આ કથા મારા પપ્પા એ મને કહેલી છે.. તેમણે મને આ કથા વિશે જણાવ્યું ,,,જેમાં રાણી મલ્યાગિરિ ના સાહસ પ્રેમ બલિદાન શોર્ય ની વાત કરેલ છે... મે આ જ કથા પ્રાથમિક માં વાંચી હતી...કે આજ તમારા સમક્ષ રજુ કરું છું...!આમ તો આ વાર્તા હું મોડે થી લખવાની હતી ..પણ મન ખૂબ જ અજીબ હોય છે.. એટલે આજ તમારા સમક્ષ રજૂ કરું છું...કારણ કે મારા પપ્પા ની આજે યાદ ખૂબ જ આવતી હતી ...એટલે એમની આ ખૂબ જ પસંદિદા કથા તમને એમના શબ્દો માં તમારી સામે રજૂ કરું છું.. આશા રાખું છું કે..,તમને આ પૌરાણીક વાર્તા ગમશે..!!અને તમે મને સપોર્ટ કરો..એ જ આશા રાખું છું... સારી લાગે તો મને પ્રતિભાવ જરૂરથી આપશોજી..✍️.. મહર્ષિ અને મહાદુઃખી...? સાધુ જનો કદી ન લક્ષ્મી બળે જિતાએ.., આપત્તિ માં લગીર ના ગભરાઈ જાએ.., સંદેહ ના દુઃખદ વાદળ થી ઝઝુંમે..., શાંતિ અને ધીરજ ને પ્રભુ માની ઝૂમે..! એક મધરાતે નર્મદા ના કિનારે સાંકળ કે તાળા વગર ના બારણાં વાળી એક બંધ ઝુંપડી માં એક સંત મહારાજ એક પુસ્તક માં લીન હતા.. બહાર થી ઝુંપડી ના બારણાં ખખડ્યા..! મહર્ષિ ના વચન ધ્યાન માં ખલેલ થઈ ;ને તેમણે આસન છોડ્યા વગર જ બારણાં ખખડવનારી વ્યકિત ને અતિથી ગણી કહ્યું..,,
ચંદન માલ્યગિરિ અજીબ પ્રેમ કથા - ભાગ 1 ️️
નમસ્કાર મિત્રો...,...આ કથા મારા પપ્પા એ મને કહેલી છે.. તેમણે મને આ કથા વિશે જણાવ્યું ,,,જેમાં રાણી મલ્યાગિરિ ના પ્રેમ બલિદાન શોર્ય ની વાત કરેલ છે...મે આ જ કથા પ્રાથમિક માં વાંચી હતી...કે આજ તમારા સમક્ષ રજુ કરું છું...!આમ તો આ વાર્તા હું મોડે થી લખવાની હતી ..પણ મન ખૂબ જ અજીબ હોય છે..એટલે આજ તમારા સમક્ષ રજૂ કરું છું...કારણ કે મારા પપ્પા ની આજે યાદ ખૂબ જ આવતી હતી ...એટલે એમની આ ખૂબ જ પસંદિદા કથા તમને એમના શબ્દો માં તમારી સામે રજૂ કરું છું..આશા રાખું છું કે..,તમને આ પૌરાણીક વાર્તા ગમશે..!!અને તમે મને સપોર્ટ કરો..એ જ આશા ...વધુ વાંચો