[મિસ્ટ્રી શબ્દ નો અર્થ રહસ્યમય એવું થાય છે પણ આપણે કોઈ છુપાયેલા ખજાનાના વિશે તો વાત નથી કરવાની કે કોઈ જૂના પડેલા કેસને સાબિત કરવો નથી. આપના બધા ના જીવન મા અલગ અલગ વ્યક્તિત્વ ની વ્યક્તિ આપણી જિંદગીમાં આવે છે. અને જતા રહે છે જે ક્યારેક આપણા માટે મિસ્ટ્રી બનીને રહી જાય છે.] દરિયો આમ તો બધાને અતિશય પ્રિય હોય છે કોઈને તેમાં નાહવુ ગમે તો કોઈને તેમાં પગના પડીયા ડુબાડી દરિયા ના મોજા ઓને તોડવામાં મજા આવતી હોય,તો ક્યારેક દરિયા ની સેર કરવાની. પણ ઉદધિ અત્યારે ઘણું બધું સહન કરી રહ્યો છે આપણે એને પ્રદુષણ રૂપી ઝેર પીવડાવીએ છીએ
Full Novel
મિસ્ટીરીયસ ગર્લ રહસ્યમય વાર્તા ૧
[મિસ્ટ્રી શબ્દ નો અર્થ રહસ્યમય એવું થાય છે પણ આપણે કોઈ છુપાયેલા ખજાનાના વિશે તો વાત નથી કરવાની કે જૂના પડેલા કેસને સાબિત કરવો નથી. આપના બધા ના જીવન મા અલગ અલગ વ્યક્તિત્વ ની વ્યક્તિ આપણી જિંદગીમાં આવે છે. અને જતા રહે છે જે ક્યારેક આપણા માટે મિસ્ટ્રી બનીને રહી જાય છે.] દરિયો આમ તો બધાને અતિશય પ્રિય હોય છે કોઈને તેમાં નાહવુ ગમે તો કોઈને તેમાં પગના પડીયા ડુબાડી દરિયા ના મોજા ઓને તોડવામાં મજા આવતી હોય,તો ક્યારેક દરિયા ની સેર કરવાની. પણ ઉદધિ અત્યારે ઘણું બધું સહન કરી રહ્યો છે આપણે એને પ્રદુષણ રૂપી ઝેર પીવડાવીએ છીએ ...વધુ વાંચો
Mysterious Girl 2 ( રહસ્યમય વાર્તા)
Mysterious Girl 2 ( રહસ્યમય વાર્તા) [ Mysterious Girl 2 ( રહસ્યમય વાર્તા) પહેલા જો તમે પ્રકાશિત થયેલો ભાગ ના વાંચ્યું હોય તો તે વાંચીને પછી ભાગ-૨ વાંચવાની શરૂઆત કરજો તો તમને આખી વાર્તા ને સમજી શકશો.] એ રૂપાની મા મને જમવા આલી દે.... મારે મોડું થાય છે... અંદરથી અવાજ આવ્યો. એ આલુ છું. આ રૂપલી ક્યાં મરી ગઈ ? તારા બાપને જમવા આલી દે. ખારવા ના લોકો એકબીજાને તોછડી ભાષામાં બોલાવે તેમની આ એક આગવી ઓળખ હતી કે જેનાથી તે ઓળખાતા. મારી નજર ચારે બાજુ રૂપલીને શોધવા લાગી, કોણ છે ? આ રૂપલી ક્યાં છે. નામ ...વધુ વાંચો
Mysterious Girl ૩ ( રહસ્યમય વાર્તા)
[*Mysterious Girl 3 ( રહસ્યમય વાર્તા)* પહેલા જો તમે આગળ પ્રકાશિત થયેલ ભાગ ૧ અને ૨ વાંચ્યા ન હોય તે વાંચીને પછી ભાગ-૩ વાંચવાની શરૂઆત કરજો તો તમને આખી વાર્તા ને સમજી શકશો.] બંને એક બીજા ની સામે જોઈ લેતા અને સમયે સમયે મીટ માંડી લેતા અને નીરખી લેતા. સાહેબ.... હમણાં આવી જાહે..... હો.... આપ થોડો વિહામો લઇ લો.... મને એના બોલેલા બધા જ શબ્દો મારા માટે મરજીવો પોતાના મોતી ને જાણે દરિયામાંથી વીણીને સાચો તો એવું લાગતું હતું. મને બધો થાક જાણે પ્રસરી ગયો હોય એવો અનુભવ થયો હતો.હું થોડા સમય માટે હોળી આગળ ના ભાગ પર હાથ ...વધુ વાંચો
Mysterious Girl Part -4 ( રહસ્યમય વાર્તા)
[ Mysterious Girl ૪ ( રહસ્યમય વાર્તા) પહેલા જો તમે આગળ પ્રકાશિત થયેલ ભાગ ૧ અને ૨,૩ ન હોય તો તે વાંચીને પછી ભાગ-૪ વાંચવાની શરૂઆત કરજો તો તમને આખી વાર્તા ને સમજી શકશો.] આટલું કહી ને રૂપલી ના પરિવાર પાસેથી રજા લીધી અને મેં મારી વાટ પકડી લીધી. રસ્તામાં જતા ઘણા બધા વિચારો આવવા લાગ્યા તેમને શાંત રાખી ઝડપથી મામાને ઘરે પહોંચી ગયો. મામાને ઘરે આવીને થોડો આરામ કર્યો પણ આરામ ને આરામ આજે હરામ લાગી રહ્યું હતું શું જાણે કશું ખૂટતું હતું લાગી રહ્યું હતું કે કંઈક એવું છૂટી રહ્યું છે જે પોતાનું જ છે, રુપલી સાથેની એ ...વધુ વાંચો