ખ્યાતિ. તૂટેલું હર્દય

(0)
  • 3.1k
  • 0
  • 1.3k

આજ ફરી એને મારો વિશ્વાસ તોડ્યો. ગુસ્સા માં પોતાને ને પોતાને કોસ્તી ખ્યાતિ પોતાની જાત સાથે વાત કરતા કહે છે કે હું નહતી જ ગમતી તો એને મારી સાથે લગ્ન જ નહતા કરવા. કેમ લગ્ન કર્યા ??? કેમ ? હવે તો એમ થાય છે મરી જાવ તો સારું આના થી મારી જાન છૂટે. રોજ રાત પડે ને ખ્યાતિ ના મન માં એક જ પ્રશ્ન થતો. આખી આખી રાત રડે. એ રાતે કેટલું રડતી એ તો એના આંસુઓ થી ભીંજાયેલા ઓશિકા ને જ ખબર છે . આવું લગભગ દોઢેક વર્ષ ચાલ્યું. એના પતિ ને તો ખ્યાતિ ની કાઈ પડી જ ન હોઈ એમ રાતે 3 4 વાગે આવે અને છ મહિના તો એને ખ્યાતિ સામે જોયું પણ નથી કે આ મારી પત્ની છે મે લગ્ન છે એવી કઈ લાગણી જ નહિ. આમ તો 3 વર્ષ કેહવાય . ખ્યાતિ ની સગાઈ થઈ ત્યારથી લગ્ન થયા બાદ નો સમય જોઈ તો.. તો ચાલો જાણીએ કે એવું શું થયું હસે ખ્યાતિ ના જીવન માં કે કે એ સતત રોજ રાતે રડતી હસે .. શું એને એનો પતિ બોલાવતો નહિ હોય? કે પછી સાસરે કઈ પ્રોબ્લેમ હસે? ખ્યાતિ એ આ લગ્ન મજબૂરી માં કર્યા હસે કે પછી એના પતિ એ ઘરવાળા કેહવાથી લગ્ન કર્યા હસે ...?? આગળ જતાં જોઈ કે ખ્યાતિ ને એના પતિ પાસે થી પૂરતો પ્રેમ મળશે કે નહિ ?

1

ખ્યાતિ. તૂટેલું હર્દય - 1

આજ ફરી એને મારો વિશ્વાસ તોડ્યો. ગુસ્સા માં પોતાને ને પોતાને કોસ્તી ખ્યાતિ પોતાની જાત સાથે વાત કરતા કહે કે હું નહતી જ ગમતી તો એને મારી સાથે લગ્ન જ નહતા કરવા. કેમ લગ્ન કર્યા ??? કેમ ? હવે તો એમ થાય છે મરી જાવ તો સારું આના થી મારી જાન છૂટે. રોજ રાત પડે ને ખ્યાતિ ના મન માં એક જ પ્રશ્ન થતો. આખી આખી રાત રડે. એ રાતે કેટલું રડતી એ તો એના આંસુઓ થી ભીંજાયેલા ઓશિકા ને જ ખબર છે . આવું લગભગ દોઢેક વર્ષ ચાલ્યું. એના પતિ ને તો ખ્યાતિ ની કાઈ પડી જ ન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો