પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર પ્રેમ એટલે શું? પ્રેમ એટલે સલામતી? કે પછી પ્રેમ એટલે સમાધાન? હૂંફની હાજરી એટલે પ્રેમ ? કે ભયનો અભાવ એટલે પ્રેમ? પ્રેમ એટલે અધિકારની માગણી? કે અધિકારની સોંપણી? પ્રેમ જો વેદના હોય તો “અજ્ઞેય કહી ગયા એમઃ “વેદનામાં એક શક્તિ છે, જે ષ્ટિ આપે છે અને જે યાતના ભોગવે છે એ દ્રષ્ય બની શકે છે.” પણ પ્રેમ જો ટેવ હોય તો સુરેશ જોષીએ કહ્યું એમઃ “ટેવના માળખાને ઊંચકી ઊંચકીને ફરવાનો હવે થાક લાગે છે.”

1

પ્રેમ સંબંધ - 1

પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્રપ્રેમ એટલે શું?પ્રેમ એટલે સલામતી?કે પછી પ્રેમ એટલે સમાધાન?હૂંફની હાજરી એટલે પ્રેમ ભયનો અભાવ એટલે પ્રેમ?પ્રેમ એટલે અધિકારની માગણી?કે અધિકારની સોંપણી?પ્રેમ જો વેદના હોય તો “અજ્ઞેય કહી ગયા એમઃ “વેદનામાં એક શક્તિ છે, જે ષ્ટિ આપે છે અને જે યાતના ભોગવે છે એ દ્રષ્ય બની શકે છે.” પણ પ્રેમ જો ટેવ હોય તો સુરેશ જોષીએ કહ્યું એમઃ “ટેવના માળખાને ઊંચકી ઊંચકીને ફરવાનો હવે થાક લાગે છે.”પ્રેમ એટલે શું?કશુંક મેળવી લેવું? કે પછી કશુંક આપી દેવું?એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ?કે પછી દૂર રહીને પણ જે લાગણી થતી રહે એ પ્રેમપ્રેમ ...વધુ વાંચો

2

પ્રેમ સંબંધ - 2

પ્રેમ સંબંધ ( ભાગ ૨ )જે ઝડપી શકાઈ નથી એ તક ક્યારેય છેલ્લી હોતી નથીમાણસને શા માટે વારંવાર પોતાની પર બિલોરી કાચ મૂકીને જોવાનું મન થતું હશે? પોતે બધાથી વિખૂટો થઈ ગયો છે એવી લાગણીથી એ શા માટે વગર કારણે વહોરાતો હશે? આસપાસની વરુ જેવી દુનિયા પોતાને ફાડી ખાશે એવા ભયથી શા માટે એ ધ્રૂજતો હશે?ગામ આખાને ન્યાયના ત્રાજવે તોળતા રહીએ છીએ પણ જાત વિશે મૂલ્યાંકન કરવું અઘરું છે. કોઈક વખત લાગે કે આપણો ક્યાંય વાંક નથી, સંજોગો જ ખરાબ છે અને નસીબ પણ ફૂટેલું છે. તો વળી ક્યારેક તમામ અણગમતી ઘટનાઓના દોષનો ટોપલો જાતે જ માથા પર મૂકીને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો