ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. આજથી બરાબર 3 વર્ષ પહેલા આજનીજ તારીખે 30-07-2021ના તલાશનું પહેલું પ્રકરણ માતૃભારતી પર પ્રગટ થયું હતું. તલાશ 2 પૂર્ણ થયા પછી લગભગ 1 વર્ષ પછી આપની માંગને ધ્યાનમાં તલાશ 3 લઈને ફરીથી હાજર થયો છું. મેં ટૂંક સમયમાં ફરીથી મળવાનો વાયદો કરેલો પણ વધારે સમય લાગી ગયો છે. કેટલાક અંગત કારણોને લીધે લખવામાં નિયમિતતા ન હતી અને તલાશ, અને તલાશ 2, ની જેમ જ વાચકો જેની રાહ જોતા હોય એવું લખાતું પણ ન હતું, તલાશ 3 ક્યાંથી શરૂ કરવી એની પણ મૂંઝવણ હતી. પણ છેવટે મારા રેગ્યુલર વાચકોને મેં અલગ અલગ શરૂઆત માટે જે પ્રસંગો કહ્યા એમાથી સહુથી વધુ જેની સરાહના થઈ એ પ્રસંગથી જ તલાશ 3ની શરૂઆત કરી છે. આશા રાખું છું કે પહેલાની જેમજ વાચકોનો અપાર સ્નેહ મારી આ નવલકથા તલાશ-3ને પણ મળશે જ.

1

તલાશ 3 - ભાગ 1

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. આજથી બરાબર 3 વર્ષ પહેલા આજનીજ તારીખે 30-07-2021ના તલાશનું પહેલું પ્રકરણ માતૃભારતી પર પ્રગટ થયું હતું. તલાશ 2 પૂર્ણ થયા પછી લગભગ 1 વર્ષ પછી આપની માંગને ધ્યાનમાં તલાશ 3 લઈને ફરીથી હાજર થયો છું. મેં ટૂંક સમયમાં ફરીથી મળવાનો વાયદો કરેલો પણ વધારે સમય લાગી ગયો છે. કેટલાક અંગત કારણોને લીધે લખવામાં નિયમિતતા ન હતી અને તલાશ, અને તલાશ 2, ની જેમ જ વાચકો જેની રાહ જોતા હોય એવું લખાતું પણ ન હતું, તલાશ 3 ક્યાંથી શરૂ કરવી ...વધુ વાંચો

2

તલાશ 3 - ભાગ 3

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. "... મારા કોઈ સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારનો કાનૂનનો ભંગ નહિ થાય એની હું ખાતરી આપું છું. 2દિવસ પછી મારી ટીમ અહીં આવી પહોંચશે. તો અમને હવા મહેલ પહોંચાડવાની વ્યવસ્થા કઈ રીતે..? "એ થઇ જશે, ગુપ્તાજી આ તમે હમણાં 18 લાખ રૂપિયાનો ડ્રાફ્ટ બપોર સુધીમાં જમા કરાવી દો. અને પછી પરમ દિવસે તમારી ટીમને લઈને અહીં સવારે બને એટલા વહેલા પહોંચી જજો. અહીંથી અમારી ગાડી હવા મહેલ જવાની જ છે. એ તમને ત્યાં પહોંચાડી દેશે. જંગલનો રસ્તો છે એટલે ...વધુ વાંચો

3

તલાશ 3 - ભાગ 2

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. કુંભનગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી -કુંભનગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી રાજસ્થાનમાં આવેલ આ વિસ્તારને રાજસ્થાન સરકાર તરફથી 13 જુલાઈ 1971ના રોજ અભયારણ્ય તરીકેમાન્યતા મળી છે. આ પશુ-પક્ષી માટેનું અભ્યારણ્ય જાણે રાજસ્થાનના જુના 2 મુખ્ય રાજ્ય મેવાડ અને મારવાડ એટલે કેજોધપુરને જોડતું હોય એમ એ 2ની બરાબર વચ્ચે આવેલું છે. જેનો મુખ્ય ભાગ રાજસમંદ જિલ્લામાંછે. આ ઉપરાંત ઉદયપુરમાં અને થોડો ભાગ પાલીજિલ્લામાં પણ છે. જે 610 કિલોમીટરમાંફેલાયેલું છે. જેમાંથી એકંદરે 225 ચોરસ કિલોમીટર મુખ્ય વાઇલ્ડલાઇફ જંગલ છે. તો પોણા ચારસો કિલોમીટરના જંગલ બફર ...વધુ વાંચો

4

તલાશ 3 - ભાગ 4

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. એન્ટવર્પ - 500થીય વધુ વર્ષોથી ધમધમતું આ યુરોપનું બેલ્જિયમમાંઆવેલું બંદરગાહ શહેર. એક જમાનામાં દુનિયાનું સાકર માટેનું અને ત્યારબાદ ગારમેન્ટ માટેનું મુખ્ય મથક ગણાતું એન્ટવર્પ, હાલમાં હીરા ની લે વેચ માટેનું દુનિયામાં મુખ્ય મથક છે. છેક 18 મી સદીથી જામી પડેલા યહૂદીઓ. અને છેલ્લા 50-60 વર્ષથી હીરાના વેપાર માટે વસી ગયેલાગુજરાતીઓએઆ શહેરને ધમધમતું રાખ્યું છે. પુરી દુનિયાનો હીરાનો વેપાર અહીં આ 80 કિલોમીટરના શહેરમાંથી નિયંત્રિતથાય છે. આથીદુનિયા ભરમાં સિક્યુરિટી પ્રોવાઈડ કરતી કંપનીઓઅહીં પોતાના સેન્ટરો બનાવ્યા છે એટલેજ'નાસા'ની પોતાની ઓફિસ અહીં ...વધુ વાંચો

5

તલાશ 3 - ભાગ 5

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. ધાય, ધાય, ધાય, એક સાથે અનેક ગોળીઓ ધડાધડ એની ગનમાંથી છૂટી અને પૃથ્વીના બેડરૂમનો લોક તોડીને ક્રિસ્ટોફરને મારવા માટે ઘુસતા રોબર્ટ અને ઈમરાનને વીંધી નાખ્યા.એમનીમરણચીસો બેડરૂમને વીંધીને બહાર આખા એપાર્ટમેન્ટમાં સંભળાઈ રહી હતી. રોબર્ટ અને ઈમરાનનેવળતો પ્રહાર કરવાનોમોકો પણ મળ્યો ન હતો, કે ન એ લોકોને એવી કલ્પના હતી કે આમ પાછળથી કોઈ એની પર હુમલો કરશે, કેમકે એ લોકોએ રિસેપ્શનપર બેઠેલા જ્યોર્જનેઉપર આવતી વખતેજ પતાવી દીધો હતો, અને રવિવારની સવાર હતી. એટલે બિલ્ડિંગમાં કઈ ચહલપહલ ન હતી. ...વધુ વાંચો

6

તલાશ 3 - ભાગ 6

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે."વિનાશ કાળે વિપરીત બુદ્ધિ" વિક્રમ તારા વિનાશનો સમય આવી ગયો છે. મેં 6 વર્ષ પહેલાં તનેચેતવ્યો હતોકે, જીવતા રહેવું હોય તો મારાથી દૂર રહેજે. પણ તારા વિનાશને તે જ આમંત્રણઆપ્યું છે. હું ભગવાનનેપ્રાર્થના કરીશ કેતનેયાતના ભર્યું મોત નમળે." સોનલની રાડથીઆખા રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો ચોંકી ઉઠ્યા. વિક્રમસહેજ અસ્વસ્થ થયો એટલામાં સોનલે ઉભી થઇ અને ચાલતી પકડી. રેસ્ટોરાંની બહારજ ડ્રાઈવર એટેન્શનમાં ઉભો હતો. સોનલને જોઈને એ બ્લેક મર્સિડિઝતરફ દોડ્યો. અને પાછળનો દરવાજો ખોલ્યો. પણ સોનલે એ કાર સામે પણ ન જોયું ...વધુ વાંચો

7

તલાશ 3 - ભાગ 7

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. "જીતુ, એ જીતુ, ઉઠ દીકરા ચા મૂકી છે. ફ્રેશ થા ત્યાં બની જશે પછી.તારેતારા શેઠ ને મળવા જવું છે ને?" જયાબા એ પોણા પાંચ વાગ્યે જીતુભાનેજગાડતા કહ્યુ. જીતુભા સોનલ સાથે વાત કર્યા પછી થાકનાકારણે હોલના સોફા માંજ સુઈ ગયો હતો. એ આળસ મરડતા ઉભો થયો ગઈ રાતનો ઉજાગરો હતો અને સતત માનસિક ટેન્શનથી એ નંખાઈ ગયો હતો.પોણાકલાકનીઊંઘથી એ સહેજ સ્વસ્થ થયો હતો ફટાફટ સાવર લીધું એનેતાજગીનો અહેસાસ થયો,જીન્સ પર ઓફ વ્હાઇટ શર્ટ પહેરીને એ બહાર હોલમાં આવ્યોજયાબાએ એના હાથમાં ...વધુ વાંચો

8

તલાશ 3 - ભાગ 8

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર છે. જયારે જીતુભા અનોપચંદનેત્યાંથી નીકળ્યો એ વખતે સોનલની આંખ ખુલી હતી. લગભગ3 કલાકનીઊંઘથી એ રિલેક્સ લગતી હતી. મનમાચિંતા તો હતી જ પણ એને 2 જણા પર ભરોસો હતો એકતો એનો ભાઈ જીતુભા કેજે આજ દિન સુધી એના પર આવનાર દરેક મુસીબત નોઆડો પહાડ બનીને ઉભો હતો અને સોનલ પર ઉનીઆંચ પણ આવવા દીધી ન હતી. બીજો એનો મનનો માણીગર પૃથ્વી. સોનલને પૃથ્વી વિશેજાજી ખબર ન હતી. પણ સગાઈ પછી અને સગાઈ પહેલા જયારે સરલાબહેન સાથે એ કલ્યાણમાં પૃથ્વીના ઘરે અનાયાસે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો