સૌથી આગળ, પ્રેમ પાગલ

(2)
  • 5.2k
  • 0
  • 2.2k

સૌથી આગળ, પ્રેમ પાગલ "આ કર ચાલ," પરાગ એને બહુ જ પ્યાર થી ખવડાવી રહ્યો હતો. "ના હવે બસ.. મને નહિ ભાવતું.." પાયલ બોલી. "કેટલી સુકાઈ ગઈ છે," પરાગે ચિંતા કરતા કહ્યું. "નહિ ખાવું, પ્લીઝ!" પાયલે હળવું ચિડાતા કહ્યું. "મારી સામે જો, બાપા. બીમાર થઈ જઈશ તું પાગલ! હું ખવડાવું છું ને, પ્લીઝ!" પરાગ લગભગ કરગરી જ રહ્યો હતો. "ઘરે પણ આવતો હોવ તો.." પાયલે થોડું સેડ થતાં કહ્યું તો પરાગ વાત વાળતા કહે છે - "મારું બસ ચાલે ને તો તને એક સેકંડ માટે પણ ખુદથી દૂર ના કરું!" "ઓહ.. કેમ?" એને અમસ્તાં જ પૂછ્યું તો એને બનાવટી ખાંસી ખાવાનો ડોળ કર્યો. પાયલ ને પણ થયું કે બહુ દિવસ પછી મળીએ છીએ ને.. "કેમ તું ઘરે નહિ ખાતી?!" પરાગે પૂછ્યું. "ઘરે તું થોડી ખવડાવે છે.." એને ફરી કહ્યું. "કર ને થોડી હિંમત.. કહી દે ને ઘરમાં, પ્લીઝ!" પાયલે બહુ જ કરગરતા કહ્યું.

Full Novel

1

સૌથી આગળ, પ્રેમ પાગલ - 1

સૌથી આગળ, પ્રેમ પાગલ"આ કર ચાલ," પરાગ એને બહુ જ પ્યાર થી ખવડાવી રહ્યો હતો."ના હવે બસ.. મને નહિ પાયલ બોલી."કેટલી સુકાઈ ગઈ છે," પરાગે ચિંતા કરતા કહ્યું."નહિ ખાવું, પ્લીઝ!" પાયલે હળવું ચિડાતા કહ્યું."મારી સામે જો, બાપા. બીમાર થઈ જઈશ તું પાગલ! હું ખવડાવું છું ને, પ્લીઝ!" પરાગ લગભગ કરગરી જ રહ્યો હતો."ઘરે પણ આવતો હોવ તો.." પાયલે થોડું સેડ થતાં કહ્યું તો પરાગ વાત વાળતા કહે છે - "મારું બસ ચાલે ને તો તને એક સેકંડ માટે પણ ખુદથી દૂર ના કરું!""ઓહ.. કેમ?" એને અમસ્તાં જ પૂછ્યું તો એને બનાવટી ખાંસી ખાવાનો ડોળ કર્યો.પાયલ ને પણ થયું કે ...વધુ વાંચો

2

સૌથી આગળ, પ્રેમ પાગલ - 2 (કલાઇમેક્સ)

સૌથી આગળ, પ્રેમ પાગલ - 2 (કલાઇમેક્સ)કહાની અબ તક: પરાગ અને પાયલ બંને એકમેકને બહુ જ પ્યાર કરે છે કોઈ કારણસર પરાગ ઘરમાં લગ્નની વાત નહિ કરતો. અને એટલે જ પાયલ બહુ જ દુઃખી થાય છે. પાયલને યાદ છે કે પરાગ એના માટે શું છે, એને એના પપ્પા મર્યા ત્યારે એને બહુ જ સપોર્ટ કરેલો અને એટલે જ હવે એને એનો સાથ જીંદગીભર જોઈએ છે! એક હોટેલમાં બપોરે કોઈ નહિ ત્યારે આ બંને છે અને પરાગ એના હાથથી પાયલને ખવડાવે છે. પણ પોતે ઘરમાં લગ્નની વાત નહિ કરતો એમ જાણીને પાયલ દુઃખી થઈ જાય છે.હવે આગળ: "તને ખબર છે, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો