વિચારો ના વમળ માં

(2)
  • 5k
  • 0
  • 1.5k

આ અમાસ ની અંધારી રાત અને મારા જીવન ના આ અંધાર-પટ્ટ વચ્ચે ઘણી બધી સામ્યતાઓ રહેલી છે . એને પણ ચાંદ ના અનેક નખરા જોયા છે . અને મેં પણ મારા ચાંદ ના અનેક નખરા જોયા છે . આ અમાસ ની અંધારી રાત અને મારા જીવન ના અંધાર પટ્ટ બંને માટે ચાંદ જ જવાબદાર છે . પાછી વિધિ ની વિડમ્બના તો જુઓ કે નથી આ અમાસ ની રાત કોઈ કસું કહી શકતી કે ના તો હું . અમાસ તો ખાલી નામ થી જ બદનામ છે . સૌથી વધારે તો અંધારું એક માણસ જ બીજા માણસ ના જીવન માં કરે છે . ચાંદ ના દેખાય એમાં અમાસ નો કે રાત નો શું વાંક . માણસ ના જીવન માં પણ આવું જ છે . એક ની ગુના ની સજા બીજા ને ભોગવી પડે . મતલબ કે ચાંદ જ સાથે ના રહેવા માંગતો હોય એમાં વ્યક્તિ નો શું વાંક .

1

વિચારો ના વમળ માં - ભાગ 1

આ અમાસ ની અંધારી રાત અને મારા જીવન ના આ અંધાર-પટ્ટ વચ્ચે ઘણી બધી સામ્યતાઓ રહેલી છે . એને ચાંદ ના અનેક નખરા જોયા છે . અને મેં પણ મારા ચાંદ ના અનેક નખરા જોયા છે . આ અમાસ ની અંધારી રાત અને મારા જીવન ના અંધાર પટ્ટ બંને માટે ચાંદ જ જવાબદાર છે . પાછી વિધિ ની વિડમ્બના તો જુઓ કે નથી આ અમાસ ની રાત કોઈ કસું કહી શકતી કે ના તો હું . અમાસ તો ખાલી નામ થી જ બદનામ છે . સૌથી વધારે તો અંધારું એક માણસ જ બીજા માણસ ના જીવન માં કરે છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો