૂમમાં બેસીને ગુસ્સામાં કંઈક વિચારી રહી હતી.​"આ છોકરી જાનની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો