જય માતાજી જય શ્રી ક્રિષ્ના મિત્રો આપે ઘણું બધું મારો સાથ સહકાર અને ટેકો આપ્યો છે એના બદલ હુ આપનો આભારી છું અને હજી પણ આવો જ સાથ સહકાર આપો એવી આશા સાથે આજે એક ચકલી ના માળા જેવા મારા સુંદર ગામ વિશે જે મે જોયું છે. જાણ્યું છે. સમજ્યું છે અને સૌથી મોટી વાત કે મારી કર્મ ભૂમિ અને મારી જન્મ ભૂમિ એટલે મારું સુંદર ગામડું એના વિશે તમને મારા અનુભવ અને મારી કલ્પના વ્યક્ત કરવા જઈ રહ્યો છું. તો આપ બધા જ મિત્રો મારી બધી વાર્તા ઓ અને લેખો ની જેમ મારા ગામડાં ને પણ દિલ થી વધાવો એવી આશા રાખું છું... મિત્રો મનમાં જ્યારે ગામડાં નું નામ આવે ને એટલે મને તો એટલો બધો ઉત્સાહ અને હરખ આનંદ આવે કે જેની કોઈ સીમા જ નથી જેના મારી પાસે કોઈ શબ્દો જ નથી.

1

ગામડું - 1

જય માતાજી જય શ્રી ક્રિષ્ના મિત્રો આપે ઘણું બધું મારો સાથ સહકાર અને ટેકો આપ્યો છે એના બદલ હુ આભારી છું અને હજી પણ આવો જ સાથ સહકાર આપો એવી આશા સાથે આજે એક ચકલી ના માળા જેવા મારા સુંદર ગામ વિશે જે મે જોયું છે. જાણ્યું છે. સમજ્યું છે અને સૌથી મોટી વાત કે મારી કર્મ ભૂમિ અને મારી જન્મ ભૂમિ એટલે મારું સુંદર ગામડું એના વિશે તમને મારા અનુભવ અને મારી કલ્પના વ્યક્ત કરવા જઈ રહ્યો છું. તો આપ બધા જ મિત્રો મારી બધી વાર્તા ઓ અને લેખો ની જેમ મારા ગામડાં ને પણ દિલ થી વધાવો ...વધુ વાંચો

2

ગામડું - 2

જય માતાજી...જય શ્રી ક્રિષ્ના... રામ રામ બધા ને... વ્હાલા મિત્રો અગાઉ ના ભાગ મા જેમ આપડે જાણ્યું કે ખરેખર એ ગામડું છે હો...અદભુત... વ્હાલા મિત્રો ગામડાં ની ગલીઓ સહેરી ઓ અને સંસ્કૃતિ ની વાતો કાઈ અલગ જ હોઈ છે જેને લઈ ને અને આપ બધા નો ભાવ અને પ્રેમ જોઈ ફરી બીજો ભાગ લઈ આપણી સમક્ષ આવી ગયો છું... ગામડાં ની સંકૃતી ની વાત કરું તો અહીંયા બધા લોકો એટલા ભોળા અને આનંદી વાતાવરણ માં રહે છે કે બધા નું બધું સમજી ને કામ કરે છે... વ્હાલા મિત્રો અમારા ગામડાં માં કોઈ ના ઘરે કાઈ પ્રસંગ હોઈ તો બધા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો