રખડું...એક નિરંતર યાત્રા

(32)
  • 23.1k
  • 0
  • 6.2k

વાચક મિત્રો, આજથી આપની સમક્ષ એક સતત દોડતી, સતત જીવંત, સતત રજુ થતી એક રખડું ની વાર્તા રજુ કરવાની " કોશિશ" કરું છું. વાર્તા નો નાયક રાજુ એક ચંચળ , વિશ્વાસુ, હોશિયાર અને સૈનિક જેવો યુવાન છે. સમાજ ની સેવા કે પોતાના ની સેવા તે બંને તેના માટે સમાન છે. પરિસ્થિતિ નો સામનો કેમ કરવો તે તેના પિતા પાસે શીખ્યો છે. કર્મનિષ્ઠ રાજુ એક પરિસ્થિતિ માં સામેલ થઇ જાય છે કે જ્યાં તેની કોઈ જવાબદારી જ નથી. નાનપણ થી ફોટોગ્રાફી નો શોખીન દુનિયા ફરવા નું સ્વપ્ન રાખી ને બેઠો છે. હવે તે રાજુ, ' રખડું રાજારામ ' કેવી રીતે બને

1

રખડુ ...એક નિરંતર યાત્રા ભાગ -૧

વાચક મિત્રો, આજથી આપની સમક્ષ એક સતત દોડતી, સતત જીવંત, સતત રજુ થતી એક રખડુની વાર્તા રજુ કરવાની " કરું છું. વાર્તા નો નાયક રાજુ એક ચંચળ , વિશ્વાસુ, હોશિયાર અને સૈનિક જેવો યુવાન છે. સમાજની સેવા કે પોતાના ની સેવા તે બંને તેના માટે સમાન છે. પરિસ્થિતિ નો સામનો કેમ કરવો તે તેના પિતા પાસે શીખ્યો છે. કર્મનિષ્ઠ રાજુ એક પરિસ્થિતિ માં સામેલ થઇ જાય છે કે જ્યાં તેની કોઈ જવાબદારી જ નથી. નાનપણ થી ફોટોગ્રાફી નો શોખીન દુનિયા ફરવા નું સ્વપ્ન રાખી ને બેઠો છે. હવે તે રાજુ, ' રખડુ રાજારામ ' કેવી રીતે બને ...વધુ વાંચો

2

રખડુ...એક નિરંતર યાત્રા - ૨

પ્રિય વાચક મિત્ર... ધન્યવાદ...મને એમ કે મારી વાર્તા કોઈ નહિ વાંચે પણ ...અઢળક આતુર આંખોએ માતૃભારતીની આ સ્લેટને વાચી અગાઉના પહેલા ભાગમાં આપને ભારત બહારના અન્ય પ્રદેશ, માલ્ટામાં હું લઇ ગયો હતો. આપે જાણ્યું કે, ....પરગજુ રાજુ , દરિયાકાંઠે ચીસ સાંભળીને દોડતો જાય છે. તૂટેલી ફૂટેલી એક હોડીને જુએ છે, એક રડતી બાળકીને શાંત રાખવાની કોશિશ કરે છે. બહેરી મૂંગી એલીઝાબેથ, તેની મેઈડ, ને ઈશારો કરી ને બોલાવે છે. અને વિચારે છે....હવે આગળ... ...વધુ વાંચો

3

રખડું...એક નિરંતર યાત્રા - ૩

રખડું...એક નિરંતર યાત્રા....ચરણ ...૩ એક નમ્ર સુચન... આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે. કોઈએ પોતાને માથે નામ કે કે લેવા નહિ. આ મૌલિક વિચારો છે. એક લેખક તરીખે હું કોઈ ની પ્રેરણા લેતો નથી કે કોઈ વાર્તા ની ઉઠાંતરી કરતો નથી તે વાચક મિત્રો ની જાણ સારું... હું સાવ નવો સવો અનુભવ વગર નો એક મનુષ્ય , લેખક બનવા ની “કોશિષ” કરું છું. મિત્રો, ખુબ ખુબ આભાર...તમે અગાઉ ની વાર્તા વાંચી હશે. રાજુ ના જીવન માં એન્જલ અચાનક આવી ચડે છે. એક બહેરી મૂંગી એલિઝાબેથ હતી હવે ફક્ત ઇટાલિયન ભાષા બોલનારી એન્જલ!!! એન્જલ ના પેરેન્ટ્સ ને ગોતવા ...વધુ વાંચો

4

રખડું ...એક નિરંતર યાત્રા - ભાગ ૪

પ્રિય મિત્રો, ખુબ ખુબ આભાર...હું મારા વિચારો લખી તો નાખું છું ને...આપ બધા વાંચો પણ છો...પણ ક્યાં હજી સેતુ નથી...થોડીક ભૂલો બતાવો..ટીકા કરો..સૂચનો કરો તો મજા આવે... આ, આજે ચોથું ચરણ તમારી આંખો સમક્ષ સમીક્ષા ઝંખે છે. અત્યાર સુધી આપે વાંચ્યું કે...રાજુ એન્ટોનીઓ નો પત્ર વાંચે છે. બધીજ પરિસ્થિતિ નું ભાન તે પત્ર કરાવે છે. એન્જલ ની જવાબદારી એણે ધારી હતી તેના કરતા વધારે છે. નાની કાળી એટેચીમાં વારસો...એન્જલ નો? કયા કાગળ? તે દસ્તાવેજ માં શું લખેલું હશે? રાજુ ને ખબરજ નથી કે તે એક રખડું બનવાનો છે...સારા કાર્ય માટે..રખડું રાજા રામ... હવે આગળ... દિવસ ૭ “ એન્જલ નું ...વધુ વાંચો

5

રખડું...એક નિરંતર યાત્રા - ૫ ( એન્જલ ની યાત્રા)

સી-ગલ મોટરબોટમાં માત્ર છ જ વ્યક્તિ હતા. આ તમામ રોબર્ટના મિત્રો હતા અને રોબર્ટ એક નિવૃત્ત નેવી ઓફિસર હતો એણે પોતાની જાતેજ નિવૃત્તિ લઇ લીધી હતી. એન્ટોનિયોનો એ ખાસ માણસ હોવાથીજ તેણે એન્જલ સાથે રોબર્ટને મોકલ્યો હતો. સવારના અગિયાર વાગી જવા છતાં નેવિગેશન થઇ શકતું ન હતું અને ચક્રવાતની સંભાવના ખૂબ જ વધી ગઈ હતી. અનુભવી સીમેન પણ બે ઘડી વિચારવા લાગ્યા કે કશુંક જરૂરથી ખોટું થઇ રહ્યું છે. ચારેકોર અંધારું થઇ ગયું અને વાદળાઓ સમગ્ર આકાશમાં છવાઈ ગયા હતા. અચાનક થયેલા વીજળીના ચમકારે એન્જલને એકવાર તો ગભરાવી દીધી હતી, પરંતુ તે પોતાના પિતાના જેવી જ નીડર હતી એટલે જાજું ડરી નહીં પરંતુ બોટ ખુબજ હાલક ડોલક થતી હોવાને લીધે... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો