એક શ્રાપિત પારીજાત

(4)
  • 6.3k
  • 0
  • 2.6k

જમીન પર પડેલા ડાયરી ના પાના ઉઠાવવા ની મારી હિમ્મત નહતી, કે એમ કહું કે જમીન પર પડેલું મારું ભૂતકાળ એટલે કે મારી પહેલી ડાયરી કે જેમાં હું મારી લાગણી ને વાચા આપતા શીખી હતી. જયારે ભૂતકાડ ઉઘડે ત્યારે લાગણી ના તાંતણા એની ચરમ સીમા એ હોય. લ્યો, વાતો વાતો માં હું મારો પરિચય આપવાનો જ ભૂલી ગઈ. હું "પારીજાત". હા એ જ શ્રાપિત પારીજાત. મારાં માતા પિતા આ મારું નામ પાડતા પહેલા કદાચ મારું ભવિષ્ય વાંચી લીધું હશે નહીંતર કદાચ વિધાતા મારાં લેખ લખવાં આવ્યા ત્યારે કદાચ એમના હાથ માં રહેલી કલમ નો રંગ જોઈ લીધો હશે. ત્યારે જ નામ યાદ આવ્યું હશે ને! કહેવાય છે ને નામ એવા કામ.

1

એક શ્રાપિત પારીજાત - 1

જમીન પર પડેલા ડાયરી ના પાના ઉઠાવવા ની મારી હિમ્મત નહતી, કે એમ કહું કે જમીન પર પડેલું મારું એટલે કે મારી પહેલી ડાયરી કે જેમાં હું મારી લાગણી ને વાચા આપતા શીખી હતી. જયારે ભૂતકાડ ઉઘડે ત્યારે લાગણી ના તાંતણા એની ચરમ સીમા એ હોય. લ્યો, વાતો વાતો માં હું મારો પરિચય આપવાનો જ ભૂલી ગઈ. હું પારીજાત . હા એ જ શ્રાપિત પારીજાત. મારાં માતા પિતા આ મારું નામ પાડતા પહેલા કદાચ મારું ભવિષ્ય વાંચી લીધું હશે નહીંતર કદાચ વિધાતા મારાં લેખ લખવાં આવ્યા ત્યારે કદાચ એમના હાથ માં રહેલી કલમ નો રંગ જોઈ લીધો હશે. ત્યારે જ ...વધુ વાંચો

2

એક શ્રાપિત પારીજાત - 2

કેટલાક લોકો ને વાત કરતા સાંભળેલા કે એ ભક્ત ને પ્રથમ વાર જોવામાં આવ્યા છે. કોઈ એ તો એમને આપવા પણ કહેલું પણ સાંભળ્યું ના હોય એમ ત્યાં થી ચાલ્યા ગયા. કોણ જાને કેમ મેં મારા શ્યામ સુંદર ને જોવાનો સમય પણ બદલી નાખ્યો. એ વ્યક્તિ કોણ હતા, ક્યાં થી આવ્યા હતા હું કાંઈ જાણતી નહતી પણ એમના અવાજ માત્ર થી મારું મન મોહ્યું હતું. શ્રી કૃષ્ણ જ્યારે પોતાની મોરલી થી ગોપીયો ના મન હરતા ત્યારે શું ગોપીયો આ પણ કાંઈ આવું જ અનુભવ્યું હશે? શું સંગીત માત્ર થી કોઈ નું મન મોહે ખરા? આ પ્રકાર ના પ્રશ્નો હું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો