દિલનું માન, પ્રેમની પહેચાન

(3)
  • 2.5k
  • 0
  • 1k

હા, મારી સાથે બધાં જ હતા. ભાઈ હતો, ભાભી હતાં. ભાઈના સસરા બધાં જ હતાં. પણ મારું દિલ તો ત્યાં દૂર રહેલી મારી જાનમાં હતું. એ શું કરતી હશે?! ખુદનું ધ્યાન તો રાખતી હશે ને? હજી માંડ જ થોડી વાર પહેલાં જ એને મને કોલ કર્યો હતો તો પણ નજાણે દિલ એની જ ચિંતા કરી રહ્યું હતુ. પ્યારમાં પડેલ વ્યક્તિ બસ આખો દિવસ આવા જ વિચારો કર્યા કરતો હશે! "ચા.." ભાભી એ નજાણે કેટલી વાર કહ્યું હતું પણ હું વિચારોમાં જ હતો. હા, હું ભલે અહીં હતો, પણ દિલ તો કરતું હતું કે ભાગીને ચાલ્યો જાઉં મારી જાન પાસે.

1

દિલનું માન, પ્રેમની પહેચાન - 1

હા, મારી સાથે બધાં જ હતા. ભાઈ હતો, ભાભી હતાં. ભાઈના સસરા બધાં જ હતાં. પણ મારું દિલ તો દૂર રહેલી મારી જાનમાં હતું. એ શું કરતી હશે?! ખુદનું ધ્યાન તો રાખતી હશે ને? હજી માંડ જ થોડી વાર પહેલાં જ એને મને કોલ કર્યો હતો તો પણ નજાણે દિલ એની જ ચિંતા કરી રહ્યું હતુ. પ્યારમાં પડેલ વ્યક્તિ બસ આખો દિવસ આવા જ વિચારો કર્યા કરતો હશે! "ચા.." ભાભી એ નજાણે કેટલી વાર કહ્યું હતું પણ હું વિચારોમાં જ હતો. હા, હું ભલે અહીં હતો, પણ દિલ તો કરતું હતું કે ભાગીને ચાલ્યો જાઉં મારી જાન પાસે. કહીં ...વધુ વાંચો

2

દિલનું માન, પ્રેમની પહેચાન - 2 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

દિલનું માન, પ્રેમની પહેચાન - 2 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) "ઓય હું બીજી છોકરીઓ જેવી નહિ, હું જેને લવ એની સાથે જ લગ્ન કરું અને હા, જેની સાથે લગ્ન કરવાનાં હોય એની સાથે જ પ્યાર કરું છું!" અમે બંને બીજા દિવસે ગાર્ડનમાં હતાં. એવું પણ નહોતું કે અને એકબીજાને નહોતું ઓળખી શક્યાં. પણ એકબીજાને જોઈ જાણીને જ મોટા થયાં હતાં. બસ એમ નહોતી ખબર કે આમ એકદિવસ અમારાં બંનેની વાત પુછાશે. હા, મારી ભાભીને એ બહુ જ પસંદ હતી. મને પણ એનો ખ્યાલ તો હતો, પણ મેં એની સાથે લગ્ન કરવાનું બિલકુલ નહોતું વિચાર્યું. "તને તો ખબર જ હશે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો