આ એક અલગ અધ્યાય છે, બસ ખાલી એક વાંચવાનું અને અમલ માં મુક્વાનું વિચારવાનુ, પ્રભુ તમોને બહુજ શક્તિ આપશે, જીવન માં પરિવર્તન આવશેજ તે ? નક્કી છે, પછી તમારે વિચારવાનુ કે પાછા વાંદરા થવું છે કે માણસ તરીકે જ રેહવું છે ( Darvinvaad) 1. ધન થી નહીં પણ મન થી ધનવાન બનવું , કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ ના કળશ લાગેલા હોય, માથું તો પગથિયા પર જ નમાવવુ પડે છે !!! સંબંધ હોવાથી સંબંધ નથી બનતો , સંબંધ નિભાવવા થી સંબંધ બંને છે 2. *તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે પણ તમે શું હતા એ યાદ રહેવું જોઈએ.* *તમે અયોધ્યા માં છો કે લંકા માં એ અગત્યનું નથી,* *મહત્વનું એ છે કે તમારી ભૂમિકા મંથરા જેવી છે કે વિભીષણ જેવી..* 3. શબ્દો નો સહવાસ ભલે ને ઓછો થાય, પરંતુ લાગણીઓ ની લીલાશ તો કાયમ રહેવી જોઈએ... સન્માન મળે ત્યાં રોકાઈ જવું .. અપમાન થાય ત્યાંનું પાણી પણ ના પીવું … *ભાવ હોય ત્યાં ભગવાન હોય* અને જેના દિલમાં રામ હોય ત્યાં રોટલો ચોક્કસ હોય..

1

Life Tips In Gujarati - 1

આ એક અલગ અધ્યાય છે, બસ ખાલી એક વાંચવાનું અને અમલ માં મુક્વાનું વિચારવાનુ, પ્રભુ તમોને બહુજ શક્તિ આપશે, માં પરિવર્તન આવશેજ તે નક્કી છે, પછી તમારે વિચારવાનુ કે પાછા વાંદરા થવું છે કે માણસ તરીકે જ રેહવું છે ( Darvinvaad)1. ધન થી નહીં પણ મન થી ધનવાન બનવું ,કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ ના કળશ લાગેલા હોય,માથું તો પગથિયા પર જ નમાવવુ પડે છે !!!સંબંધ હોવાથી સંબંધ નથી બનતો ,સંબંધ નિભાવવા થી સંબંધ બંને છે2.*તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે પણ તમે શું હતા એ યાદ રહેવું જોઈએ.**તમે અયોધ્યા માં છો કે લંકા માં એ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો