કોઈપણ રસ્તો ગમે તેટલો લાંબો કેમ નાં હોય પણ તેનો અંત તો હોય જ છે. ઘણી વખત મુસાફરી દરમિયાન રસ્તા પર ભૂલા પડી ને આપણે ઘણા લોકો ને રસ્તા વિશે પૂછ પરછ કરતા હોઈએ છીએ. લોકો નું માર્ગદર્શન તો મળી રહે છે પણ અંત માં તો આપણે જ તે રસ્તા પર ચાલી ને આપણા નક્કી કરેલા લક્ષ્યસ્થાને પહોચવું પડે છે. એવી જ રીતે અહીં પણ કંઇક એવું જ બને છે. જેમાં એક પરદેશી યુવક ધ્રુવ નામે પાત્ર છે. જેની સાથે ગાઢ મિત્ર સંજની હોય છે.તેમજ તેમની સાથે ધ્રુવ નાં ચારેક મિત્રો હોય છે. તેઓ ઘર થી યાત્રા પર નીકળી પડે છે અને તે એક વૃક્ષ પાસે આવે છે અને અચાનક અદ્રશ્ય થઈ જાય છે અને જંગલ માં પહોંચે છે. ત્યા તેઓ ગરાસિયા આદિવાસીઓનો તીક્ષ્ણ હથિયારો નાં પ્રહાર થી બચે છે, આગળ જતાં મધુમાખીઓ નાં ડંખ નો સામનો કરવો પડે છે. ત્યાં થી ઘણી મહેનત કરી ને તે જંગલ માંથી બહાર નીકળે છે. જંગલ ની બહાર એક નવી મુસીબત તેમની રાહ જોઈ રહી હતી. એક વિશાળ સમુદ્ર.

1

સંગ્રામ નો એક પડાવ - ભાગ 1

પ્રસ્તાવના....... કોઈપણ રસ્તો ગમે તેટલો લાંબો કેમ નાં હોય પણ તેનો અંત તો હોય જ છે. ઘણી વખત મુસાફરી રસ્તા પર ભૂલા પડી ને આપણે ઘણા લોકો ને રસ્તા વિશે પૂછ પરછ કરતા હોઈએ છીએ. લોકો નું માર્ગદર્શન તો મળી રહે છે પણ અંત માં તો આપણે જ તે રસ્તા પર ચાલી ને આપણા નક્કી કરેલા લક્ષ્યસ્થાને પહોચવું પડે છે. એવી જ રીતે અહીં પણ કંઇક એવું જ બને છે. જેમાં એક પરદેશી યુવક ધ્રુવ નામે પાત્ર છે. જેની સાથે ગાઢ મિત્ર સંજની હોય છે.તેમજ તેમની સાથે ધ્રુવ નાં ચારેક મિત્રો હોય છે. તેઓ ઘર થી યાત્રા પર નીકળી ...વધુ વાંચો

2

સંગ્રામ નો એક પડાવ - ભાગ 2

ભાગ 2...... ધ્રુવ અને શંકર બંને મિત્રો વિચારે છે કે આપણે આ વખતે કોઈ યાત્રા પર જઈએ... તેથી આપણે પણ થઈ જાય અને ફરી પણ લેવાય... બધા મિત્રો નો સાથે સહમત થાય છે. ' તો પછી આ પાક્કું રહ્યું કે આપણે યાત્રા પર જવા નું છે ' ધ્રુવે સ્મિત સા થે કહ્યું .. "હા હા ભાઈબંધ " શંકર બોલ્યો.. એમાં એક નીતિન નામનો મિત્ર કહે છે કે :-' ભાઈ એ તો ઠીક કે આપણે યાત્રા પર જવાના છીએ , પણ ક્યાં ક્યાં જવાનું છે, એ તો કહે ભાઈ ' '' શરૂઆત કરીએ, આ યાત્રા આપણને જ્યાં લઈ જાય ત્યાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો