ગ્રીષ્મા ઓફીસથી છૂટીને સીધી બસ ડેપો જાય છે. ત્યાંથી તેની વડોદરા થી અમદાવાદની બસ હોય છે. તે રોજ વડોદરા થી અમદાવાદ બસમાં મુસાફરી કરતી હોય છે. હવે તેના માટે આ રસ્તો અજાણ્યો ન હતો. એ દિવસે તે વહેલી ઘરે જવા માટે નીકળી હતી. કારણ કે, ઘરે કોઇ અગત્યનું કામ હતુ. ટીકીટ લઇને ગ્રીષ્મા બસમાં બેસી ગઇ, પરંતુ આગળ હાઇવે પર તેના માટેની મુસીબત રાહ જોતી હોય છે તે વાતથી અજાણ તે કાનમાં હેન્ડસ-ફ્રી નાખીને ગીતો સાંભળવામાં વ્યસ્ત હતી. અચાનક બસે બ્રેક મારી. ગ્રીષ્માએ જોયું કે, બસ આણંદ બાજુના ટોલટેક્ષ આગળ ઉભી રહી ગઇ.
નેશનલ હાઇવે નં.૧ - ભાગ 1
નેશનલ હાઇવે નં.૧ ગ્રીષ્મા ઓફીસથી છૂટીને સીધી બસ ડેપો જાય છે. ત્યાંથી તેની વડોદરા થી અમદાવાદની હોય છે. તે રોજ વડોદરા થી અમદાવાદ બસમાં મુસાફરી કરતી હોય છે. હવે તેના માટે આ રસ્તો અજાણ્યો ન હતો. એ દિવસે તે વહેલી ઘરે જવા માટે નીકળી હતી. કારણ કે, ઘરે કોઇ અગત્યનું કામ હતુ. ટીકીટ લઇને ગ્રીષ્મા બસમાં બેસી ગઇ, પરંતુ આગળ હાઇવે પર તેના માટેની મુસીબત રાહ જોતી હોય છે તે વાતથી અજાણ તે કાનમાં હેન્ડસ-ફ્રી નાખીને ગીતો સાંભળવામાં વ્યસ્ત હતી. અચાનક બસે બ્રેક મારી. ગ્રીષ્માએ જોયું કે, બસ આણંદ બાજુના ટોલટેક્ષ આગળ ઉભી રહી ગઇ. ...વધુ વાંચો
નેશનલ હાઇવે નં.૧ - ભાગ 2
નેશનલ હાઇવે નં.૧ ભાગ-૨ આગળના ભાગમાં આપણે જોયું તેમ, ગ્રીષ્મા હાઇવે પર ફસાઇ જાય છે. બસમાં ઉતરતા તો ઉતરી જાય છે પણ તેને મનમાં એમ કે, વડોદરા અહીથી નજીક જ છે. પણ જયારે તે હાઇવે પર બીમ્બ જોવે છે એની નીચે બરોડા ૨૩ કિ.મી. લખ્યું હોય છે. ત્યારે તેને ખ્યાલ આવે છે કે, તે હાઇવે પર વચ્ચોવચ્ચ ઉભી છે. તે ડરી જાય છે મનમાં ઘણા વિચારો આવવા લાગે છે. પછી તે વડોદરા સ્થિત તેના ભાઇને ફોન કરીને બોલાવે છે. હવે આગળ............... જયારે ગ્રીષ્માને ખબર પડે છે કે, તે વડોદરાથી ૨૩ કિ.મી. દૂર છે. ત્યારે તે બહુ જ ...વધુ વાંચો