વિશ્વાસ અને શ્રદ્ધા

(9)
  • 6.6k
  • 1
  • 2.6k

" તારી પાસે શું નથી, શ્રદ્ધા ? કેમ તું આમ રઘવાઈ થાય છે ? કેમ આટલી ચિંતા કરે છે અને શું ચાલી રહ્યું છે તારા જીવન માં ! કંઈક કહીશ તો કોઈને ખબર પડશે ને ? કહ્યા વિના કેવી રીતે તું આશા રાખી શકે કે કોઈ તને હેલ્પ કરે? " વિનય આટલું કહી ને શ્રદ્ધા નાજવાબ ની રાહ જોવા લાગ્યો- જાણે એના પ્રતિશાદ માટે રાહ જોઈ રહ્યો! પણ, શ્રદ્ધા એના જ વિચારો માં એટલી ખોવાયેલી હતી કે એનેભાન સુદ્ધા નહતું કે વિનય આટલું બધું એને કહી ગયો અને રાહ જોઈ રહ્યો છે કે એ એને વળતો જવાબ આપે.

1

વિશ્વાસ અને શ્રદ્ધા - 1

તારી પાસે શું નથી, શ્રદ્ધા ? કેમ તું આમ રઘવાઈ થાય છે ? કેમ આટલી ચિંતા કરે છે અને ચાલી રહ્યું છે તારા જીવન માં ! કંઈક કહીશ તો કોઈને ખબર પડશે ને ? કહ્યા વિના કેવી રીતે તું આશા રાખી શકે કે કોઈ તને હેલ્પ કરે? વિનય આટલું કહી ને શ્રદ્ધા નાજવાબ ની રાહ જોવા લાગ્યો- જાણે એના પ્રતિશાદ માટે રાહ જોઈ રહ્યો! પણ, શ્રદ્ધા એના જ વિચારો માં એટલી ખોવાયેલી હતી કે એનેભાન સુદ્ધા નહતું કે વિનય આટલું બધું એને કહી ગયો અને રાહ જોઈ રહ્યો છે કે એ એને વળતો જવાબ આપે . ફેબ્રુઆરી ...વધુ વાંચો

2

વિશ્વાસ અને શ્રદ્ધા - 2

{{{Previously: વિનયના દિલને ફરીથી આઘાત લાગ્યો. વિનય મનોમન વિચારમાં ડૂબી ગયો : જે વ્યક્તિને એ દિલથી મનોમન ચાહવા લાગ્યો એ તો કોઈ અલગ જ દુનિયામાંથી આવે છે અને કોઈ અલગ જ life જીવવા માંગે છે એના તો સપના પણ કંઈક અલગ જ લાગે છે! એને ધન દોલત સાથે કોઈ મતલબ જ નથી એને તો નામ સાથે મતલબ છે! હવે એ અસમંજશ માં હતો કે કઈ રીતે એ એના દિલની વાત એને કરશે. જો એ ના પાડી દેશે તો! જો હું એના career માં બાધા બનીશ તો ! અમારી દોસ્તી તૂટી જશે તો! પ્રેમ ભલે મળે કે ન મળે, પણ ...વધુ વાંચો

3

વિશ્વાસ અને શ્રદ્ધા - 3

{{Previously : શ્રદ્ધા : હા, કેમ નહીં ! મારા થી વધુ સારી રીતે કોણ જાણી શકે કે લગ્નજીવનમાં પ્રોબ્લેમ્સ શું! કંઈ નહીં ચાલ , કોઈ બીજું સારું લૉયર મળે તો કહેજે.. હું તારા મેસેજ કે કોલની રાહ જોઇશ. મારે પણ નીકળવું જોઈએ! પ્રિયા અને રિયા ને મારી યાદ આપજે એમ કહેવું હતું પણ...તેં તો પેહલાથી જ કહી દીધું કે એમને ખબર જ નથી કે તું મને મળવા આવ્યો છે! So ... Maybe in next life ! }}અત્યારે :સમી સાંજ હવે રાત્રીમાં ફેરવાઈ ગયી છે અને ગુલાબી ઠંડી હવે મીઠી લાગી રહી છે...અમદાવાદના શોરથી દૂર વૈષ્ણોદેવી સરકલ પાસે, અદાણી શાંતિગ્રામ ...વધુ વાંચો

4

વિશ્વાસ અને શ્રદ્ધા - 4

{{ Previously: શ્રદ્ધા : ઓ...કબીર! તું ક્યારે આવ્યો? મને ફોન પણ ના કર્યો કે આજે તું આવે છે? હું કોઈ ફેવરિટ આઈટમ બનાવીને રાખત! કબીર : નો પ્રોબ્લેમ, શ્રદ્ધા! ગ્રેનીએ મારી માટે પિત્ઝા બનાવ્યા છે હોમેમેડ!શ્રદ્ધા : અરે વાહ ! શું વાત છે! ચાલ તો ... ડિનર કરીયે! મમ્મી અને પપ્પા એ બધા ક્યાં છે? કોઈ દેખાતું નથી! }} બંને કિચનમાં જાય છે. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠાં બેઠાં વાતો કરતાં હોય છે. શ્રદ્ધાને જોતા જ સિદ્ધાર્થ એની પાસે આવીને ભેટી પડે છે અને " શ્રદ્ધા, ક્યાં હતી તું ? તેં તો કહ્યું હતું કે તારે બ્યૂટી સલૂન જવું ...વધુ વાંચો

5

વિશ્વાસ અને શ્રદ્ધા - 5

{{Previously : સિદ્ધાર્થ પાસે આજે પણ બોલવા માટે કંઈ જ નહતું ... શ્રદ્ધાને એના પ્રશ્નોના જવાબ આજે પણ ના આજે ફરીથી સિદ્ધાર્થે શ્રદ્ધાને મન ખોલીને બોલી લેવા દીધી...અને પછી એને જોરથી ભેટી પડ્યો...રડી પડ્યો ...સોરી કહીને એને એની બાહોમાં લઈ લીધી...એને પ્રેમ કરવા લાગ્યો....અને શ્રદ્ધા પણ જાણે અનકોન્સીયસ રીતે એને ભેટી રહી, સંભાળતી રહી..વળતો પ્રેમ કરતી રહી...મનોમન રડતી રહી ....આજે પણ એ એના ગુસ્સાને સિદ્ધાર્થના પ્રેમમાં ડુબાડી ગયી...અને બંને આજે ફરીથી એકસાથે એક જ બેડમાં સૂઈ ગયા..... }}}સવાર પડી અને બધા પોતપોતાની લાઈફમાં બીઝી થઇ ગયા...શ્રદ્ધા ફરીથી એના પ્રશ્નોના જવાબ શોધવા લાગી...સાંજે તેના નણંદ અને નણંદોઈ સાથે કબીરને વિદાય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો